यद्यस्ति कोऽपि परिपूर्णतमावतारः श्रीरामकृष्ण-भगवत्सदृशः कथंचित् ।
श्रीकृष्ण एव हि स नान्य इति ब्रुवेऽहं चेत्साहस मम वचस्सुधियः क्षमन्ताम् ॥२८॥
જો કોઈ પરિપૂર્ણતમાવતાર, શ્રીરામકૃષ્ણ સમ તો દૃઢ સાહસેથી;
હું તો કહું અવર ના પણ કૃષ્ણ એક, જો હોય કાંઈ ક્ષતિ તો મુજને ક્ષમા (હો).
आनन्दसौंदर्य सुधासमुद्र एकत्र मां कर्षति मारुतेशः ।
निर्वाण-वात्सल्य-रसांबुराशिरन्यत्र चाकर्षति रामकृष्णः ॥२९॥
આનંદ સૌંદર્ય સુધા સમુદ્ર, એકત્ર આકર્ષણ કૃષ્ણનું છે;
નિર્વાણ-વાત્સલ્ય-રસાંબુરાશિ, અન્યત્ર એવું મમ રામકૃષ્ણ.
आपीन-वैभवभृतां यमिनां दुरापं पापीयसा मभयदं शरणागतानाम् ।
गोपीजनै-रनिमिष-न्नयनांबुजाभ्यां पेपीय्यमान-ममृतं स्पृहयामि पातुम् ॥३०॥
જે સિદ્ધિવંત યતિઓ ન પામતા તે, પાપી છતાં શરણ-આગતને મળે છે;
એવી સુધા નયનથી વ્રજ અંગનાએ, પીધેલ તે બસ! ચહું તુ જ પામવાને.
‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૨૮-૨૯-૩૦)
Your Content Goes Here




