શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 પ્રાસંગિક
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને[...]
December 2011
🪔 પ્રાસંગિક
પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી
✍🏻 જોસેફાઈન મેક્લાઉડ
અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો[...]
December 2011
🪔 શાસ્ત્ર
ભારત આત્મા - શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી[...]
December 2011
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે.[...]
December 2011
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર[...]
December 2011
🪔 વિવેકવાણી
આત્મશ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને[...]
December 2011
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું[...]
December 2011
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं। विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता।[...]
December 2011
🪔
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રમેયાનંદજી બ્રહ્મલીન થયા
✍🏻
સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષોમાંના એક સ્વામી પ્રમેયાનંદજી (રામગોપાલ મહારાજ)ની અંતિમ વિદાયની નોંધ લેતાં અમને હૃદયના[...]
November 2011
🪔
શ્રી દુષ્યંતભાઈ પંડ્યાને સ્મરણાંજલિ
✍🏻
કરાંચીમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના પરિચયમાં આવીને તેઓશ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલા હતા. તેમણે પોતાની ૯૬ વર્ષની[...]
November 2011
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ[...]
November 2011
🪔 દિપોત્સવી
અડધે રસ્તે
✍🏻 મહેન્દ્રભાઈ જોષી
શ્વેત ધજાઓ ક્યાં ઝળહળતી અડધે રસ્તે કોને પૂછીએ! સઘળી કેડી ક્યાં જઈ મળતી અડધે રસ્તે કોને પૂછીએ! એક[...]
November 2011
🪔 દિપોત્સવી
કાવ્ય
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
બહુ સાધકોની બહુ સાધનાની ધારા, ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા. અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે, તમારા જીવને[...]
November 2011
🪔 દિપોત્સવી
(આચંડાલા..)
✍🏻 સ્વામી વિવેકાનંદ
જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં, લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ; ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ,[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવની હસ્તપ્રત અને તસવીરો
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર: ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું શ્રીરામકૃષ્ણની સહી (શ્રીગદાધર ચટ્ટોપાધ્યાય, મુ.કામારપુકુર) શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર અને સહી વિશે[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસ્થાન
✍🏻 સંકલન
ઈષ્ટદેવનાં લીલાસ્થાનોનાં ચિંતન અને યાત્રા સાધકના ધ્યાન માટેનું ઉત્તમ પ્રેરક પરિબળ છે. શ્રીઠાકુર સાથે સંકળાયેલ લીલાસ્થાનો આજે મહાતીર્થ[...]
November 2011
🪔 દિપોત્સવી
ઉપમા રામકૃષ્ણસ્ય
✍🏻 કુસુમબેન પરમાર
ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ[...]
November 2011
🪔 દિપોત્સવી
જગદંબાનું પ્રથમ દર્શન
✍🏻 અમુલખભાઈ ભટ્ટ
દૃશ્ય ૧લું: જગદંબાનું પ્રથમ દર્શન શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી,[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ ચરિત માનસ - સાધક ચરિત
✍🏻 સ્વામી રામતત્ત્વાનંદ
(શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીએ તુલસીદાસના રામચરિત માનસની જેમ ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ની રચના કરી છે. એના પ્રથમ ભાગમાંથી ‘સાધક ચરિત’નો[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી મળેલ જીવનપાથેય
✍🏻 ઘનશ્યામ ગઢવી
એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક[...]
November 2011
🪔 દિપોત્સવી
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ[...]
November 2011
🪔 દિપોત્સવી
ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 રમણલાલ સોની
કોલકાતાની પાસે ગંગાકાંઠે દક્ષિણેશ્વર નામે જગા છે. ત્યાં કાલીમાતાનું મંદિર છે. એ મંદિરના પૂજારી બ્રાહ્મણને બધા પાગલ સમજતા.[...]
November 2011
🪔 દિપોત્સવી
આધુનિક સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ: ન ભૂતો ન ભવિષ્યતિ
✍🏻 પ્રા. ડો. ભદ્રાયુ વછરાજાની
કેટલીક ઘટનાઓ અને કેટલીક વિભૂતિઓ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. આ અમૂલ્ય એ છે કે જેનું મૂલ્ય દિનપ્રતિદિન[...]
November 2011
🪔 દિપોત્સવી
સર્વધર્મ સમભાવના પયગમ્બર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનો અપૂર્વ સંસાર
✍🏻 જ્યોતિબેન થાનકી
શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક[...]
