🪔
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫)
✍🏻 સ્વામી અચલાનંદ
April 1991
(ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૫)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
April 1991
(ગતાંકથી આગળ) ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૪)
✍🏻 સ્વામી આત્માનંદ
April 1991
(ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક[...]
🪔
રાણી રાસમણિ (૩)
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 1991
(ગતાંકથી આગળ) રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે -[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
April 1991
(ગતાંકથી આગળ) અભ્યાસક્રમ અને પદ્ધતિ ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ[...]
🪔
સુણો હો અમૃતનાં સંતાન! (રેડિયો રૂપક)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 1991
પાત્રો : (૧) સ્વામી વિવેકાનંદ (૨) અર્વાચીન ભારતના ત્રણ નાગરિકો - અ, બ, ક. (પાર્થભૂમિમાં સમૂહગાન) “સાંભળો, ઓ અમૃતનાં સંતાનો! અને ઓ ઊંચા નભોમંડલના નિવાસીઓ![...]
🪔
ધર્મોની સંવાદિતા : પરદેશી ધાર્મિક નિરાશ્રિતો પ્રત્યે ભારતનો અનન્ય પ્રતિભાવ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 1991
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. પ્રાચીન ઋગ્વેદમાંથી આવતાં, શ્રીકૃષ્ણ અને ‘ગીતા’ના સંદેશથી પરિપુષ્ટ થયેલાં, પંથો અને ધર્મોની સંવાદિતાનાં સત્યો[...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1991
‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ[...]
🪔 વિવેકવાણી
પ્રકાશ ફેલાવો
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1991
દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1991
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्यंस्तानेवानुविधावति ॥ જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 1991
વિશાખાપટ્ટનમમાં શ્રીરામકૃષ્ણદેવનું નવું મંદિર વિશાખાપટ્ટનમના નવા બંધાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ સમારંભ, તા. ૨૯ થી ૩૧ મી જાન્યુઆરી ‘૯૧ સુધી ઉજવવામાં આવ્યો. ૩૦મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ[...]
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચો ભક્ત
✍🏻 સંકલન
March 1991
ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી ભક્તિફેરી કરતાં[...]
🪔 પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
March 1991
કરુણાસાગર મહાવીરની સહનશીલતા હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું[...]
🪔
ત્રણ આળવાર ભક્ત
✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા
March 1991
‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
March 1991
(ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪)
✍🏻 સ્વામી અચલાનંદ
March 1991
(નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી[...]
🪔
ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨)
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
March 1991
ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
March 1991
વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
પંડિતોનો પરાભવ
✍🏻 અક્ષયકુમાર સેન
March 1991
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;[...]
🪔
રાણી રાસમણિ (૨)
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 1991
(ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
March 1991
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે[...]
🪔
માનસ સરોવરના ચાર ઘાટ
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
March 1991
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1991
(ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1991
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1991
अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मानि तिष्ठति । ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ (પરમાત્મા) શરીરના મધ્યભાગ - (અંગૂઠા જેવડા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
February 1991
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. ૮મી ડિસેમ્બરે ૧૯૯૦ ના રોજ શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ[...]
🪔 ભજન
શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો
✍🏻 સંકલન
February 1991
(બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ, કારે[...]
🪔
‘જૂજવેરૂપે અનંત ભાસે’
✍🏻 દુષ્યંત પંડ્યા
February 1991
થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]
🪔 બાળવિભાગ
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
February 1991
એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું[...]
🪔
સાચો ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
February 1991
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]
🪔
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩)
✍🏻 સ્વામી અચલાનંદ
February 1991
(ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ - (૩)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
February 1991
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
February 1991
આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ[...]
🪔
રાણી રાસમણિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 1991
ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી[...]
🪔
ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
February 1991
શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1991
(ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને[...]
🪔 શ્રીરામકૃષ્ણગાથા
યજ્ઞોપવીત - ગ્રહણ
✍🏻 અક્ષયકુમાર સેન
February 1991
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. મધુર પ્રભુની બહુ બાળલીલા[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
February 1991
કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
February 1991
સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો.[...]
🪔
એક સાચા મહાત્મા
✍🏻 પ્રો. મૅક્સમૂલર
February 1991
સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે[...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1991
૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં[...]
🪔 વિવેકવાણી
નૂતન ભારતને ઊભું થવા દો દો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1991
બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 1991
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् । सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
January 1991
રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યકેન્દ્ર બેલુર મઠમાં જળશુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે બેલુર મઠમાં એક જળ[...]
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
January 1991
હાથી નારાયણ અને મહાવત નારાયણ એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
એક ઈશ્વર તેનાં અનેક નામ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
January 1991
દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ.૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો.[...]
🪔 કાવ્ય
ગાંધી વંદના
✍🏻 જયંતિ ધોકાઈ
January 1991
હવે કોઈ હયાં ગાંધી વંદનાનાં ગીતો ના ગાશો! ગાંધીજીના એ ત્રણે વાંદરા બૂરું બોલીને બૂરું જોઈને, ને બૂરું સાંભળીને બુઢ્ઢા બની ગયા છે! ને એ[...]
🪔 કાવ્ય
ઈન્દ્રવજ્રા
✍🏻 હરેશ ‘તથાગત’
January 1991
પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં! વેણી હસે છે[...]
🪔 કાવ્ય
યજ્ઞપુરુષને પગલે
✍🏻 મકરંદ દવે
January 1991
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી! ઓ, અગ્નિપથ અનુરાગી! હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન! હે ભવ્ય બલિને મસ્તક પદ સ્થાપી વસનારા[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય (૪)
✍🏻 સ્વામી ભજનાનંદ
January 1991
(ગતાંકથી આગળ) પ્રાર્થનાનાં કાર્યો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી શકે છે તે જ આ[...]



