🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩ થી ૨૭ મે સુધી મંદિર[...]
🪔 બાળવાર્તા
શિવભક્ત ચેનથાનાર
✍🏻 સંકલન
July 2011
શિવભક્ત ચેનથાનાર ૧. ચિદંબરમ્ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો હતો. - લાકડા વેંચીને જે[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવનું પ્રિય સંગીત
✍🏻 સંકલન
July 2011
જતને હૃદયે રેખો (કાલિંગડા - ટીમેતેતાલા) જતને હૃદયે રેખો, આદરિણી શ્યામા મા કે, મન તુંઈ દેખ આર આમિ દેખિ, આર જેનો કેઉ નાહિ દેખે। કામાદિરે[...]
🪔
ગુરુ વિશે
✍🏻 સંકલન
July 2011
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે: * પહેલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુ:ખોનું મૂળ છે. એટલે ગમે તેમ કરીને એ ‘અહં’થી[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૧
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
July 2011
નારદજીને પૂર્વજન્મના સદ્ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર[...]
🪔
શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૨
✍🏻 સ્વામી અમેયાનંદ
July 2011
(ગતાંકથી આગળ) અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન: શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ (૩) શિવજ્ઞાને જીવસેવા (૪) માતૃભાવ.[...]
🪔
સમજ-સમયની-૧
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
July 2011
વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ - આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને તેનાથી ખરીદી શકાતી સામગ્રીઓ બંને[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૩
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2011
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે ‘મેં કયારેય કોઈની પાસેથી આવો[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2011
(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની[...]
🪔
પક્ષી સ્થળાંતર શા માટે કરે છે?
✍🏻 ડો. સતીશ પાંડે
July 2011
(સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા મરાઠીમાં નિર્મિત, ‘પક્ષ્યાંચે સ્થળાંતર’ નામના[...]
🪔
ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ
✍🏻 સ્વામી આત્માનંદ
July 2011
બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. મહારાજ ધૃતરાષ્ટ્ર[...]
🪔
શ્રીમા સારદાદેવી એક અતિથિ રૂપે
✍🏻 ડો. સુરુચિ પાંડે
July 2011
અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે. ચોક્કસ સમયે આવવું કે ન[...]
🪔
ચાંચ દેનાર ચણ પણ દે છે
✍🏻 રામેશ્વર તાંતિયા
July 2011
૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી અને બે આજ્ઞાકારી તંદુરસ્ત પુત્ર.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2011
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’ ‘ઘણાં યુદ્ધોમાં, ખાસ[...]
🪔 સંપાદકીય
કેળવણીના ચાર આધારસ્તંભો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2011
યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ[...]
🪔 વિવેકવાણી
અનાસક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2011
કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો. તમારું મન મુક્ત રાખો. આ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2011
માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું:[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે, સવારના ૮ થી સાંજના ૭[...]
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૩
✍🏻 સંકલન
June 2011
આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી એ અનુભૂતિને પ્રાપ્ત કરવાનાં સાધનોની[...]
🪔
અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી
✍🏻 ડો. સુરુચિ પાંડે
June 2011
(બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય, તુલસીક્યારે રાખેલો દીવડો, પ્રભુના મંદિરમાં[...]
🪔
એક થવું
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
June 2011
ભારતનાં ઘરે ઘરે સાધારણ વેશમાં કેટલી અસાધારણ નારીઓ છે; કોણ તેમની ખબર લે છે! અને તેઓ પણ કદી પોતાનો પરિચય આપવા માટે થોડી ય કોશિશ[...]
🪔
મંગલ મૃત્યુ
✍🏻 પ્રજ્ઞા પૈ
June 2011
આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે; બાકીના બીજા બધા તો જીવતા કરતાં[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2011
(ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર એના પવિત્ર ચારિત્ર્યને એટલું ચાહતા[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2011
સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો -[...]
