अमेरिकास्वांगलदेशसीम्न्यपि
प्रसार्य वेदान्तसुधारसं परम् ।
समाजिर्तागोलयशः प्रभोज्वलं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।।

અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું પ્રણામ કરું છું.

विदेशतः सम्प्रतिपद्य भारतं
प्रबुद्धदेशीयपथेन सोदरान् ।
प्रचोदयन्तं जनतैकनायकं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।9।।

આપણા દેશના અગ્રણી નેતા સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાંથી ભારતમાં પાછા ફરીને પોતાના દેશબાંધવોને રાષ્ટ્રભાવનાની સાચી કેળવણી આપી એવા સ્વામી વિવેકાનંદને હું વંદન કરું છું.

(ડૉ. પી.કે. નારાયણ પિલ્લાઈ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.