પાવાપુરીની તીર્થયાત્રા : સ્વામી બ્રહ્મશાનંદ
દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના[...]
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ : ડૉ. સુકન્યા ઝવેરી
બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર[...]
પારસમણિના સ્પર્શે : જ્યોતિબહેન થાનકી
પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી[...]
પુનર્જન્મમીમાંસા : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે.[...]
ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન) : મમતા રૉય અને અનિલ બરન રૉય
ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ[...]
બાપુનાં સંસ્મરણો : આભાબહેન ગાંધી
પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી[...]
સાચો આસ્તિક : કુમારપાળ દેસાઈ
એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર[...]
યોગ : કરસનદાસ માણેક
પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને[...]
કાવ્ય : અરજ : શિલ્પિન્ થાનકી
અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ[...]
કાવ્ય : હે પરમાત્મા : કુંદનિકા કાપડિયા
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે,[...]
કાવ્ય : કાયાને કોટડે બંધાણો : રાજેન્દ્ર શાહ
કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી,[...]
કાવ્ય : ગુરુજી, તમે : જયન્ત પાઠક
ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો[...]
ગઝલ : જુદું જ ગણિત : ઉશનસ્
(ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય[...]
કાવ્ય : તો જાણું! : સુરેશ દલાલ
મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો[...]
કાવ્ય : કુંજ કુંજ ગલી ગલી ભટકું : હરીન્દ્ર દવે
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ[...]
કાવ્ય : અનહદ સાથે નેહ : મકરંદ દવે
મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી[...]
કાવ્ય : મહા વિરામ : સુન્દરમ્
આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર[...]
કાવ્ય : ભિખારી : ઉમાશંકર જોશી
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ[...]
આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક : હ્યુઆંગ ઝીન ચ્યુઆન
શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે,[...]
સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ : આર. રીબેકોવ
શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી,[...]
સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં : માદામ ઈ. કાલ્વે
સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઈ.[...]
પ્રેમનો ધર્મ : શ્રી અમજદ અલી ખાં
ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં[...]
વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ : વી. એમ. પેસનચોક
શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને[...]
ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા : કે. હુસૈન
શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’[...]
હાજરાહજૂર ઠાકુર : ભગિની દેવમાતા
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન[...]




