બહુ સાધકોની બહુ સાધનાની ધારા,
ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા.
અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે,
તમારા જીવને મળ્યે નવે રૂપે આપે.
દેશને વિદેશતણા પ્રણામોમાં મારા,
લઈને આવ્યો છું હું વંદનોય મારાં.
– રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.