🪔 વિવેકવાણી
ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2010
તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2010
એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને, બ્રાહ્મણ જેની ખૂબ કાળજી લેતો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2010
पुनरपि रजनी पुनरपि दिवसः पुनरपि पक्षः पुनरपि मासः । पुनरप्ययनं पुनरपि वर्षं तदपि न मुञ्चत्याशामर्षम् ॥ ફરી રાત, ફરી દિવસ, ફરી પખવાડિયું, ફરી મહિનો, ફરી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2010
સાધુનિવાસ અને અધ્યક્ષના કાર્યાલયનું મંગળ ઉદ્ઘાટન ૨૬ એપ્રિલ, સોમવારે સવારના ૧૧ વાગ્યે કોલકાતા અદ્વૈતઆશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનની સંવાહક સમિતિના સભ્ય અને ટ્રસ્ટીશ્રી શ્રીમત્ સ્વામી[...]
🪔
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2010
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર’માં મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘હેવ વી[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
June 2010
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ત્યારે બેલૂર મઠમાં મદદનીશ સચિવ હતા. બપોરે જૂની મિશન ઓફિસમાં પોતાના ખંડમાં બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના બ્રહ્મચારીઓનો ઉપનિષદનો વર્ગ લેતા. તે દિવસે ૧૫મી[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2010
પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧, ઓક્ટોબર-૨૦૦૯)માં કરી ગયા છીએ. એ[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૬
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
June 2010
૨૨. ઈચ્છાશક્તિ લોકોના જીવનની સફળતા અને નિષ્ફળતાની બધી વાતો માટે જુદાં જુદાં કારણ હોય છે. પરંતુ દરેક સફળ પુરુષના જીવનમાં એક પાસું અનિવાર્યપણે સામાન્ય જોવા[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
June 2010
સ્વામીજીના શિષ્ય મન્મથનાથ ગાંગુલી કે જેમણે ભુવનેશ્વરીદેવીને વૃદ્ધાવસ્થામાં જોયાં હતાં,તેઓ એમનું આ શબ્દોમાં વર્ણન કરે છે : ‘એમની ઉપસ્થિતિ અને બાહ્ય દેખાવ સૌ કોઈનું સન્માન[...]
🪔
કુસંસ્કારો અને ભય પર વિજય
✍🏻 સ્વામી આત્માનંદ
June 2010
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજને ભાવિકજનોએ કરેલી પ્રશ્નોત્તરી ‘ધર્મજિજ્ઞાસા’ નામે હિંદીમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ છે. આમાંથી કેટલાક[...]
🪔
મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૧
✍🏻 રામેેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય
June 2010
(૧૯૭૬ની ૧૪ ઓગસ્ટે લગભગ ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ પંડિત રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય ભક્તિતીર્થની આ સ્મૃતિકથા એમના મુખેથી સાંભળીને તેનું આલેખન કાર્ય ૧૨ જુલાઈ, ૧૯૭૪ના રોજ[...]
🪔
શિક્ષણનો પડકાર
✍🏻 ડો. એસ. એસ. કાલબાર
June 2010
(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, પાબલ (પૂણે)ના ડો. એસ.એસ. કાલબારે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.) કાર્ય[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2010
(ગતાંકથી આગળ) લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં મહાન ઉત્સાહ જાગ્રત થાય પછી આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ મેળવીને પૂરો પરિશ્રમ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતમાં પ્રાય:[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2010
જીવનની બધી સમસ્યાઓનું કોઈ સ્થાયી અને પૂરેપૂરું સમાધાન છે ખરું? વિશ્વના બધા મહાન ધર્મગ્રંથો અને તત્ત્વજ્ઞાની ઋષિઓએ એવી ઉદ્ઘોષણા કરી છે કે જીવનની સમસ્યાઓનું એકમાત્ર[...]
🪔
લક્ષ્મીબહેન
✍🏻 રામેશ્વર તાંતિયા
June 2010
નાનપણમાં અમે જોતા કે ઘરમાં મા કે કાકી કે મોટી ઉંમરની બહેનોને પ્રણામ કરતા ત્યારે એમને સાત પુત્રની મા થજે એવા આશીર્વાદ બહેનોને મળતા. અમારા[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
June 2010
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत् एव इह, જે કંઈ અહીં છે; तत् अमुत्र, તે ત્યાં પણ છે;[...]
🪔 સંપાદકીય
શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2010
ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે કરી. સામાન્ય રીતે અધ્યયન શબ્દ[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2010
પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા? સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી? લો, હું તમને એક આખ્યાયિકા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
અપરિહાર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2010
પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ સ્વીકાર કરવો જ પડે.... અને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2010
आरोग्यं दिश मे स्वधर्मचरणं येनैव निर्वर्त्यते वैराग्यं वितर प्रमोदति मनो येनैव निशशेषत: । ज्ञानं यच्छ समस्त संसृतिभयं येनैव निर्धूयते भक्तिं देहि यथैव पादभजनानंदश्च संसिध्यति ॥[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2010
રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને માતાઓને ૨૫૦ મિલિ દૂધ, એક[...]
