આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં[...]

વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ

March 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક  મનુષ્યની અંદર જે જીવનના[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ.[...]

દિવ્યવાણી

March 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

दीपायमान - नखरा - द्भदुर्गमार्गे शय्यायमान-चरणा-दपवर्गसौधे । प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या- मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥ विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा- देकान्तभक्तिजलधौ तरलायमानात्। कारुण्य-चिक्कणसुधासु[...]

સમાચાર દર્શન

February 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ[...]

ઠાકુરની વાતો – શ્રીશ્રીમાના મુખે-૨ : સં. રમેશ નાણાવટી

February 1, 2008|Categories: Ramesh Nanavati|Tags: , |

(ગતાંકથી આગળ) સુખદુ:ખ દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી[...]

પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , |

(ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’[...]

શ્રીરામકૃષ્ણ મહિમા – ૭ : અક્ષયકુમાર સેન

February 1, 2008|Categories: Akshaykumar Sen|Tags: , |

(ગતાંકથી આગળ) વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

February 1, 2008|Categories: Videhatmanand Swami|Tags: , , , |

(ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

February 1, 2008|Categories: Vishuddhananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૧૪-૩-૧૯૬૨ સવારે પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ) મુખ્ય મંદિર અને મઠના પ્રાંગણના દરેક મંદિરે ગયા અને ત્યાં[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૮ : સંકલન

February 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

(ગતાંકથી આગળ) આધ્યાત્મિક ઉન્નતિ એ જ બધાં અનિષ્ટનો રામબાણ ઈલાજ છે : ભારતનું કેન્દ્રવર્તી જીવનબળ હંમેશાં ધર્મ જ રહ્યું છે.[...]

શ્રીમદ્‌ ભાગવત કથા – ૮ : સ્વામી ગીતાનંદ

February 1, 2008|Categories: Gitananda Swami|Tags: , , |

ભીષ્મની કૃષ્ણ સ્તુતિ એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું :  ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ

February 1, 2008|Categories: Chetanananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ યાત્રાએ જતા ત્યારે તેમને એક સાથીની જરૂર પડતી. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર સુદ્ધાં[...]

નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2008|Categories: Bhuteshananda Swami|Tags: , |

એક વખત એવું થયું કે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના એક શિષ્યને એકાંતમાં શાંત બેઠેલો જોયો. એ શિષ્ય, આપણે શ્રીરામકૃષ્ણમાં જેવાં ઉચ્ચભાવનાં[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું[...]

વિવેકવાણી : નારીઓનો આદર્શ : સ્વામી વિવેકાનંદ

February 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

ન (અમેરિકાનું) સ્ત્રીપૂજન, સ્ત્રીસન્માન! એ શક્તિપૂજા કેવળ કામવાસના નથી, પરંતુ શક્તિપૂજા, કુમારીપૂજા ને સૌભાગ્યવતીપૂજા છે; આપણા દેશમાં કાશીમાં, કલકત્તાના કાલીઘાટે[...]

અમૃતવાણી : સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

February 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી,[...]

દિવ્યવાણી

February 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

श्वेतपद्मासना देवी श्वेत पुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेत गन्धानुलेपना ॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतालङ्कारभूषिता ॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता[...]

અહેવાલ : ૨૦૦૬-૦૭ની રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ

January 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૬ - ૨૦૦૭ના વર્ષમાં થયેલ રૂપિયા ૨૦૧.૮૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં[...]

સમાચાર દર્શન

January 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ચતુર્દિવસીય પ્રવચનમાળા સ્થળ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમંદિર નીચેના હોલ સમય : સાંજે ૭.૦૦ વાગ્યે  તા. ૧૪[...]

ઠાકુરની વાતો – શ્રીશ્રીમાના મુખે – ૧ : સં. રમેશ નાણાવટી

January 1, 2008|Categories: Ramesh Nanavati|Tags: , |

તા. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના બહોળા ભક્ત સમુદાયને છોડી સ્વધાન પહોંચી ગયા. શ્રી શ્રીમા સારદાદેવી તે વખતે[...]

પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

January 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , |

પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ - એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના[...]

પ્રાસંગિક : યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2008|Categories: Nikhileswarananda Swami|Tags: , , , , |

આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય[...]

Title

Go to Top