શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
ગતાંકથી આગળ...... વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે : ૧. જે રીતે દરેક યોગીને ધ્યાન[...]
november 2012
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે.[...]
november 2012
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૩
✍🏻 સ્વામી વિરજાનંદ
શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે[...]
november 2012
🪔 સંસ્મરણ
મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ
✍🏻 સંકલન
ભગિની નિવેદિતાના અંગ્રેજી ગ્રંથ ‘માસ્ટર એસ આઇ સો હિમ’નો ગુજરાતી અનુવાદ ક્રમશ : અહીં પ્રસ્તુત છે. સં. બૌદ્ધ[...]
november 2012
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે.[...]
november 2012
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત[...]
november 2012
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો[...]
november 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ[...]
november 2012
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે[...]
November 2012
🪔 વિવેકવાણી
નારીઓને સર્વાંગીણ કેળવણી આપો
✍🏻 સ્વામી વિવેકાનંદ
શિક્ષણ... એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક[...]
november 2012
🪔 અમૃતવાણી
કેમ મા શ્યામા આવે ના !
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ[...]
november 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते शिखरिशिरोमणि तुङ्गहिमालय श्र्ा्रृङ्गनिजालय मध्यगते। मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते[...]
november 2012
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ[...]
october 2012
🪔 પ્રાસંગિક
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે[...]
october 2012
🪔
ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી
✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’
ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ[...]
october 2012
🪔
ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને પોરબંદર
✍🏻 પ્રો. પ્રભાકર વૈષ્ણવ
પ્રો.પ્રભાકર વૈષ્ણવ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમણે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
october 2012
🪔 વાર્તા
છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા
✍🏻 સંકલન
સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે[...]
october 2012
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી આગળ... એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા.[...]
october 2012
🪔
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ[...]
october 2012
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું[...]
october 2012
🪔 પત્રો
સ્વામી સારદાનંદજીના પત્રો
✍🏻 સ્વામી સારદાનંદ
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી[...]
october 2012
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૨
✍🏻 સ્વામી વિરજાનંદ
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના[...]
october 2012
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ[...]
october 2012
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં.[...]
october 2012
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને[...]
october 2012
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે[...]
october 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का[...]
october 2012
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની,[...]
october 2012
🪔 વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી[...]
october 2012
🪔 અમૃતવાણી
સાધુસંગ અને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક[...]
october 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि[...]
october 2012
🪔 શિબિર
રાજ્ય કક્ષાનો સેરેબ્રલ પાલ્સી- મિશનનો વિશેષ સેમિનાર
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિવેકહોલમાં રાજકોટના મા શારદા ફિજીયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી પ્રસ્થાપન[...]
september 2012
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો[...]
september 2012
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા
✍🏻 સ્વામી વિરજાનંદ
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી[...]
september 2012
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી ચાલું... સુસ્પષ્ટ વિરોધાભાસ કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના[...]
september 2012
🪔 વિજ્ઞાન
આપણી ગાય કામધેનુ છે
✍🏻 સંકલન
(જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.) જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ[...]
september 2012
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન[...]
september 2012
🪔
વિવેકાનંદ પ્રેરણા સેંટરનો ઉનાળુ વેકેશન પ્રકલ્પ
✍🏻 સંકલન
aસ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની પસંદ કરેલી શાળાઓના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં[...]
september 2012
🪔 સંગીત કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા-૬
✍🏻 સ્વામી વિવેકાનંદ
(મૂળ બંગાળીમાંથી હિંદીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા અનૂદિત ‘સંગીત કલ્પતરુકી ભૂમિકા’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. ફેબ્રુઆરી ૨૦૦૫ સુધીમાં[...]
september 2012
🪔 વાર્તા
સતી મસ્તાની
✍🏻 રામેશ્વર તાંત્તિયા
બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યાં પણ બહાદુર બુંદેલાઓએ એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના[...]
September 2012
🪔 વાર્તા
ચરણ સ્પર્શી સ્વર
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા[...]
september 2012
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક[...]
september 2012
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ[...]
september 2012
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું[...]
september 2012
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ[...]
september 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही[...]
september 2012
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા[...]
september 2012
🪔 વિવેકવાણી
શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું[...]
september 2012
🪔 અમૃતવાણી
મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને[...]
september 2012
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् । त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।। હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી[...]
september 2012




