(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે.[...]

🪔 દીપોત્સવી
કાવ્યો
✍🏻 કાવ્યો
November 2021
રામ રાખે તેમ રહીએ... રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. કોઈ[...]
🪔 કાવ્ય
દક્ષિણેશ્વરમાં - રામકૃષ્ણ સ્મરણ
✍🏻 રામપ્રસાદ દવે
March 2006
છંદ શિખરિણી (સોનેટ) તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન. બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ. રસી રહેતાં હૈયાં અણુ અણુ કશા દિવ્યરસથી. તમે જીવ્યા એવું[...]
🪔 કાવ્ય
કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..
✍🏻 ઉશનસ્
January 2006
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]
🪔 કાવ્ય
તું હવે માત્ર સ્વરનું ભૂત
✍🏻 ઉશનસ્
November 2003
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ[...]
🪔 કાવ્ય
તને પરમ કર્ષકને
✍🏻 ઉશનસ્
October-November 2000
(શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું,[...]
🪔 કાવ્ય
સ્થિતપ્રજ્ઞતા
✍🏻 જયંત ગાંધી
October-November 2000
સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે. વાવ્યું હશે લણવું તે, નિજ જિંદગીમાં, એ[...]
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
August 2000
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]
🪔 કાવ્ય
જાગો
✍🏻 શ્રીઅમૃત ઘાયલ
October-November 1999
જોગી ને જોગંદર જાગો! ધોરી ને ધુરંધર જાગો! દવ લાગ્યો છે ડુંગ૨ જાગો! જાગો સહુ સૂતા નર જાગો! જાગ્યું છે તોફાન જવાનો! લઈ લો હાથ[...]
🪔 કાવ્ય
પરમહંસનું ગીત
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1999
દેવ, આપ તો કદી શિશુની જેમ નાચતા રહો ઉમંગે, માએ વરસાવ્યાં હેતપ્રીતમાં રોમ થતાં પુલકિત સૌ અંગે! દેવ, આપનાં વિમલ નયનની નિશદિન કરુણા વરસે, કરી[...]
🪔 કાવ્ય
ભારત
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1999
ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત[...]

🪔 કાવ્ય
જ્યાં મન ભય રહિત હોય
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
October-November 1999
જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન માત્ર સત્ય[...]
🪔 કાવ્ય
હિંદ માતાને સંબોધન
✍🏻 કાન્ત
October-November 1999
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં! પોષો તમે[...]
🪔 કાવ્ય
ફોરમ
✍🏻 મકરંદ દવે
October-November 1999
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી મૂંગુ મરતું લાજી[...]
🪔 કાવ્ય
મા ભારતી
✍🏻 બળવંતરાય ઠાકોર
October-November 1999
સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને; કાવેરી તોડા ઠેકાણે; જય જય.[...]
🪔 કાવ્ય
વિકસતા બ્રહ્મના કમળના દર્શને
✍🏻 ઉશનસ્
February 1999
(પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે![...]
🪔 કાવ્ય
મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
February 1999
બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ મારા હાથ કેમ વળી[...]
🪔 કાવ્ય
સેવામંત્ર
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1998
‘આકાશ વાયુ, જળ, આભઅગ્નિ, એ પંચભૂતથકી દેહ અહીં રચાયો. આ સૃષ્ટિના સકલ તત્ત્વથી જે નભે છે, તે માત્ર સ્વાર્થ-સુખ કાજ કદી ન હોય!’ ચારે દિશાથી[...]
🪔 કાવ્ય
ભજો તેને
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1998
વસે છે જે તારી ભીતર વળી તે બ્હાર પણ છે, કરે ક્રિયાઓ જે સકલ કરથી ને ચરણથી - ચલે જેની કાયા તમ સરવ છો, એહ[...]
🪔 કાવ્ય
જીવન અંજલિ થાજો
✍🏻 કરસનદાસ માણેક
October-November 1998
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ[...]
🪔 કાવ્ય
શાશ્વત જીવન
✍🏻 સંત ફ્રાન્સિસ
October-November 1998
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]
🪔 કાવ્ય
તારે સથવારે
✍🏻 ઉશનસ્
October-November 1998
(ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ મારે શું આગળ જાવું? ધ્યેય[...]
🪔 પ્રાર્થના
સ્વજનની વિદાય વેળાએ
✍🏻 કુન્દનિકા કાપડિયા
September 1998
અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે. અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું[...]
🪔 કાવ્ય
માતૃભૂમિ
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
August 1998
ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો સુંદરવનની ઘનનીલ[...]
🪔 પ્રાસંગિક
ગુરુને લાગું પાય
✍🏻 મનુભાઈ ત્રિવેદી
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય. ગુરુને લાગું પાય. બીજા ગુરુજી[...]
🪔 કાવ્ય
હૈ! પ્રભુ!
✍🏻 રતુભાઈ દેસાઈ
June 1998
(૧) જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ; જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે. વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો[...]
🪔 કાવ્ય
એંધાણી
✍🏻 શૈલેષ ટેવાણી
May 1998
ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી, આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી. નામ લખું તો છટકી જા તું, જાપ કરું[...]
🪔 કાવ્ય
ગીત
✍🏻 રમેશ પારેખ
May 1998
ઝાડ પોતાના પાંદડાને પૂછે : તને આંસુ આવે તો કોણ લૂછે? પાન ઝીણકોક ખોંખારો ખાતું સોયઝાટકી ટટાર થઇ જાતું કહે : ‘હું ના કશાયથી દૂણાતું[...]
🪔 શિક્ષણ
બાળકો
✍🏻 ખલિલ જિબ્રાન
April 1998
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે. પણ તમારામાંથી આવતાં નથી. અને[...]
🪔 કાવ્ય
ચિન્મય આનંદધામ
✍🏻 મનોહર દેસાઇ
April 1998
નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ, પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ, કરું નિમજ્જન શીતલ જલમાં દ્વિજ થઇ હું જન્મ્યું; મોહ મમતના મલિન આવરણ પળ બે[...]
🪔 કાવ્ય
હેરો ઘનશ્યામ
✍🏻 રતુભાઇ દેસાઇ
March 1998
હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં[...]
🪔 કાવ્ય
વીરમૂર્તિ વિવવેકાનંદ
✍🏻 મનોહર દેસાઈ
February 1998
સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી ધરી ધર્મનો દંડ અડીખમ ને[...]
🪔 કાવ્ય-મંજરી
અજાતશત્રુ
✍🏻 ધૈર્યચંદ્ર ર. બુદ્ધ
February 1998
પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના હું પખાળું રે. ૧ એ[...]
🪔 કાવ્ય-મંજરી
હે પ્રભુ!
✍🏻 રતુભાઈ દેસાઈ
February 1998
કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ જ મારું સુખ, મારું સર્વસ્વ,[...]

