આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

મારું ગુજરાતભ્રમણ (૮) : સ્વામી અખંડાનંદ

April 1, 1990|Categories: Akhandananda Swami|Tags: , , , |

(ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્‌ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭) : સ્વામી આત્માનંદ

April 1, 1990|Categories: Atmananda Swami|Tags: , , , |

(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ: યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (2) : સ્વામી જિતાત્માનંદ

April 1, 1990|Categories: Jitatmananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્‌મૂઢ કરી નાખનારી[...]

માનવ, મૂલ્ય અને શિક્ષણ (2) : ક્રાન્તિકુમાર જે. જોશી

April 1, 1990|Categories: Krantikumar Joshi|Tags: , , |

(ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર[...]

પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3) : સ્વામી આત્મસ્થાનંદ

April 1, 1990|Categories: Atmasthananda Swami|Tags: , , , , |

(શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.)[...]

કાવ્ય : વીર સાધકને : સ્વામી વિવેકાનંદ

April 1, 1990|Categories: Vivekananda Swami|Tags: , , , |

(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું. તો’યે ટકી રહે ઘડી, વીર[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

April 1, 1990|Categories: Sankalan|Tags: , , , |

નવયુવાનો સાથે આનંદ શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા[...]

પ્રાસંગિક : ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા

April 1, 1990|Categories: Sankalan|Tags: , , |

પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે.[...]

પ્રાસંગિક : ચર્પટપંજારિકા-સ્તોત્ર : આદિ શંકરાચાર્ય

April 1, 1990|Categories: Adi Shankaracharya|Tags: , , |

दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥ દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને[...]

પ્રાસંગિક : તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ : પં. રામકિંકર ઉપાધ્યાય

April 1, 1990|Categories: Pandit Ramkinkar Upadhyay|Tags: , , |

૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો અભ્યાસ ઊંડો[...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 1990|Categories: Nikhileswarananda Swami|Tags: , , , , |

કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો[...]

વિવેકવાણી : જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર

April 1, 1990|Categories: Vivekananda Swami|Tags: , , |

શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને[...]

દિવ્યવાણી

April 1, 1990|Categories: Sankalan|Tags: , , , |

नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये। सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥ भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे। कामादिदोषरहितं कुरु मानसं च॥ હે રઘુનાથજી! હું[...]

સમાચાર દર્શન

March 1, 1990|Categories: Samachar Darshan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ 25મી જાન્યુઆરીએ મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ: યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ : સ્વામી જિતાત્માનંદ

March 1, 1990|Categories: Jitatmananda Swami|Tags: , , , |

દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું[...]

ગાથા ગુજરાતના ગૌરવની : દુષ્યંત પંડ્યા

March 1, 1990|Categories: Dushyant Pandya|Tags: , |

ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના[...]

માનવ, મૂલ્ય અને શિક્ષણ (1) : ક્રાન્તિકુમાર જે. જોશી

March 1, 1990|Categories: Krantikumar Joshi|Tags: , |

[માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના[...]

પ્રાસંગિક : આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી સ્વાહાનંદ

March 1, 1990|Categories: Svahananda Swami|Tags: , , , |

[સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

March 1, 1990|Categories: Sankalan|Tags: , , , |

ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક[...]

પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2) : સ્વામી આત્મસ્થાનંદ

March 1, 1990|Categories: Atmasthananda Swami|Tags: , , , , |

(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ[...]

Title

Go to Top