આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ચરિત્રકથા : ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર : સ્વામી પૂર્ણાત્માનંદ

August 1, 1999|Categories: Purnatmananda Swami|Tags: , , |

સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની[...]

પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર : સ્વામી જિતાત્માનંદ

August 1, 1999|Categories: Jitatmananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો[...]

વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ

August 1, 1999|Categories: Shantananda Swami|Tags: , , |

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ

August 1, 1999|Categories: Ranganathananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના[...]

સંપાદકીય : વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1999|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં[...]

વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

August 1, 1999|Categories: Vivekananda Swami|Tags: , , |

શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 1999|Categories: Ramakrishna Dev|Tags: , , |

૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો[...]

દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

August 1, 1999|Categories: Tapasyananda Swami|Tags: , , |

घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી પદામ્બુજ સુગંધ[...]

સંકલન : પ્રતિભાવો

July 1, 1999|Categories: Sankalan|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી[...]

સંકલન : સમાચાર દર્શન : ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ

July 1, 1999|Categories: Sankalan|Tags: , , |

* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

July 1, 1999|Categories: Akshaykumar Sen|Tags: , , |

(ગતાંકથી આગળ) સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ[...]

તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1999|Categories: Keshavlal V Shastri|Tags: , , |

(ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા[...]

વ્યક્તિત્વ-વિકાસ : શક્તિની પ્રતિમૂર્તિ : સ્વામી જગદાત્માનંદ

July 1, 1999|Categories: Jagadatmananda Swami|Tags: , , |

બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ[...]

જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૩ : જ્યોતિબહેન થાનકી

July 1, 1999|Categories: Jyotiben Thanki|Tags: , , |

(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને[...]

ગુરુ પૂર્ણિમા પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : પયગંબર – ગુરુ અને ત્રાતા તરીકે : સ્વામી જિતાત્માનંદ

July 1, 1999|Categories: Jitatmananda Swami|Tags: , , |

‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’ ‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે[...]

વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ

July 1, 1999|Categories: Shantananda Swami|Tags: , , |

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ

July 1, 1999|Categories: Ranganathananda Swami|Tags: , , |

આપણો આધ્યાત્મિક વારસો આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે[...]

સંપાદકીય : ધ્યાનમાં મન કેમ લાગતું નથી? : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1999|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 1999|Categories: Ramakrishna Dev|Tags: , , |

૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં[...]

દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

July 1, 1999|Categories: Tapasyananda Swami|Tags: , , |

मूर्तस्समाधिरिव रूपवती दयेव दृश्यः प्रमोद इव सावयवा सुधेव । धर्मो वपुर्धर इव श्रुतिरंशिनीव मोक्षो घनायित इव त्वमहो विभासि ॥१९॥ આ[...]

સંકલન : સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મિશન – પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન

June 1, 1999|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

June 1, 1999|Categories: Akshaykumar Sen|Tags: , , |

(ગતાંકથી આગળ) સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર; નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર. ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય; થાક્યા પાક્યા[...]

કાવ્યાસ્વાદ : સંન્યાસીનું ગાન : દુષ્યંત પંડ્યા

June 1, 1999|Categories: Dushyant Pandya|Tags: , , , |

જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ[...]

તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 1999|Categories: Keshavlal V Shastri|Tags: , , |

ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક[...]

Title

Go to Top