શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
દિવ્ય પ્રેમનો ખજાનો એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત[...]
March 2012
🪔
શ્રી ચૈતન્ય મહાપ્રભુની વિનમ્રતા અને ઉદાત્ત ભાવના
✍🏻 સંકલન
ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને[...]
March 2012
🪔 સંકલન
બે લઘુકથાઓ
✍🏻 સંકલન
‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા[...]
March 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે[...]
March 2012
🪔
સત્ દેવીદાસ – અમર દેવીદાસ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા.[...]
March 2012
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી[...]
March 2012
🪔 વિવેકવાણી
માતૃત્વ અને સીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા[...]
March 2012
🪔 અમૃતવાણી
જેવા ગુરુ તેવા ચેલા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને[...]
March 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શંકરાચાર્ય
यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो सक्तः । पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો[...]
March 2012
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી[...]
February 2012
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ[...]
February 2012
🪔 સંવાદ
આજે અને આવતી કાલે
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી[...]
February 2012
🪔
ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩
✍🏻 સ્વામી આત્મકૃષ્ણ
(ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ[...]
February 2012
🪔
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૨
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું,[...]
February 2012
🪔
સૌરાષ્ટ્રના સંત કવિયત્રી ગંગાસતી
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં[...]
February 2012
🪔
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
(ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની[...]
February 2012
🪔 બોધ કથા
વિરલ સાધન
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી[...]
February 2012
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ[...]
February 2012
🪔
પતિ પરાયણ પવિત્ર નારી
✍🏻 સંકલન
એ એક ઘણા દુર્ભાગ્યની વાત હતી. એના પતિએ જ એને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. અંતે ‘સત્યમેવ જયતે’ની જેમ[...]
February 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून्[...]
February 2012
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું[...]
February 2012
🪔 વિવેકવાણી
યુવાનોને સંબોધન
✍🏻 સ્વામી વિવેકાનંદ
હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક[...]
February 2012
🪔 અમૃતવાણી
હીરાની કિંમત બધા ન જાણે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ[...]
February 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जड:[...]
February 2012
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર[...]
January 2012
🪔 અહેવાલ
સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સ્મરણોત્સવ - સંક્ષિપ્ત અહેવાલ
✍🏻 સંકલન
૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે. પ્રકાશન : સ્વામીજીના[...]
January 2012
🪔
એક અસાધારણ પ્રતિભા - સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી નટવર આહલપરા
વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે[...]
January 2012
🪔
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
✍🏻 સંકલન
સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે[...]
January 2012
🪔
નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ
✍🏻 સ્વામી આત્મકૃષ્ણ
नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્ભવેલી, શિવલિંગની પૂજામાં[...]
January 2012
🪔
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૧
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક[...]
January 2012
🪔
બેની મને ભીતર સદ્ગુરુ મળિયા : દાસી જીવણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ,[...]
January 2012
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક[...]
January 2012
🪔
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
(ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા[...]
January 2012
🪔 બોધ કથા
શિવ શિવ
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ[...]
January 2012
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની[...]
january 2012
🪔
સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી
✍🏻 દુષ્યંતભાઈ પંડયા
એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્વાન કર્યું હતું કે : ‘ઓ વીર[...]
January 2012
🪔
બે સિંહોનું યુદ્ધ
✍🏻 રામેશ્વર તાંતિયા
૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના[...]
January 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે[...]
January 2012
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા.[...]
January 2012
🪔 વિવેકવાણી
ચરૈવેતિ ! ચરૈવેતિ !
✍🏻 સ્વામી વિવેકાનંદ
હૈ વીર-હૃદય યુવકવૃન્દ...બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર.[...]
January 2012
🪔 અમૃતવાણી
સાધન-ભજનની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં[...]
January 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहम् । साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा ॥३॥ પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી[...]
January 2012
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું[...]
December 2011
🪔 બોધકથા
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
૧. અહીં જ મુક્ત થવાનું છે શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ[...]
December 2011
🪔 બોધકથા
સાવ રે સાદામાં ગેબી ગૂંજતો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની[...]
December 2011
🪔 બોધકથા
લોભને થોભ ન હોય
✍🏻 રામેશ્વર તાંતિયા
રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ, પત્ની અને એક પુત્ર - ત્રણ જણ અને[...]
December 2011
🪔 બોધકથા
વિવિધરૂપા - દિવ્યસ્વરૂપા શ્રીમા શારદાદેવી
✍🏻 પ્રા. ડો. મીના શાહ
(પ્રા. ડો. મીના શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ.) શ્રીમા શારદાદેવી દિવ્ય વ્યક્તિત્વધારક છે.[...]
December 2011
🪔 બોધકથા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો[...]
December 2011
🪔 બોધકથા
માનું વન
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
બાળપણમાં કયારે ગુરુ તેને ઘરમાંથી લઈ આવ્યા હતા, તે બહુ યાદ આવતું નથી. પરંતુ માની આંસુભરી આંખ, કોમળ[...]
December 2011
🪔 પ્રાસંગિક
સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ
✍🏻 ઘનશ્યામ ગઢવી
લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ[...]
December 2011




