હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૪) : સ્વામી હર્ષાનંદ
(ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક[...]
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : વિરજાદેવી
ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં[...]
ભારત મારું ઘર છે (૨) : રોસ્ટીસ્લોવ રીબેકોવ
(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા[...]
તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને : જ્યોતિબહેન થાનકી
(ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ[...]
શ્રીમહાવીર જયંતી પ્રસંગે : કરુણાભીનાં લોચનિયાં : કુમારપાળ દેસાઈ
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની[...]
ભારતનું સમન્વયદર્શન (૪) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન[...]
ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨) : સ્વામી તપસ્યાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ),[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧) : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત[...]
વિવેકવાણી : નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર : સ્વામી વિવેકાનંદ
(નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને[...]
દિવ્યવાણી
ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा। शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः। नमो ब्रह्मणे। नमस्ते वायो।[...]
સમાચાર દર્શન
શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે શ્રીશ્રી સરસ્વતીદેવી[...]
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો : દુષ્યંત પંડ્યા
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩) : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ[...]
અમર ભારત (૨) : સ્વામી જિતાત્માનંદ
અંક બીજો (ગતાંકથી આગળ) (દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ લટકે છે,[...]
જે સહે તે રહે : કાન્તિલાલ કાલાણી
સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર[...]
ભારતનું સમન્વયદર્શન (૩) : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.)[...]
ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧) : સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર[...]
પરમપદને પંથે : સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી[...]
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ : કાકા કાલેલકર
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની[...]
સંપાદકીય : વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ[...]
દિવ્યવાણી
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે માસમાં નીચેની[...]
સંકલન : પ્રેરક પ્રસંગો : એક અનોખો ચક્રવર્તી
પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં[...]
યાસ-બોધ : શિલ્પીન થાનકી
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે[...]




