આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વીરેશ્વર સ્વામી વિવેકાનંદ : કાકા કાલેલકર

May 1, 1989|Tags: , , |

[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત સંત (ધી પેટ્રિઅટિક સેઇન્ટ ઑફ[...]

ભગવત્ પ્રાપ્તિનું તાત્પર્ય : સ્વામી ભૂતેશાનંદ

May 1, 1989|Tags: , |

[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્‌બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં “ભગવાન લાભેર તાત્પર્ય” નામથી પ્રકાશિત થયો હતો. તેનું શ્રી કેશવલાલ[...]

શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ : સ્વામી મુમુક્ષાનંદ

May 1, 1989|Tags: , , |

[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા : મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ પ્રગતિ સાધી છે અને એ[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથા

May 1, 1989|Tags: , , , |

કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. એક બકરાંના ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી[...]

પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 1989|Tags: , , |

બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7 આ પુસ્તક પ્રકાશિત થયું એ[...]

સમાચાર દર્શન

May 1, 1989|Tags: , , |

દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 26મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી ઉજવાયો હતો. આ ઉજવણી[...]

દિવ્યવાણી

June 1, 1989|Tags: , , , |

भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विधुतो[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

June 1, 1989|Tags: , , , |

સાચું શિક્ષણ શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની[...]

સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 1 : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1989|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે, જોયા છે અને[...]

સંસ્મરણ : મહાપુરુષ મહારાજના સાંન્નિધ્યમાં

June 1, 1989|Tags: , , |

[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા માટે ભક્તો[...]

શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1) : સ્વામી બુધાનંદ

June 1, 1989|Tags: , |

[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક : ગણપતરામ ર. વ્યાસ  -[...]

મારું ગુજરાતભ્રમણ (૧) : સ્વામી અખંડાનંદ

June 1, 1989|Tags: , , , |

[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા (1934-1937). તેમનું પૂર્વાશ્રમનું નામ ગંગાધર[...]

શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1) : સ્વામી આત્માનંદ

June 1, 1989|Tags: , , |

[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાષાંતરકાર –[...]

શ્રીરામકૃષ્ણ અને ભાવિ યુગ : મેરી લુઈ બર્ક

June 1, 1989|Tags: , , |

[લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે. સમગ્ર જીવનની તેમની સાધનાના સુફલરૂપે[...]

મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર : સ્વામી સત્યરૂપાનંદ

June 1, 1989|Tags: , , , |

[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી હતી જે રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ[...]

પુસ્તક-સમીક્ષા : શ્રી દુષ્યન્ત પંડ્યા

June 1, 1989|Tags: , , |

સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે લખેલા અસંખ્ય પત્રોમાંથી 34ની પસંદગી[...]

સમાચાર દર્શન

June 1, 1989|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન - ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન વિધિ. 13મી એપ્રિલની સભાના[...]

દિવ્યવાણી

July 1, 1989|Tags: , , , |

आत्मानँरथिनं विद्धि शरीरंरथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। હે નચિકેતા! તમે જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણો; શરીરને જ રથ માનો તથા બુદ્ધિને સારથિ જાણો[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

July 1, 1989|Tags: , , |

સાચો ગુરુ કોણ? આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જોકે અત્યંત અદ્‌ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે[...]

સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 2 : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1989|Tags: , , , |

‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે પડતો ઉપયોગ વગેરે માટે આલાસિંગાને[...]

પ્રાસંગિક : મંત્રદીક્ષાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 1989|Tags: , , |

18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (મે, 1985)માંથી સાભાર લેવામાં આવેલ છે.[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથા

July 1, 1989|Tags: , , , |

એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર વસ્તુ, બીજું બધું અવસ્તુ, એનું નામ વિવેક. પ્રથમ હૃદયમંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો.[...]

શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2) : સ્વામી આત્માનંદ

July 1, 1989|Tags: , , |

[રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ. પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત[...]

શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2) : સ્વામી બુધાનંદ

July 1, 1989|Tags: , |

[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત[...]

મારું ગુજરાતભ્રમણ (૨) : સ્વામી અખંડાનંદ

July 1, 1989|Tags: , , , |

[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]

Title

Go to Top