જ્ઞાની અને મૂર્તિપૂજા : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते। दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।5।। યુદ્ધ[...]
દીપોત્સવી : વંદુ એ નવયૌવન : રમેશભાઇ સંઘવી
યૌવન એટલે થનગનાટ અને તાજગી, ઊર્જા અને ઉત્સાહ, સાહસ અને પરાક્રમ, ખોજ અને મોજ. યુવાનમાં હોય તત્પરતા અને તેજસ્વિતા, ત્યાગ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને કર્મયોગ : ડૉ. ભદ્રાયુ વછરાજાની
ડૉ.ભદ્રાયુ વછરાજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડમીક કોલેજના નિયામક છે. (નિ :સ્વાર્થવૃતિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ +[...]
દીપોત્સવી : સ્વામીવિવેકાનંદઃ દરિદ્રનારાયણના દેવદૂત : ગુલાબભાઈ જાની
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી ગુલાબભાઇ જાની જાણીતા કેળવણીકાર છે. આજના યુગને આપણે વિજ્ઞાનનો યુગ કહીએ છીએ. અનેકવિધ વૈજ્ઞાનિક સંશોધનોએ દુનિયાને[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી
કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે - પણ સ્વામી[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત : હરેશ ધોળકિયા
શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં[...]
દીપોત્સવી : પ્રજ્ઞાવંત ભારતીય કવિનો મનનીય કાવ્ય સંદેશ : ડૉ. ભાનુપ્રસાદ પંડયા
ડૉ.ભાનુપ્રસાદપંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક હતા. એમને એમના ઉત્તમ કાવ્ય સર્જન માટે કુમાર ચંદ્રક, કવિ દલપતરામ એવોર્ડ, નરસિંહ મહેતા[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ એક બહુમુખી વ્યક્તિત્વ : ડૉ. રમેશચંદ્ર મજૂમદાર
ભારતના અને વિશ્વના જાણીતા ઇતિહાસકાર ડૉ.આર.સી.મજૂમદારનો અંગ્રેજી ભાષામાં લખાયેલ અને ૧૯૪૩ સપ્ટેમ્બરમાં ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ[...]
દીપોત્સવી : સ્વામીજીની મહત્તા : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
૨૦જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ કોલકાતાના દેશપ્રિય પાર્કમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ સમારોહની એક સાર્વજનિક સભામાં સભાનું ઉદ્ઘાટન કરીને ભારતના તત્કાલીન સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું અમેરિકા જવાનું પ્રયોજન : ઉ. થાન્ટ
સ્વામીવિવેકાનંદની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ન્યૂયોર્કના ‘રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર’ની નિશ્રામાં ૨૮ માર્ચ, ૧૯૬૩ના રોજ યોજાયેલ એક પ્રીતિભોજ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન મહાસચિવ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદના વ્યંગ વિનોદ : બ્ર.અમિતાભ
‘સ્વામીવિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માં હિંદીમાં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં. શ્રીરામકૃષ્ણે મા[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ : પ્રવ્રાજિકા આત્મપ્રાણા
(શ્રીશારદા મઠના વરિષ્ઠ સંન્યાસિનીનો આ લેખ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટ્યિૂટ ઓફ કલ્ચર કોલકાતાના ‘બુલેટીન’ ના માર્ચમાં પ્રસિદ્ધ થયો હતો. એનો શ્રી[...]
દીપોત્સવી : આપણા પ્રેરણા પુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી આત્મદીપાનંદ
સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરીયલ, પોરબંદરના સચિવ છે. આજ ૧૫૦ વર્ષનાં વાણાં વહી ગયાં, સ્વામી વિવેકાનંદના આવિર્ભાવ થયાને! શું આપણે[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમોની ઝલક : સ્વામી વિશ્વાત્માનંદ
સ્વામી વિશ્વાત્માનંદ ‘સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સમિતિ’ના સંવાહક છે. ૧૨ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીનાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી : સ્વામી સુખાનંદ
શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થયું હતું એટલે ભક્તોએ નક્કી કર્યું કે કોલકાતામાં લઈ જવાથી ત્યાં તેમની સારી સારવાર થશે. એટલાં માટે[...]
દીપોત્સવી : સંગીત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી હર્ષાનંદ
હિંદુ ધર્મના સીમાસ્તંભરૂપ ‘એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઈઝમ્’ના લેખક અને સંગીતજ્ઞ સ્વામી હર્ષાનંદજી બેંગાલુરુ રામકૃષ્ણમઠના અધ્યક્ષ છે. તેમણે જાન્યુઆરી, ૧૯૬૫માં વેદાંત કેસરીમાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત : સ્વામી ભજનાનંદ
રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી સ્વામી ભજનાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
દીપોત્સવી : અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા : સ્વામી બુધાનંદ
રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠઅને મિશનના પંદરમા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ‘ઉદ્બોધન’ના ૧૪૦૪ બંગાબ્દ, જાન્યુઆરી અંકમાં પ્રસિદ્ધ થયેલ બંગાળી લેખનો અંજુબહેન ત્રિવેદીએ કરેલો[...]
અસીમ સ્વામી વિવેકાનંદ : સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણમઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’(જૂન ૨૦૦૨) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદઃ આંતર વ્યક્તિત્વ : સ્વામી તપસ્યાનંદ
રામકૃષ્ણમઠ, ચેન્નઇના પૂર્વાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદ મહારાજનો ‘વેદાંત કેસરી’(જાન્યુઆરી ૧૯૩૪) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલો[...]
દીપોત્સવી : ઉપદેશક- શિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી ગંભીરાનંદ
રામકૃષ્ણમઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ અને ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથના લેખક બ્રહ્મલીન સ્વામી ગંભીરાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭ ના અંકમાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : સ્વામી વિરજાનંદ
રામકૃષ્ણમઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા અંગ્રેજીના સંપાદક બ્રહ્મલીન સ્વામી વિરજાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૫૩ ના[...]




