શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 વિવેકવાણી
દીનતા, નિર્બળતા છોડી દો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે,[...]
August 2006
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ[...]
August 2006
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર[...]
August 2006
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ[...]
July 2006
🪔 સંસ્મરણ
યોગક્ષેમ - ૨
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે[...]
July 2006
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૧૦
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
માઉન્ટ આબુમાં ત્રણ માસ (૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી - અનુમાનિત સમય) અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન[...]
July 2006
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ[...]
July 2006
🪔 સેવા
શિવજ્ઞાને જીવસેવા
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
July 2006
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of[...]
July 2006
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૧
✍🏻 સ્વામી જગદાત્માનંદ
રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ[...]
July 2006
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ[...]
July 2006
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી) વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ[...]
July 2006
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની[...]
July 2006
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને[...]
July 2006
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીઓના ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે[...]
July 2006
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ;[...]
July 2006
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય[...]
June 2006
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૯
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં[...]
June 2006
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી[...]
June 2006
🪔
સત્સંગ - ઈશ્વરદર્શનનો સરળ ઉપાય
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ[...]
June 2006
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ[...]
June 2006
🪔 પ્રાસંગિક
ભગવાન શંકરાચાર્ય
✍🏻 બ્ર. શાંતિપ્રકાશ
(ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા[...]
June 2006
🪔 પ્રાસંગિક
તથાગત બુદ્ધ
✍🏻 સ્વામી ઉમાનંદ
(ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ[...]
June 2006
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૦
✍🏻 સ્વામી જગદાત્માનંદ
અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ[...]
June 2006
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી,[...]
June 2006
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ[...]
June 2006
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૦
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ[...]
June 2006
🪔 વિવેકવાણી
મારા બહાદુર બાળકો - આગળ ધપો
✍🏻 સ્વામી વિવેકાનંદ
કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ[...]
June 2006
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ[...]
June 2006
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા[...]
June 2006
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ[...]
May 2006
🪔 બાળવાર્તા
મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે
✍🏻 સંકલન
શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને[...]
May 2006

🪔 પ્રાસંગિક
ભગવાન શંકરાચાર્ય
✍🏻 બ્રહ્મચારી શાંતિપ્રકાશ
ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ[...]
May 2006
🪔 પ્રાસંગિક
તથાગત બુદ્ધ
✍🏻 સ્વામી ઉમાનંદ
જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ[...]
May 2006
🪔 પ્રાસંગિક
તીર્થંકર મહાવીર
✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ
(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ[...]
May 2006
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
(ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે[...]
May 2006
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૯
✍🏻 સ્વામી જગદાત્માનંદ
અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી[...]
May 2006
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૮
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ) સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા.[...]
May 2006
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે[...]
May 2006
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો[...]
May 2006
🪔 શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય
શ્રીમત્ પરમહંસ રામકૃષ્ણ
✍🏻 શ્રી નારાયણ હેમચંદ્ર
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’[...]
May 2006
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને[...]
May 2006
🪔 વિવેકવાણી
હિંદુધર્મ અને બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ[...]
May 2006
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં[...]
May 2006
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव। प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३) સુખ તેમને મળે છે[...]
May 2006
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦[...]
April 2006
🪔
હનુમત્પ્રસંગ
✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના ‘હનુમત્પ્રસંગ’ પરના હિંદી પ્રવચનમાંથી અનુપ્રેણીત સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે :[...]
April 2006
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
(ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે[...]
April 2006
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૮
✍🏻 સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે[...]
April 2006
🪔 સંસ્મરણ
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત[...]
April 2006




