આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સચિત્ર વિજ્ઞાન : સૂર્ય વિશે કેટલાંક ચમકપ્રદ તથ્યો

August 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

બાહ્ય અવકાશનું તાપમાન હજારો ડિગ્રી હોઈ શકે છે. છતાં આશ્ચર્યની વાત છે કે આપણે જો અવકાશમાં તરત હોઈએ તો આપણને[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2020|Categories: Sankalan|Tags: , , |

શ્રી શ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગના ઉપલક્ષ્યમાં રવિવાર, તા.૫ જુલાઈ ૨૦૨૦ ના શુભદિને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

August 1, 2020|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

જરાસંધ સાથે યુદ્ધ કંસને બે રાણીઓ હતી. એકનું આસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી એ બન્ને પોતાના પિતા[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા

August 1, 2020|Categories: Arunima Sinha|Tags: , , , |

ગતાંકથી આગળ... મારે મારી જાતનું પરીક્ષણ બધા પ્રકારની સ્થિતિઓમાં અને બધી કિંમતે કરવું જ હતું, તેથી મેં નિર્ણય કર્યો કે[...]

ચિંતન : બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : સ્વામી અશોકાનંદ

August 1, 2020|Categories: Ashokananda Swami|Tags: , , |

‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં[...]

પ્રાસંગિક : અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ

August 1, 2020|Categories: Brahmeshananda Swami|Tags: , , , |

સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ : પ્રો. શંકરીપ્રસાદ બસુ

August 1, 2020|Categories: Shankari Prasad Basu, Pro|Tags: , , , |

ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ.[...]

સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

August 1, 2020|Categories: Nityatmananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ પ્રથમ અધ્યાય - મિહિજામમાં શ્રી ‘મ’ ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે.[...]

અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

August 1, 2020|Categories: Budhananda Swami|Tags: , , |

ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે.[...]

અધ્યાત્મ : ભાગવતમાં ભક્તિની સાધના : સ્વામી તપસ્યાનંદ

August 1, 2020|Categories: Tapasyananda Swami|Tags: , , |

ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ શાન્તભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

August 1, 2020|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... પ્રકરણ - ૯ સાધુસંગ સત્સંગની આવશ્યકતા બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે.[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2020|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... સમગ્ર માનવજાત માટે વેદાંત એક મહાન સત્યની ઘોષણા કરે છે, એટલે તો, એ જાણવાને અને એ અનુસાર જીવવાને[...]

પ્રાસંગિક : ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે : સ્વામી રામકૃષ્ણાનંદ

August 1, 2020|Categories: Ramakrishnananda Swami|Tags: , , , , |

ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ[...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્‌બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને[...]

અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2020|Categories: Ramakrishna Dev|Tags: , , |

એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

August 1, 2020|Categories: Adi Shankaracharya|Tags: , , , |

शुद्धाद्वयब्रह्मविबोधनाश्या सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमःसत्त्वमिति प्रसिद्धा गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः ।।110।। જેવી રીતે દોરડીના જ્ઞાનથી સાપનો ભ્રમ દૂર થાય છે[...]

સમાચાર દર્શન : સંકલન

July 24, 2020|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ, અમદાવાદ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લોકડાઉનના આ સમય દરમિયાન બાળકોમાં જ્ઞાનવર્ધન થાય તે માટે ૧૨ થી ૧૫ વર્ષના[...]

સચિત્ર વિજ્ઞાન : બ્લેક હૉલની સંરચના

July 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સિંગ્યુલારીટી : બ્લેક હોલના કેન્દ્ર પાર અનંત ઘનતાના ક્ષેત્રમાં પદાર્થદ્રવ્ય આકસ્મિક રીતે તૂટી પડ્યું તેને કહેવાય છે સિંગ્યુલારીટી.

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

July 1, 2020|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

ઉદ્ધવજીની વ્રજયાત્રા ઉદ્ધવજી વૃષ્ણિવંશિયોમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓ પરમ બુદ્ધિમાન હતા. તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી પણ હતા.[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા

July 1, 2020|Categories: Arunima Sinha|Tags: , , , |

ગતાંકથી આગળ... તાલીમ દરમિયાન મને સામાન્ય વિદ્યાર્થિની જેવી જ ગણવામાં આવી અને હવે મારેે મદદનીશ તરીકે કોઈને સાથે રાખવાનું નહોતું.[...]

પ્રેરક પ્રસંગ : શ્રી મનસુખભાઈ મહેતા

July 1, 2020|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી.[...]

આરોગ્ય : સોશ્યલ મીડિયામાં આવતી સ્વાસ્થ્ય વિષયક સલાહો – કેટલી સાચી, કેટલી ખોટી? : ડૉ. પ્રીતિ દવે

July 1, 2020|Categories: Pritiben H. Dave, Dr.|Tags: , , |

આજના ડિજિટલ યુગમાં બચ્ચાંથી બુઢ્ઢા સુધી દરેકના હાથમાં સતત રમતું રમકડું એટલે સ્માર્ટફોન કે મોબાઈલ. સોશીયલ મીડિયા સાથે આજે આપણે[...]

Title

Go to Top