આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા

March 1, 2020|Categories: Arunima Sinha|Tags: , , , |

ગતાંકથી આગળ... હું લખનૌ પહોંચી ત્યારે મારા કાયદાના અભ્યાસની પરીક્ષાઓ લગભગ શરૂ થવામાં હતી. મને શિક્ષણના મહત્ત્વનો અને એમાંય ખાસ[...]

યુવજગત : પાયાનો સાચો ધર્મ ! : શ્રી હરેશભાઈ ધોળકિયા

March 1, 2020|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની[...]

આરોગ્ય : જવ : શ્રી માધવ ચૌધરી

March 1, 2020|Categories: Madhav Chaudhary|Tags: , , |

પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર[...]

પ્રાસંગિક : શ્રી ચૈતન્ય મહાપ્રભુ : શ્રી મોરારજી દેસાઈ

March 1, 2020|Categories: Morarji Desai|Tags: , , |

ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો[...]

યુવજગત : પુરુષાર્થનો મહિમા : શ્રી શરદચંદ્ર પેંઢારકર

March 1, 2020|Categories: Sharad Chandra Pendharkar|Tags: , , |

એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની[...]

સંસ્મરણ : વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ : શ્રી દીનભક્ત દાસ

March 1, 2020|Categories: Deenbhakta Das|Tags: , , |

દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી[...]

પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

March 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન[...]

સંસ્મરણ : ગાઝીપુરની યાત્રા : સ્વામી મનીષાનંદ

March 1, 2020|Categories: Manishananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં[...]

સંસ્મરણ : ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી : સ્વામી ભાસ્કરાનંદ

March 1, 2020|Categories: Bhaskaranand Swami|Tags: , , |

સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

March 1, 2020|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

March 1, 2020|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા[...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

  સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે[...]

અમૃતવાણી : જીવના પ્રકાર

March 1, 2020|Categories: Ramakrishna Dev|Tags: , , |

જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

March 1, 2020|Categories: Adi Shankaracharya|Tags: , , , |

अत्राभिमानादहमित्यहंकृतिः। स्वार्थानुसन्धानगुणेन चित्तम् ।।94।। શરીર વગેરેમાં ‘હું’ના અભિમાનથી ‘અંહકાર’ કહેવાય છે અને પોતાના સુખસાધનની ખોજના ગુણથી ‘ચિત્ત’ કહેવાય છે. प्राणापानव्यानोदानसमाना[...]

સચિત્ર વિજ્ઞાન : ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ : 100 વર્ષની મુસાફરી

February 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

1916માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધ કરી કે જેમ તળાવમાં પથ્થરો ફેંકતા પાણીના તરંગો ફેલાય છે

સમાચાર દર્શન : સંકલન

February 1, 2020|Categories: Sankalan|Tags: , , |

કલ્પતરુદિન કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાની જીવનલીલાના અંતિમ ચરણમાં હતા તે સમયે ૧,જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ‘કલ્પતરુ’ બન્યા હતા અને ‘ચૈતન્ય થાઓ’[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

February 1, 2020|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

ગોપીઓની વિરહવેદના પરંતુ આ વાત જ્યારે ગોપીઓએ સાંભળી કે શ્રીકૃષ્ણ મથુરા જાય છે, ત્યારે તે ખૂબ દુ :ખી થઈ ગઈ.[...]

આત્મકથા : બેચેન્દ્રી પાલની મુલાકાતે : અરુણિમા સિંહા

February 1, 2020|Categories: Arunima Sinha|Tags: , , , |

ગતાંકથી આગળ... ‘પદ્માવતી એક્સપ્રેસ’ની એ મુસાફરી મને યાદ આવી જતાં મારી આંખોમાં આંસુ ઊભરાવા લાગ્યાં. એ મુસાફરીનો અંત બરેલી નજીકના[...]

પ્રાસંગિક : મહાશિવરાત્રી પર્વ : શ્રી કાંતિલાલ કાલાણી

February 1, 2020|Categories: Kantilal Kalani|Tags: , , |

ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક[...]

પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી : સંકલન

February 1, 2020|Categories: Sankalan|Tags: , , , , |

સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા[...]

પ્રેરક પ્રસંગ : સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

ભારતની આધ્યાત્મિક ભેટ ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી[...]

પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યાં જોસેફાઈન મેક્લાઉડનું આમંત્રણ સ્વીકારીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા છે. અહીંની ઉન્મુક્ત[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

February 1, 2020|Categories: Mantreshananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ : સ્વામી પ્રેમાનંદ

February 1, 2020|Categories: Premananda Swami|Tags: , , , , |

એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક[...]

Title

Go to Top