ચિંતન : તમે તમારું પૌરુષ પ્રકટ કરો : શ્રી મનસુખભાઈ મહેતા
‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય[...]
અધ્યાત્મ : દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના[...]
આરોગ્ય : દવા નાસ્તો નથી : ડૉ. કમલ પરીખ
એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય[...]
વાર્તા : મુનિ મહારાજ : શ્રીનાનાભાઈ ભટ્ટ
‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો.[...]
ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો[...]
ચિંતન : દેખીતું વિચિત્ર પરંતુ સત્ય! : સ્વામી જગદાત્માનંદ
અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી[...]
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને[...]
અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : શ્રી ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं प्रवर्तितं चक्रं[...]
સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ – 1 : સ્વામી નિખિલેશ્વરાનંદ
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે.[...]
વિવેકવાણી : ભગવાન બુદ્ધ વિશે સ્વામીજી : સ્વામી વિવેકાનંદ
‘બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા[...]
માતૃવાણી : મન અને તેની એકાગ્રતા : શ્રીમા શારદાદેવી
મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે[...]
અમૃતવાણી : ભક્તિયોગ : શ્રીરામકૃષ્ણદેવ
24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ।।28।। જો મુમુક્ષા મંદ કે મધ્યમ પ્રકારની હોય, તો[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારે વસંત પંચમીના રોજ શ્રીમંદિરમાં શ્રીમા સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. તેમાં મંગળા આરતી[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : બંસરી -[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
તૃણાવર્તનો સંહાર એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને[...]
વિવેકચિંતન : પરીક્ષાઓ મહત્ત્વની છે પણ જીવનનો નાનો અંશ છે : સંકલન
સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કેળવણી એટલે માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ અત્યારની કેળવણી-પદ્ધતિમાં પરીક્ષાઓ આપણા અભ્યાસની તુલા બની ગઈ છે.[...]
અહેવાલ : ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અભેદાનંદજીની 150મી જન્મજયંતી-મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 3 અને 4[...]
આરોગ્ય : અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા : ડૉ. પ્રીતિબહેન એચ. દવે
લોકોએ શું ખાવું, કેવું પોષણ મેળવવું તેની નવીન માહિતી આવતી રહે છે. અત્યારે ’મલ્ટીગ્રેઈન’ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. રોટલીના[...]
ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર[...]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના[...]




