આ સરે તે ક્ષણ છે
ને અટકે તે મરણ છે!
મરણને પણ કળ વળે –
એવા તારા ચરણ છે!
એ ચરણમાં શરણ મળે –
માનવજીવનને તરણ મળે!
સતત તારું સ્મરણ મળે ને
એમ આવી મરણ મળે!
આ સરે તે ક્ષણ છે ને
તારા ચરણમાં તરણ છે!
– બિપિન પટેલ
Your Content Goes Here
આ સરે તે ક્ષણ છે
ને અટકે તે મરણ છે!
મરણને પણ કળ વળે –
એવા તારા ચરણ છે!
એ ચરણમાં શરણ મળે –
માનવજીવનને તરણ મળે!
સતત તારું સ્મરણ મળે ને
એમ આવી મરણ મળે!
આ સરે તે ક્ષણ છે ને
તારા ચરણમાં તરણ છે!
– બિપિન પટેલ
Your Content Goes Here