દિપોત્સવી : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ જનરલ સૅક્રૅટરી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને શ્રી શ્રીમાના અનન્ય સેવક શ્રીમત્ સ્વામી સારદાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ‘ભારતે શક્તિપૂજા’[...]
દિપોત્સવી : ભારતીય નારી – ૧ : સ્વામી વિવેકાનંદ
ભારતીય સંસ્કૃતિની અનેક બાબતો પરત્વે અમેરિકામાં સ્વામી વિવેકાનંદને મતાંધતાનો સામનો કરવો પડ્યો હતો અને તેમાંની એક બાબત હતી – ભારતીય[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા : સ્વામી સર્વસ્થાનંદ
ભારતવર્ષમાં સર્વાંગ-સંપૂર્ણ રૂપે ઈશ્વરને માતૃસ્વરૂપે ભજવાની સંકલ્પના જેવી રીતે વિકસી છે તેવી વિશ્વના બીજા કોઈ પણ દેશમાં વિકસેલી જોવા મળતી[...]
વિવેકવાણી : ઊઠો! જાગો! : સ્વામી વિવેકાનંદ
આખી દુનિયા ફર્યા પછી મેં જોયું છે કે બીજા દેશોના લોકોની સરખામણીએ આપણા દેશના લોકો તમોગુણ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલા છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે : શ્રીરામકૃષ્ણદેવ
* નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. * સ્ત્રીઓ સારી હો યા નરસી,[...]
દિવ્યવાણી
अदितिर्द्यौ रदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः । विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् ॥ (ऋग्वेद, 1/89, 10) દેવી અદિતિ સ્વર્ગ,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાઈ ગયેલ આધ્યાત્મિક શિબિર ૯ સપ્ટેમ્બર, ૨૦૦૧, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં[...]
સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૬ : સંકલન
૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સાસેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી,[...]
સંસ્મરણ : સ્વામી અખંડાનંદજીના સાંનિધ્યમાં : સ્વામી નિરામયાનંદ
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના તૃતીય અધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના સ્વામી નિરામયાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ઉદ્બોધક સંસ્મરણો અને[...]
શ્રીરામકૃષ્ણ ઉપદેશ : સંસાર અને અધ્યાત્મ-સાધના : સંકલન
વૈકુંઠ - અમે સંસારી માણસો, અમને કાંઈક કહો. શ્રીરામકૃષ્ણ - ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું[...]
વેદાંત : વ્યવહારુ વેદાંતનું નવલું દ્રષ્ટાંત : ગોવર્ધનરામ ત્રિપાઠી : મકરંદ દવે
ગોવર્ધનરામ વિષે કંઈ લખવું તે દીવો લઈને સૂરજ બતાવવા જેવું છે. તેમની મહત્તા સ્વત: સિદ્ધ છે. નવા તથા જૂના જમાનાના[...]
ઇતિહાસ સંશોધન : સિંધુલિપિનો વિવરણ-ઉકેલ અને વૈદિક સંસ્કૃતિ : સ્વામી મુખ્યાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી મુખ્યાનંદજી મહારાજ સુખ્યાત લેખક તરીકે જાણીતા છે અને એમણે અનેક મૌલિક ગ્રંથોનું સર્જન કર્યું છે.[...]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ[...]
કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૪ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૯ : સ્વામી સર્વસ્થાનંદ
ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની[...]
વિવેકવાણી : વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી વિવેકાનંદ
પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિપૂજાનું વિધાન : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય.[...]
દિવ્યવાણી
या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः । श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનું ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય કેન્દ્ર શાળાઓ સમર્પણ સ્લેબ સુધી રુફ લેવલ લિન્ટેલ પ્લીંથ ખોદકામ પોરબંદર ૨૧ ૪ ૬ ૬[...]
સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૫ : સંકલન
૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦[...]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના[...]
શ્રીરામકૃષ્ણ મ્યુઝિયમ, બેલુરમઠ : સંકલન
[શ્રીરામકૃષ્ણ ભાવધારાના મહાન અગ્રસરોની સ્મૃતિને જાળવવા, એમણે કરેલા મહાન પ્રદાનને સંગ્રહવા અને તેનું જતન કરવા તેમજ આ ભાવધારાના આદર્શોને જનસમૂહ[...]
પ્રાસંગિક : જીવન અને શિક્ષણ : વિનોબા ભાવે
(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે[...]
વેદાંત : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]