🪔
શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૧
✍🏻 સ્વામી અમેયાનંદ
June 2011
(મૂળ બંગાળીમાં પ્રકાશિત આ લેખનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) અનંતભાવ સ્વરૂપ ભગવાન શ્રીરામકૃષ્ણનું અનુધ્યાન આખાય જીવનપર્યંત કરે તો પણ ભક્ત-સાધક[...]
🪔
ઉતાર - ચઢાવ
✍🏻 રામેશ્વર તાંતિયા
June 2011
૧૯મી સદીના અંતિમ ચરણની વાત છે. કરાંચીના એક મધ્યમ વર્ગના સિંધી પરિવારમાં હરનામ નામનો એક બાળક હતો. મા તો નાનપણથી જ મરી ગઈ હતી. પિતાએ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2011
અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ[...]
🪔
જીવનમાં લક્ષ્ય અને આદર્શનું મહત્ત્વ
✍🏻 સંકલન
June 2011
વ્યવસ્થાપન અને વ્યાપાર ધંધાના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના એક સમૂહને એક નિષ્ણાત સંબોધન કરતા હતા. વિદ્યાર્થીઓને ગળે વાત ઊતરે, એને પોતે શું સમજાવવા માગે છે[...]
🪔
જીવન અને નિયતિ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2011
સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્ય રૂપે રહેલી છે. જ્યારે વિશ્વના બધા ધર્મોએ જીવના પશ્ચાદ્ભાવ કે અમરત્વને સ્વીકાર્યું છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં[...]
🪔 સંપાદકીય
નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2011
સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને[...]
🪔 વિવેકવાણી
ધર્મનું સ્વરૂપ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2011
જે માણસ પાપમાં અને દુ:ખમાં ફાંફાં મારે છે, જે માણસ નરકમાંથી પસાર થતો માર્ગ પસંદ કરે છે, તે પણ પૂર્ણતાએ તો પહોંચે છે; પણ ત્યાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2011
એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2011
हे चन्द्रचूड मदनान्तक शूलपाणे स्थाणो गिरीश गिरिजेश महेश शंभो। भूतेश भीतभयसूदन मामनाथं संसारदुःखगहनाज्जगदीश रक्ष॥१॥ હે ચન્દ્રમૌલિ, કામદેવના નાશક, ત્રિશૂલધારી, સ્થિર, ગિરીશ, પાર્વતીપતિ, મહેશ્વર, કલ્યાણ કરનાર,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2011
विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥१॥ વિશ્વને અરીસામાં દેખાતા નગરની જેમ પોતાની અંદર રહેલું,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2011
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે[...]
🪔
સુખી ઘર
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
May 2011
દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ[...]
🪔
પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
May 2011
મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ[...]
🪔
સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
May 2011
આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા[...]
🪔
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ
✍🏻 કરશનદાસ માણેક
May 2011
(સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, દ્વારા પ્રકાશિત ‘દિવ્ય વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.) આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલાં ભયંકર[...]
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૨
✍🏻 સંકલન
May 2011
આ રીતે પરમાત્મવિષયક અનેક દૃષ્ટિકોણમાં તેમણે જગતમાં સર્વ પ્રાણીઓને અને સર્વે પદાર્થોને આવરી લઈને પરમતત્ત્વની સર્વવ્યાપકતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે પરમસત્તા પારમાર્થિકરૂપે[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2011
દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2011
અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ[...]
🪔
માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૨
✍🏻 સ્વામી ગંભીરાનંદ
May 2011
એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ[...]
🪔
ધર્મ અને ધર્મજીવન-૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2011
પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે? મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ[...]
🪔
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2011
ઋષિઓનો માર્ગ: ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે.[...]
🪔 સંપાદકીય
આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2011
આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની[...]
🪔 વિવેકવાણી
સાક્ષાત્કાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2011
ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2011
એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2011
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥ દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરી આવ્યા કરે છે;[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2011
રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી વિશેષ પૂજા, રામકૃષ્ણ[...]



