આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

પ્રેરક પ્રસંગ : લઘુવાર્તા : શ્રી શૈલેષ સગપરિયા

September 1, 2017|Categories: Shailesh Sagpariya|Tags: , , |

મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી[...]

અધ્યાત્મ : વિજય કોનો ? : શ્રીનાનાભાઈ ભટ્ટ

September 1, 2017|Categories: Nanabhai Bhatt|Tags: , , |

હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો[...]

અધ્યાત્મ : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : શ્રીઇલાબહેન શેઠ

September 1, 2017|Categories: Ku. Ilabahen Seth|Tags: , , |

(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા[...]

સંકલન : મૂલ્યોની કરોડરજ્જુ : સંકલન

September 1, 2017|Categories: Sankalan|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર[...]

સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ

September 1, 2017|Categories: Pratima Desai, Dr.|Tags: , , , , |

પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો[...]

અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રીભાણદેવ

September 1, 2017|Categories: Bhandev|Tags: , , , |

દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની[...]

અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

September 1, 2017|Categories: Niranjan Rajyaguru, Dr.|Tags: , , |

ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

September 1, 2017|Categories: Gokulananda Swami|Tags: , , , |

પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે,[...]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

September 1, 2017|Categories: Chetanananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે.[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2017|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2017|Categories: Ranganathananda Swami|Tags: , , , |

શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન),[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2017|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં[...]

વિવેકવાણી : વિશ્વ ધર્મપરિષદમાં પ્રથમ સંબોધન : સ્વામી વિવેકાનંદ

September 1, 2017|Categories: Vivekananda Swami|Tags: , , |

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી તાળીઓથી ગુંજતો[...]

માતૃવાણી : દિવ્યકૃપા : શ્રીમા શારદાદેવી

September 1, 2017|Categories: Ma Sarada Devi|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે[...]

અમૃતવાણી : ખૂબ સારો આધાર નરેન : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2017|Categories: Ramakrishna Dev|Tags: , , |

માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2017|Categories: Adi Shankaracharya|Tags: , , , |

अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।। શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન અને સંતતિથી[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2017|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦ ૧૩૪ ૧૩૪[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

August 1, 2017|Categories: Mantreshananda Swami|Tags: , , , |

ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે[...]

આરોગ્ય : પ્રેમ કી ગંગા બહાતે ચલો…. : શ્રી ડૉ. કમલ પરીખ

August 1, 2017|Categories: Kamal Parikh, Dr.|Tags: , , |

માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા : સંકલન

August 1, 2017|Categories: Sankalan|Tags: , , , , |

વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની[...]

પ્રાસંગિક : ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ : સંકલન

August 1, 2017|Categories: Sankalan|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી.[...]

અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રી ભાણદેવ

August 1, 2017|Categories: Bhandev|Tags: , , , |

અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે.[...]

અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

August 1, 2017|Categories: Niranjan Rajyaguru, Dr.|Tags: , , |

સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં[...]

Title

Go to Top