🪔
ઋષિ મુચકુંદની તપશ્ચર્યા
✍🏻 સંકલન
May 2010
(૧) હિમાલયની તળેટીના બિલ્વવૃક્ષ નીચે ભગવાન શિવ અને પાર્વતી બેઠાં છે. બિલ્વવૃક્ષનાં પર્ણો એમના મસ્તક પર પડી રહ્યાં છે. - અરે! કોઈ ભક્ત બિલ્વપર્ણથી આપણને[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
May 2010
એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય પૂરો થયા પછી મહારાજશ્રી બાજુના[...]
🪔
હમીદ ખાઁ ભાટી
✍🏻 રામેશ્વર તાંતિયા
May 2010
દરેકેદરેક ગામ કે કસબામાં ક્યારેક ક્યારેક એવા માનવીઓ આવે છે કે જેમને લોકો લાંબા સમય સુધી યાદ કરે છે. એમની એક અમીટ છાપ જનમાનસ પર[...]
🪔
પ્રેરક-પ્રસંગ
✍🏻 શરતચંદ્ર પેંઢારકર
May 2010
સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને[...]
🪔
શ્રીશંકરાચાર્ય
✍🏻 રમણલાલ સોની
May 2010
પહાડપર્વતો ઓળંગીને, નદીનાળાં તરીને, વનજંગલો પાર કરીને આઠ વરસનો એક બાળક પવિત્ર નર્મદા નદીના કિનારે એક ગુફાના દ્વાર આગળ આવીને ઊભો છે. ગુફામાં મહાયોગી ગોવિંદ[...]
🪔 પ્રાસંગિક
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨
✍🏻 ડો. આર. એ. માશેલકર
May 2010
(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
May 2010
૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે છે. સંસ્કૃતમાં એક કાવ્ય પંક્તિ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2010
સંશયનું વિષ શંકા તથા ચિંતા અને ભય તથા તણાવ આ બધાં સાથે ને સાથે રહે છે અને માનવને પીડતા રહે છે. એ બધા અવિભાજ્ય છે.[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
May 2010
ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૧
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2010
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક જીવન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
🪔 સંપાદકીય
શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2010
ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે[...]
🪔 વિવેકવાણી
સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2010
હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બારસોનું પતન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2010
બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2010
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર વિષ્ણુના રૂપનું ધ્યાન ધરવું જોઈએ.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2010
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦ કેદીઓ માટે ૧૮ માર્ચથી ૨૧[...]
🪔
શિવજી ભૈયા
✍🏻 રામેશ્વર તાંતિયા
April 2010
કેટલાક લોકો એવા હોય છે કે એમને હળતા-મળતા માણસો દરેક સમયે સમાજ અને દેશમાં મળી આવે છે. હું શરદ બાબુની નવલકથા ‘બિરાજબહુ’ વાંચતો હતો. એમાં[...]
🪔
શ્રીરામચરિત
✍🏻 સ્વાામી ગીતાનંદ
April 2010
આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકથી જ મહામુનિ વાલ્મીકિ ચોવીસ[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
April 2010
૧૬. ટીકાનિંદા નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં પાસાં છે. સામાન્ય રીતે આપણે[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
April 2010
(સોમસાર શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, બાંકુડા દ્વારા બંગાળીમાં પ્રકાશિત અને સ્વામી ઋતાનંદજી દ્વારા સંકલિત ‘શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજેર રસબોધ’માંથી થોડા અંશો વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.[...]
🪔 સંસ્મરણ
વેદોની વાર્તાઓ - વૃકોદરી વાસનાચુડેલ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2010
સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો[...]
🪔
મૌની સાધુ
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
April 2010
સાધુજીવનમાં બે સુંદર વાત સંભળાય. ‘મૌનમાત્મ વિનિગ્રહ:’, મૌન સેવવું અને પોતાને સંયમમાં રાખવું, મનને એક વિષયમાં મગ્ન રાખવાનો અભ્યાસ. મોટેભાગે જે સાધુ વાતચીત ન કરે[...]
🪔
યુગપુરુષ - સ્વામી વિવેકાનંદ
✍🏻 વ્રજલાલ રા. પંડ્યા
April 2010
આપણો ભારત દેશ પુણ્યશાળી છે. તેની સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વમાં આદર પાત્ર છે. પરમહંસો અને સંતોની જાગૃત ચેતનાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણું પ્રદાન કર્યું[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
April 2010
य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् । ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद् वै तत्॥५॥ य:, જે મનુષ્ય; मध्वदम्, મધને પીતા (અર્થાત્, કર્મફળનો ઉપભોગ[...]
🪔 પ્રાસંગિક
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧
✍🏻 ડો. આર. એ. માશેલકર
April 2010
(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2010
‘જીવનની કઠણાઈઓની ગાંઠ ખોલવી સરળ નથી. કેવળ પ્રાર્થના અને ભગવન્નામના જપથી જ ક્રમશ: આ ગાંઠ ઢીલી થઈ શકે છે. આધ્યાત્મિક જીવનમાં સફળતાનું આ જ સાચું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2010
શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો.[...]
🪔 સંપાદકીય
આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2010
ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક[...]
🪔 વિવેકવાણી
મહાવીર - હનુમાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2010
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માણસો જાતજાતનાં હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2010
મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના[...]