🪔 કાવ્ય
પ્રાર્થના
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
January 1998
આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું! પંખીનો બે પાંખો[...]

🪔 કાવ્ય
અગોચર અનાગત સરીખું
✍🏻 શૈલેશ ટેવાણી
January 1998
કહું કેમ તુજને હું કોના સરીખું, નથી કૈં કદી પણ તુજસમ સરીખું. ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું, તારું પ્રગટવું પમરવા સરીખું. પ્રગટમાં ય છો તું, ન[...]

🪔 કાવ્ય
એવી શક્તિ મને મળો
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
December 1997
દરરોજ સવારે જ્યારે અંધકારનાં દ્વાર ઊઘડી જાય, ત્યારે અમે તને-મિત્રને-સામે ઊભેલો જોઈએ. સુખનો દિવસ હોય કે દુઃખનો દિવસ હોય કે આપત્તિનો દિવસ હોય, તારી સાથે[...]

🪔 કાવ્ય
મને પૂરી શ્રદ્ધા
✍🏻 ઉશનસ્
October-November 1997
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન[...]

🪔 કાવ્ય
સૌન્દર્યનું ગાણું
✍🏻 મકરંદ દવે
October-November 1997
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણાં,[...]

🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઈ
September 1997
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

🪔 કાવ્ય
પ્રભુ, હું તને ચાહું છું
✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’
May 1997
હૃદયની કોઈ ભાષા ન હોય લાગણીને કોઈ વાચા ન હોય આંખો કહેવા ધારે કશુંક ને આંસુઓના ખુલાસા ન હોય સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય ઊર્મિના[...]

🪔 કાવ્ય
એ મારી પ્રાર્થના નથી
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
May 1997
‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય[...]

🪔 કાવ્ય
હે પ્રભુ
✍🏻 રતુભાઇ દેસાઇ
April 1997
અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ, ભક્તિ તું મને સદા આપતો[...]
🪔 કાવ્ય
વૃક્ષ
✍🏻 મધુકાન્ત જોષી
March 1997
(માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’ (૨) એક વૃક્ષને બચાવો. એક વૃદ્ધને બચાવો[...]
🪔 કાવ્ય
ચલ મોરી સુરતા!
✍🏻 લાભશંકર રાવળ
February 1997
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે, કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે. રસવર તારી કરે પ્રતીક્ષા, સાજ સજીને જાવું, સુધા સમાધિમાં[...]
🪔 કાવ્ય
નિરંજન નિરાકાર
✍🏻 રતુભાઈ દેસાઈ
February 1997
હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય નહીં શણગાર! દસ દસ દિશનાં ચીર હરિએ,[...]
🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઇ
December 1996
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]
🪔 કાવ્ય
યુદ્ધ વચ્ચે પ્રાર્થના
✍🏻 ઉશનસ્
October-November 1996
(શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]
🪔 કાવ્ય
માનવી માનવ થાઉં તો ઘણું
✍🏻 સંકલન
October-November 1996
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો[...]
🪔 કાવ્ય
નિરવ મમ સમણે
✍🏻 સંકલન
October-November 1996
ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની[...]



