ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ
ગતાંક થી આગળ... સ્વામી નિર્મુક્તાનંદજી સાથેના એ વાર્તાલાપે મને તર્ક કરવાની કળા શીખવી હતી, ‘એને ટૂંકું કરો, તેને ધારદાર રાખો[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... એ વખતે મારી તબિયત અત્યંત ખરાબ હતી. રોજ મને ધ્રુજારી સાથે તીવ્ર તાવ આવતો હતો. વળતાં તારકેશ્વર સ્ટેશને[...]
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... તમને પોતાનો પાછલો જનમ યાદ નથી માટે પુનર્જન્મનો સિદ્ધાંત અસત્ય છે - એ ટીકા બરાબર નથી કારણ કે[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... મહારાજનો મારામાં અડગ વિશ્વાસ એકવાર મારી જાણમાં આવ્યું કે ટપાલ વિભાગ અમારા ટપાલ-ખાતામાંથી કરની રકમ કાપી લે છે.[...]
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) કોઈપણ સમાજમાં જો વિકસિત અને ઉન્નત વર્ગ નિર્બળ અને નિમ્નવર્ગનાં હિતસાધનનો પ્રયાસ ન કરે તો એવા ઉન્નત વર્ગાે[...]
ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) ‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
ગતાંકથી આગળ... સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ) પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ)ના ઘરે આવતા અને તેનાં ખબરઅંતર પૂછતા. જ્યારે તેઓ ઘેર હતા ત્યારે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ... શ્રી મ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જીવનરીતિના સાક્ષી હતા અને તેઓ તેમના ઉપદેશોથી પૂરેપૂરા વાકેફ હતા. તેમણે એ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ સંદર્ભમાં એક ઘણો ગહન શ્લોક છે : यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके। तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः।।46।। ‘બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાના જળાશયમાં[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક[...]
વિવેકવાણી : અમે દુઃખની વરણી કરી છે : સ્વામી વિવેકાનંદ
મેં દયાળુ પરમેશ્વરમાં શ્રદ્ધા ગુમાવી નથી અને કોઈ દિવસ ગુમાવવાનો પણ નથી; શાસ્ત્રોમાં મારી શ્રદ્ધા અચળ છે. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી[...]
અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ
(અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले । अलिकुलसङ्कुल कुवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।13।।[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી આશ્રમના વાર્ષિકોત્સવ નિમિત્તે ૩જી મે ના રોજ આશ્રમપ્રાંગણમાં સાંજના ૭ :૪૫ કલાકે ‘સ્વામી વિવેકાનંદનું જીવન[...]
પત્ર : એક અપ્રકાશિત પત્ર
સ્વામી વિવેકાનંદ ૬૩ સેન્ટ જ્યોર્જીસ રોડ, લંડન, એસ. ડબલ્યુ., ૧૭ મી જુલાઈ પ્રિય મિત્ર, તમારા અત્યંત બોધપ્રદ પુસ્તક માટે[...]
હું શું કરી શકું ? : સ્વામી હર્ષાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલુરુના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી હર્ષાનંદજીના મૂળ અંગ્રજી પુસ્તક ‘ઠવફિં જવફહહ ઈં મજ્ઞ ?’ નો શ્રી મનસુખભાઈ[...]
ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ
સ્વામી સમર્પણાનંદજી દસ વર્ષની ઉંમરે દેવઘર વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા ત્યારથી ઉપેન મહારાજ (સ્વામી નિર્મુક્તાનંદજી) ના અતિ નિકટના પરિચયમાં[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... ક્યારેક ક્યારેક સિસ્ટર અમને શ્રી શ્રીમા પાસે લઈ જતાં. ત્યારે અમારામાં કંઈ જ સમજ વિકસી નહોતી. પરંતુ તોય[...]
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... સ્વયં સંઘ ગુરુનો આદેશ ! મેં વધારે વાતચીત ન કરી. કેવળ આટલું જ કહ્યું, ‘હું અહીં આજે જ[...]
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) અંગ્રેજોની નીતિ પૂર્વ કાળમાં બ્રાહ્મણો ગામડાંમાં શાળા ચલાવીને ગામનાં બાળકોને શિક્ષણ આપતા. એ શાળામાં શિક્ષણ મેળવનારા ગ્રામ્ય લોકો[...]