November 2011
🪔 દિપોત્સવી
શાશ્વતીનું સંતાન: શ્રીરામકૃષ્ણ
✍🏻 સાધુ ટી. એલ. વાસવાણી
( સાધુ ટી. એલ. વાસવાણીના લેખ: ‘Sri Ramakrishna: A child of the eternal’ અનુવાદક: શ્રી ચંદુભાઈ ઠકરાલ) ઘણાં[...]
November 2011
🪔 દિપોત્સવી
સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી મોરારીબાપુ
(‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથના વિમોચન વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં આપેલ પ્રાસંગિક વ્યાખ્યાનનો સારાંશ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]
November 2011
🪔 દિપોત્સવી
ગીતરૂપક
✍🏻 સ્વ. વિજયાબેન ગાંધી
હૃદયમાં વસો પ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શુદ્ધ બુદ્ધ મુક્તરૂપ, પ્રેમરૂપ આનંદ રૂપ; પરમશાંતિ ધામરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ. જ્ઞાન ભક્તિ યોગરૂપ,[...]
November 2011
🪔 દિપોત્સવી
અમે શ્રીઠાકુરને આ ભાવે જોયા હતા
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ: શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ - (મા જગદંબા) જેને ઠાકુર ‘કાલી’ કહ્યા કરતા હતા[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદર્શનદોહન
✍🏻 ઉશનસ્
એકાંતે જે દહીં જાણે દૂધને સ્થિર રાખતાં, પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લભ્યૈ કૈં; સંસાર જળના જેવો,[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ અને રંગકૌતુક
✍🏻 સ્વામી અચ્યુતાનંદ
રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના વરિષ્ઠ સંન્યાસી અને જાણીતા લેખક સ્વામી અચ્યુતાનંદજી મહારાજના શ્રીરામકૃષ્ણ સારદા સંઘ દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ[...]
November 2011
🪔 દિપોત્સવી
કર્યા ગુરુ મન માની
✍🏻 સ્વ. મનુભાઈ ત્રિવેદી
રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા[...]
November 2011
🪔 દિપોત્સવી
આ સમાધિની ક્ષણો
✍🏻 લલિત ત્રિવેદી
આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે; વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ અને વિવિધ કલાઓ
✍🏻 સ્વામી ચેતનાનંદ
ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં[...]
November 2011
🪔 દિપોત્સવી
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ[...]
November 2011
🪔 દિપોત્સવી
પરમહંસ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો[...]
November 2011
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણનું સ્મરણ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ[...]
November 2011
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે[...]
November 2011
🪔 વિવેકવાણી
દેદીપ્યમાન જ્યોતિસ્તંભ
✍🏻 સ્વામી વિવેકાનંદ
એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય;[...]
November 2011
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ[...]
November 2011
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः सर्वांग-कन्दलित-कण्टक-कुड्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति॥२७॥ પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ- રોમાંચ આ ભરતભૂમિ[...]
November 2011
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ[...]
October 2011
🪔
આત્મિક કેળવણી
✍🏻 મહત્મા ગાંધીજી
વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર[...]
October 2011
🪔
સંગીતજ્ઞ હનુમાન
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ કન્ન્ડમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.)[...]
October 2011
🪔
દુ:ખદ અવસાન
✍🏻 બળદેવભાઈ ઓઝા
દુ:ખદ અવસાન: પ્રસ્તાવના: અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા[...]
October 2011
🪔 બોધકથા
સજાની મજા
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ગાઢ અરણ્ય, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં પ્રવેશે નહિ. આકાશને ઢાંકતાં ઝાડપાન, શાખા પ્રશાખા ફેલાઈને લીલીછમ ચાદર પાથરી હોય[...]
October 2011
🪔 ચિંતન
જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના[...]
October 2011
🪔 યુવજગત
પ્રેમની અદ્ભુત શક્તિ-૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
પ્રેમનો જાદુ આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’[...]
October 2011
🪔 નારીજગત
શ્રીમતી બેલી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ
✍🏻 શ્રીમતી શૈલજા દાતે
ઈ.સ. ૧૮૯૩ના જુલાઈના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદ માટે શિકાગો ગયા હતા. પરિષદ શરૂ થવા માટે ઘણો સમય[...]
October 2011




