સમાચાર વિવિધા : મધુસંચય : સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી : ડો. લતા દેસાઈ
‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની[...]
પ્રાસંગિક : સ્વામી અખંડાનંદ : સ્વામી ગંભીરાનંદ
સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો.[...]
પ્રાસંગિક : સ્વામી અભેદાનંદ : સ્વામી ગંભીરાનંદ
સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને[...]
સંસ્મરણ : એ દિવસ ક્યારે આવશે? : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે[...]
અધ્યાત્મ : અંતરાત્માનું આહ્વાન – ૩ : સ્વામી ગોકુલાનંદ
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે[...]
પ્રાસંગિક : આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૨ : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા[...]
કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૫ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ
ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક[...]
સંપાદકીય : દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત : સ્વામી સર્વસ્થાનંદ
નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર[...]
વિવેકવાણી : શક્તિની ઉપાસના : સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે[...]
અમૃતવાણી : સાકાર ઈશ્વર અને માયાશક્તિ : શ્રીરામકૃષ્ણદેવ
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું.[...]
દિવ્યવાણી
का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः । शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥ હે[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ પોતાના જીવન અને સંદેશ દ્વારા[...]
મધુ – સંચય : પ્રાચીન ભારતની સંસ્કૃતિનું એક નૂતનપૃષ્ઠ – લુપ્ત શહેર અને લુપ્ત નદી : સંકલન
ખંભાતની ખાડીમાંથી મળેલ પ્રાચીન નગર નવો ઇતિહાસ પુનર્લેખનની ક્ષમતા ધરાવે છે. ૧૯ જાન્યુઆરી, ૨૦૦૨ બીબીસી ન્યુઝ ઓનલાઈનના ટોમ હાઉસડેનના એક[...]
પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદ : સ્વામી ગંભીરાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
સંસ્મરણ : એ દિવસ ક્યારે આવશે? : જ્યોતિબહેન થાનકી
(કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી[...]
અધ્યાત્મ : અંતરાત્માનું આહ્વાન – ૨ : સ્વામી ગોકુલાનંદ
હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો[...]
પ્રાસંગિક : આવતી કાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી જિતાત્માનંદ
આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં[...]
કથામૃતપ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૪ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ
પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ,[...]
વિવેકવાણી : ગૃહસ્થની ફરજો : સ્વામી વિવેકાનંદ
ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવેક : શ્રીરામકૃષ્ણદેવ
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર[...]
દિવ્યવાણી
क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् । मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥ પૃથ્વીનાં[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને[...]




