कुर्मस्तारकचर्वणं
त्रिभुवनमुत्पाटयामो बलात् ।

किं भो न विजानास्यस्मान्,
रामकृष्णदासा वयम् ॥

क्षीणाः स्म दीनाः सकरुणा
जल्पन्ति मूढा जना
नास्तिक्यन्त्विदन्तु
अहह देहात्मवादातुराः ।

प्राप्ता स्म वीरा गतभया
अभयं प्रतिष्ठां यदा
आस्तिक्यन्त्विदन्तु चिनुमः
रामकृष्णदासा वयम् ॥

આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.

જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ લોકો જ આર્તરુદન કરે છે કે, ‘અમે દુર્બળ છીએ, અમે દીન છીએ.’ આ બધી નાસ્તિક્તા છે. હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરીશું નહીં અને વીર બનીશું. આ જ ખરી આસ્તિક્તા છે અને શ્રીરામકૃષ્ણદેવના દાસ એવા અમે તે જ પસંદ કરીશું.

(સ્વામી વિવેકાનંદ રચિત ‘ભય કોનો’માંથી, 8.237)

Total Views: 321

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ June 8, 2023 at 2:30 am - Reply

    અદ્વિતીય

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.