આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સમાચાર દર્શન

June 1, 2007|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ ૧૧ મે, થી ૧૪ મે, ૨૦૦૭ એમ ચાર દિવસનો વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં[...]

વ્યક્તિત્વ વિકાસ : વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2007|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ[...]

શાસ્ત્ર : શ્રીમદ્‌ ભાગવત કથા – ૧ : સ્વામી ગીતાનંદ

June 1, 2007|Categories: Gitananda Swami|Tags: , , |

‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧. પ્રથમ ત્રણ[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૧ : સંકલન

June 1, 2007|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશન, શિક્ષણમંદિર, બેલૂર મઠના સચિવ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘પેરેન્ટ્‌સ એન્ડ ટિચર્સ ઈન વેલ્યૂ એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2007|Categories: Keshavlal V Shastri|Tags: , , |

(ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

June 1, 2007|Categories: Vishuddhananda Swami|Tags: , , |

શ્રી શ્રીમહારાજ મદુરાતીર્થસ્થાને રામેશ્વર ધામથી મદ્રાસ પાછા ફરતી વખતે રસ્તામાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદુરામાં ઊતર્યા અને નિધાર્રિત સ્થળે પહોંચ્યા. શશી[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

June 1, 2007|Categories: Videhatmanand Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) નર્તકીનું ભજન - ૨ વૈકુંઠનાથ સંન્યાલનું વિવરણ વૈકુંઠનાથ સંન્યાલ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય તથા સ્વામીજીના ઘનિષ્ઠ મિત્ર અને ગુરુભાઈ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात्[...]

ગુરુમાતા વંદના : શ્રી અક્ષયકુમાર સેન

June 1, 2007|Categories: Akshaykumar Sen|Tags: , |

શ્રી અક્ષયકુમાર સેને લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ પાંચ ભાગોમાં વહેંચાયેલો છે અને એમાં ૯૧ પ્રકરણો છે; દરેક પ્રકરણ શ્રીરામકૃષ્ણ, શ્રી[...]

સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા[...]

વિવેકવાણી : સામાન્યજનોનું ભાવિ અને આત્મવિશ્વાસ : સ્વામી વિવેકાનંદ

June 1, 2007|Categories: Vivekananda Swami|Tags: , , |

સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2007|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે[...]

દિવ્યવાણી

June 1, 2007|Categories: Sankalan|Tags: , , |

पापाटवी-प्रदहने हुतभुक्समानं मोहान्धकार-दलने हरिदश्व-कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, ને મોહનાં તમ-વિનાશક[...]

સમાચાર દર્શન

May 1, 2007|Categories: Sankalan|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે વિમોચનવિધિ ૨૨ એપ્રિલ, ૨૦૦૭ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે[...]

દક્ષિણ આફ્રિકાના ગ્લેન એનિલમાં રામકૃષ્ણ મઠ-મિશનના શાખાકેન્દ્રનો મંગલ પ્રારંભ : સંકલન

May 1, 2007|Categories: Sankalan|Tags: , |

સ્વામી વિમોક્ષાનંદજીના દક્ષિણ આફ્રિકામાં આગમનની આતુરતાથી રાહ જોતા સેંકડો ભક્તોને માટે એક આનંદની પળ હતી. તેઓ ૨૬મી માર્ચ, ૨૦૦૭ ને[...]

અનંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણ : સ્વામી સમચિત્તાનંદ

May 1, 2007|Categories: Samchittananda Swami|Tags: , |

તાજેતરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે આવેલ રામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજે ભક્તજનો સમક્ષ આપેલ પ્રવચનનો ભાવ વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ

May 1, 2007|Categories: Chetanananda Swami|Tags: , , , |

મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્‌ભુત સદ્‌ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું[...]

શિક્ષણ : બાળકધર્મ : સાધુ નાગમહાશય

May 1, 2007|Categories: Sadhu Nagmahashay|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય અને એક સાધકપુરુષ સાધુ નાગમહાશયે મૂળ બંગાળીમાં લખેલ ‘બાલકદેર પ્રતિ ઉપદેશ’નો સ્વામી પરપ્રેમાનંદે અને શ્રી મનસુખભાઈ[...]

સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 2007|Categories: Keshavlal V Shastri|Tags: , , |

આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ,[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

May 1, 2007|Categories: Vishuddhananda Swami|Tags: , , |

બેંગલોર આશ્રમમાં દ્વારોદ્‌ઘાટન મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) મયલાપુર મઠમાં ૧૯૦૮ના ઓક્ટોબરના અંતે આવ્યા હતા. થોડા દિવસના વિરામ પછી તેમણે રામેશ્વરધામ અને[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

May 1, 2007|Categories: Videhatmanand Swami|Tags: , , |

વિવેકાનંદ નામનો ઈતિહાસ (ગતાંકથી આગળ) વેણીશંકર શર્મા લખે છે : ‘આ વાતચીતના પ્રત્યક્ષ સાક્ષી મુનશી જગમોહનલાલ હતા અને જ્યારે પંડિતજી[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥ (ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; च, અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી)[...]

સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજન-વ્યાકુળતા : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2007|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ.  ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ[...]

Title

Go to Top