શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
શ્રી પ્રભુને પોકારો
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ[...]
December 1991
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે,[...]
December 1991
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભત રહસ્ય સમજી શક્યા નથી.[...]
December 1991
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
श्रीसारदादेवीध्यानम् ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् । प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥ आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम् श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥ स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् ।[...]
December 1991
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ગુજરાતની મુલાકાત સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીના શુભ[...]
October 1991
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃતિઓ
✍🏻 સંકલન
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના[...]
October 1991
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 ક્રાંતિકુમાર જોશી
* પ્રેરણાની ભાગીરથી * * સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. * મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું[...]
October 1991
🪔 પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
આપણે સૌ ભાઈ ભાઈ! બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ[...]
October 1991
🪔 કાવ્ય
પ્રેમલિપિ
✍🏻 ઉમાશંકર જોષી
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ,[...]
October 1991
🪔 કાવ્ય
આપણે તો...
✍🏻 નીતિન મહેતા
આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે[...]
October 1991
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 જોસેફ મેકવાન
આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા[...]
October 1991
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 ઉશનસ્
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે[...]
October 1991
🪔 કાવ્ય
તંતુ શો એકતાનો!
✍🏻 રાજેન્દ્ર શાહ
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી[...]
October 1991
🪔 કાવ્ય
પારાવાર
✍🏻 વેણીભાઈ પુરોહિત
હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો[...]
October 1991
🪔
જગતના ધર્મોના મુખ્ય પ્રતીકો
✍🏻 સંકલન
હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને[...]
October 1991
🪔
વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા
✍🏻 મહમદ દાઉદ રહબર
લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે.[...]
October 1991
🪔
સંવાદિતાનું સંગીત
✍🏻 ક્રાંતિકુમાર જોશી
વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો[...]
October 1991
🪔
સોવિયત રશિયા અને ભારતીય સંસ્કૃતિ
✍🏻 ઇ.પી. ચેલિશવ
વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ[...]
October 1991
🪔
સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના[...]
October 1991
🪔
પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા
✍🏻 ડો. ફ્રિટ્જોફ કાપ્રા
વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને[...]
October 1991
🪔
ધાર્મિક અનેક વિધતાનું ધર્મસંકટ
✍🏻 ક્લાઉડ એલન સ્ટાર્ક
ક્લાઉડ સ્ટાર્ક ઈ. ૦૨૬૭૦, કેપકોડ, મેસાસુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગોડ ઓફ ઓલ’ (God of All)ના થોડા અંશો[...]
October 1991
🪔
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો
✍🏻 સંકલન
(બંગાળી ભજન) નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ, તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી... અનંત આધાર કોલે,[...]
October 1991
🪔
ધમ્મપદ
✍🏻 શ્રી રત્નપાલ
શ્રી ઉ. રત્નપાલ બૌદ્ધ સાધુ છે અને મહાબોધિ સોસાયટીની મદ્રાસ શાખાના વડા છે. બે હજાર પાંચસો અને બત્રીશ[...]
October 1991
🪔
હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ[...]
October-November 1991
🪔
હિન્દુ ધર્મ
✍🏻 કરસનદાસ માણેક
વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ[...]
October-November 1991
🪔
ગુરુ ગ્રંથ સાહેબ
✍🏻 જસબીર કૌર આહુજા
કુમારી જસબીર કૌર આહુજા એમ.એ.બી.ટી. સહકારી સેવા તાલીમ કેન્દ્ર, પતિયાળામાં અંગ્રેજીના સિનિયર વ્યાખ્યાતા છે. તેમણે પંજાબીમાં અનેક ગ્રંથો[...]
October-November 1991
🪔
જરથુષ્ટ્ર ધર્મ
✍🏻 કાન્તિલાલ કાલાણી
સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં[...]
October-November 1991
🪔
ઈશુ ખ્રિસ્ત - ભારતીય આયામમાં
✍🏻 ડો. ચેતના માંડવિયા
યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર - ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને[...]
