શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે[...]
March 1992
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ,[...]
March 1992
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩)
✍🏻 સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક[...]
March 1992
🪔
અમર ભારત (૨)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
અંક બીજો (ગતાંકથી આગળ) (દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ[...]
March 1992
🪔
જે સહે તે રહે
✍🏻 કાન્તિલાલ કાલાણી
સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર[...]
March 1992
🪔
ભારતનું સમન્વયદર્શન (૩)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ[...]
March 1992
🪔
ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ),[...]
March 1992
🪔
પરમપદને પંથે
✍🏻 સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી[...]
March 1992
🪔
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 કાકા કાલેલકર
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ[...]
March 1992
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે -[...]
March 1992
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે.[...]
March 1992
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति[...]
March 1992
🪔
સમાચાર દર્શન
✍🏻
રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે[...]
February 1992
🪔 પ્રેરક પ્રસંગો
એક અનોખો ચક્રવર્તી
✍🏻 સંકલન
પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે[...]
February 1992
🪔
યાસ-બોધ
✍🏻 શિલ્પીન થાનકી
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો[...]
February 1992
🪔
સહજનો પ્યાલો
✍🏻 હરેશ ‘તથાગત’
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી[...]
February 1992
🪔
ગાંધી વંદના!
✍🏻 જયંતિ ધોકાઈ
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે[...]
February 1992
🪔
વ્યાકુળ મન
✍🏻 ગોવિંદ દરજી
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ[...]
February 1992
🪔
અમર ભારત (૧)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(સ્વામી વિવેકાનંદે પોતાનાં ભાષણોમાં ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર અને ભારતીય યોગીની કહેલી કથાના સંદર્ભમાં લખાયેલું દ્વિઅંકી નાટક) પાત્રો :[...]
February 1992
🪔
પ્રતિભાનું વિરલ પુષ્પ - સીસ્ટર ક્રિસ્ટાઈન
✍🏻 ક્રાંતિકુમાર જોષી
રાતનો સમય હતો, સુપડા ધારે વરસાદ વરસી રહ્યો હતો, વાવાઝોડાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, રસ્તાઓ સૂનકાર[...]
February 1992
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું,[...]
February 1992
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૨)
✍🏻 સ્વામી હર્ષાનંદ
સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં[...]
February 1992
🪔
ઈશ્વર સાંનિધ્યની સાધના
✍🏻 બ્રધર લોરેન્સ
‘Practice of the Presence of God’નામના પ્રસિદ્ધ ગ્રંથમાં કાર્મેલાઈટ પંથના સંત બ્રધર લોરેન્સની ઈશ્વર સાનિધ્યની સાધના વિષેની વાતો[...]
February 1992
🪔
ભારતનું સમન્વયદર્શન (૨)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ[...]
February 1992
🪔
સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના[...]
February 1992
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર[...]
February 1992

🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની[...]
February 1992
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭મી જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી[...]
February 1992
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्विनावधीतमस्तु । मा विदिषावहै । ॐ[...]
February 1992
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પુસ્તકાલયના વધારાના મકાનનો શિલારોપણ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયના રૂ. ૩૦ લાખના ખર્ચે થનારા વિસ્તરણ, મકાનનો[...]
January 1992
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત[...]
January 1992
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે[...]
January 1992
🪔
ભારત મારું ઘર છે (૧)
✍🏻 ડો. રોસ્ટીસ્લાવ રીબેકોવ
(ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ[...]
January 1992
🪔 (એકાંકી)
જનગણના ફિરસ્તા - સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(દૃશ્ય : સવારનો પહોર; પાર્શ્વભૂમિમાંથી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એક ઝાડ નીચે બેસીને સ્વામીજી ધ્યાન કરી રહ્યા છે.[...]
January 1992
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી[...]
January 1992
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ[...]
January 1992
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા,[...]
January 1992
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
યુવા વર્ગને આહ્વાન નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું[...]
January 1992
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तम् । सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ઇંદ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ[...]
January 1992
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તર કાશી જિલ્લાના નયતાલા અને ગવાના[...]
December 1991
🪔 પુસ્તક-પરિચય
પુસ્તક-પરિચય
✍🏻 દુષ્યત પંડ્યા
* પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત[...]
December 1991
🪔 પ્રેરક પ્રસંગો
વેરની વસૂલાત
✍🏻 સંકલન
વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ[...]
December 1991
🪔 સમીક્ષા
જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯[...]
December 1991
🪔
તમે તો પોતાના માણસ છો (૨)
✍🏻 જ્યોતિબહેન થાનકી
(બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું[...]
December 1991
🪔
ભગવાન ઈશુને પગલે પગલે
✍🏻 સંકલન
‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી[...]
December 1991
🪔
મને તો મા સાંભરે
✍🏻 સ્વામી સારદેશાનંદ
રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો.[...]
December 1991
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત[...]
December 1991
🪔
ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨)
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે[...]
December 1991
🪔
વિશ્વજનની શ્રીમા શારદા
✍🏻 સ્વામી ગંભીરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા[...]
December 1991
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા[...]
December 1991




