વિવેકવાણી : દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો : સ્વામી વિવેકાનંદ
ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય છે. અમેરિકામાં[...]
અમૃતવાણી : સંસાર શા માટે ? : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै । येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।। ભક્ત જે ઇચ્છે તે મા કાલી આપે એવી[...]
દીપોત્સવી : આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન દ્વારા આરંભાયેલ સેવાપ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિકાની જાણકારી આપતો આ લેખ એક સંન્યાસી દ્વારા લખાયેલ છે.[...]
દીપોત્સવી : નરોમાં વીર નર સ્વામી વિવેકાનંદ : ડૉ. વિ.કે.આર.વી.રાવ
ભારતના સુખ્યાત અર્થશાસ્ત્રી અને ચિંતક ડૉ. વિ.કે.આર.વી.રાવના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ[...]
દીપોત્સવી : એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી
ગુજરાતના સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ‘સ્વામીજી, પેલી અમેરિકન મહિલાથી સાવધાન[...]
દીપોત્સવી : જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ? : હરેશ ધોળકિયા
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી વિવેકાનંદ વિશે વિચાર કરીએ તો શું કલ્પના[...]
દીપોત્સવી : ચિરયુવા સ્વામીજી – વર્તમાન યુવાઓના પ્રેરણાસ્રોત : ડૉ. વસંત પરીખ
સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન, સુખ્યાત ચિંતક, વ્યાખ્યાતા અને કેળવણીકાર ડૉ. શ્રીવસંત પરીખનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. કંઈક કેટલાય[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ : ભ. નિવેદિતા
આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ[...]
દીપોત્સવી : ભારતના નવજાગરણના અગ્રદૂત સ્વામી વિવેકાનંદ : કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્યના મહારથી અને સુખ્યાત ચિંતક, કેળવણીકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં પ્રસિદ્ધ[...]
દીપોત્સવી : વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચાર જગતની બે ક્રાંતિઓ : રાજીવ મલ્હોત્રા
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શનઃ સંપૂર્ણ માનવનો વિકાસ : ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનો પ્રભાવ અને એમની એ મહાન સહાય : શ્રી અરવિંદ, પોંડીચેરીનાં શ્રીમાતાજી
અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં શ્રી અરવિંદ તથા પોંડીચેરીનાં શ્રીમાતાજીના પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
દીપોત્સવી : મારા પ્રેરણા સ્રોત સ્વામી વિવેકાનંદ : શ્રીમતી ઈન્દિરા ગાંધી
મૂળ અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં ભારતનાં ભૂતપૂર્વ સન્માનનીય પ્રધાનમંત્રી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રસિદ્ધ થયેલ લેખનો[...]
દીપોત્સવી : યુવાનો વિવેક રાખો અને જાગો ! : સ્વામી ગુણેશાનંદ
સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ મિશન, વાયઝેક્માં પોતાની સેવાઓ આપે છે. - સં. સામાન્ય રીતે આપણા લોકોમાં બે પ્રકારનાં વ્યક્તિત્વ જોવા મળે[...]
દીપોત્સવી : આજનો વિદ્યાર્થી કેવી રીતે સ્વામીજીના આદર્શોને કેળવી શકે ? : સ્વામી આત્મદીપાનંદ
સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. - સં. વિદ્યાર્થી જીવન એટલે ઉત્સાહનો ફુવારો, થનગનતો આનંદ. યુવા અવસ્થા એટલે કેટલુંય[...]
દીપોત્સવી : ‘શિવ જ્ઞાને જીવ સેવા’ : સ્વામી સર્વલોકાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ હિન્દી પ્રવચનમાંથી[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : સ્વામી આત્મજ્ઞાનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : મેં આવું સાંભળ્યું છે : સ્વામી ચેતનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : ચરિત્ર નિર્માણ : સ્વામી રાઘવેન્દ્રાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજે આપેલ[...]
દીપોત્સવી : પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી તથાગતાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
દીપોત્સવી : સમગ્ર રાષ્ટ્રને જગાડવા તેઓ પોતે કર્મઠ કર્મયોગી બન્યા : સ્વામી હિરણ્મયાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી હિરણમયાનંદજી મહારાજનો મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ[...]
દીપોત્સવી : વિશ્વનાગરિક સ્વામી વિવેકાનંદ : સ્વામી લોકેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી સ્વામી લોકેશ્વરાનંદ મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદઃ તેમનું જીવન અને કાર્ય : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ, વિશ્વભરમાં સુપ્રસિદ્ધ મહાન વિદ્વાન અને વ્યાખ્યાતા, સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘સ્વામી રંગનાથાનંદ રિડર’ નામના શ્રીરાજીવ મલ્હોત્રાએ સંપાદિત[...]