October-November 1991
🪔
ઈસ્લામ ધર્મ
✍🏻 અકબર અલી જસદણવાળા
પ્રસિદ્ધ વિદ્વાન શ્રી અકબરઅલી જસદણવાળા પોતાના આ સંક્ષેપ લેખમાં ઈસ્લામ ધર્મની રૂપરેખા આપી દર્શાવે છે કે ઈસ્લામનો પ્રકાશ[...]
October-November 1991
🪔
શ્રીરામકૃષ્ણ અને ધાર્મિક સહિષ્ણુતા
✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને[...]
October-November 1991
🪔
‘તમે તો પોતાના માણસ છો’
✍🏻 જ્યોતિબહેન થાનકી
(બલરામ બોઝના જીવન પ્રસંગો) ‘મહાશય! શું ખરેખર ભગવાન છે ખરા?’ ‘હાસ્તો, ભગવાન તો છે જ. એટલું જ નહીં[...]
October-November 1991
🪔
ધર્મોની સંવાદિતાના પ્રતીક શ્રીરામકૃષ્ણ
✍🏻 હોસૈનુર રહમાન
રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત આ વિદ્વાન લેખકના પુસ્તક “Sri Ramakrishna- The Symbol of Harmony[...]
October-November 1991
🪔
શ્રી હનુમાન ચરિત્ર (૫)
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો[...]
October-November 1991
🪔
બિનસાંપ્રદાયિકતાના પાયા
✍🏻 વિમલાતાઇ ઠકાર
પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ[...]
October-November 1991
🪔
સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી
✍🏻 ડો. કુમારપાળ દેસાઈ
જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને[...]
October-November 1991
🪔
સર્વધર્મસમભાવ અને માનવએકતા
✍🏻 ડો. દિલાવરસિંહ જાડેજા
ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ[...]
October-November 1991
🪔
જેટલા મત એટલા પથ
✍🏻 ડો. ભોળાભાઇ પટેલ
જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની[...]
October-November 1991
🪔
માનવ ધર્મ
✍🏻 યશવન્ત શુકલ
સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં[...]
October-November 1991
🪔
વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો
✍🏻 ગુણવંત શાહ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી[...]
October-November 1991
🪔
ધર્મોનો ધર્મ
✍🏻 કાકા કાલેલકર
સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં[...]
October-November 1991
🪔
મત અને મતપ્રચાર
✍🏻 વિનોબા ભાવે
આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ[...]
October-November 1991
🪔
સમન્વયરૂપ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી અરવિંદ
શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ - આવિર્ભાવ[...]
October-November 1991
🪔 કાવ્ય
પરકમ્માવાસી
✍🏻 બાલમુકુંદ દવે
આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ[...]
October-November 1991
🪔 કાવ્ય
મિલન-મેળા
✍🏻 મકરંદ દવે
આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું,[...]
October-November 1991
🪔 કાવ્ય
ભારત તીર્થ
✍🏻 ઝવેરચંદ મેઘાણી
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય,[...]
October-November 1991
🪔
સર્વધર્મસમભાવ
✍🏻 મહાત્મા ગાંધી
સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન”નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને[...]
October-November 1991
🪔
શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો[...]
October-November 1991
🪔
ભારતનું સમન્વયદર્શન
✍🏻 સ્વામી રંગનાથાનંદ
કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
October-November 1991
🪔
ભગવત્પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે[...]
October-November 1991
🪔
ધર્મોની સંવાદિતાની તાતી જરૂરિયાત
✍🏻 સ્વામી જિતાત્માનંદ
ધાર્મિક પૂર્વગ્રહો અને ધર્મ-ધર્મ વચ્ચેનાં વેરઝેર કાળમુખા દાનવની પેઠે આખી દુનિયાને ઘેરી વળ્યા છે અને ધર્મને નામે આજે[...]
October-November 1991




