શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7 સપ્ટેમ્બરના રોજ આશ્રમ પરિસરમાં 11 સપ્ટેમ્બરના રોજ[...]
વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી મને ઉપદેશ આપતા કે ગીતા[...]
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ છીએ કે શ્રુતિઓ ઉપર કે ઉપનિષદો ઉપર[...]
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।। ॐ ૐ भगवता ભગવાન नारायणेन[...]
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ શ્રીકૃષ્ણનું વિવિધ નામે સંબોધન કરે[...]
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે[...]
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી[...]
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં આપણે આશ્ચર્ય અને વિમુગ્ધ બની જઈએ છીએ,[...]
ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો. જે રામ હતા,[...]
વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્ શબ્દ કેવળ બે જ ગ્રંથની આગળ લગાડવામાં[...]
(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ[...]
(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ પ્રિય શ્લોક હોય તો છે… क्लैब्यं मा[...]
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત્ શ્રીભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના મુખકમળથી પ્રગટ થઈ છે. એ સર્વશાસ્ત્રમયી[...]
(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી તેમના લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે.[...]
(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open Eyes’ ના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]
(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્ ગીતા તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનના[...]
(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]
(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી[...]
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]
(જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કટાર લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ લગભગ એકસો ગ્રંથો લખ્યા છે. તેઓ અનેક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ સાથે સંલગ્ન છે. - સં.) શ્રીમદ્[...]
(લેખક આઈ.આઈ.એમ., બેંગલોરના ડીન (એડમિન) હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]
(પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી[...]
ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે. હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ગીતાનો સંદેશ[...]
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥ હે વિશાળ બુદ્ધિવાળા! હે ખીલેલા કમળ જેવાં વિશાળ નેત્રવાળા વ્યાસજી! આપને નમસ્કાર હો; જે[...]



