શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા[...]
april 2015
🪔
ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક[...]
april 2015
🪔
શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં[...]
april 2015
🪔
સફળતાની ચાવી-૨
✍🏻 એ.આર.કે. શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
april 2015
🪔
અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ
✍🏻 કેટ સૈનબોર્ન
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી[...]
april 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે[...]
april 2015
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે[...]
april 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની[...]
april 2015
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા.[...]
April 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ[...]
april 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે[...]
april 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય[...]
april 2015
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે[...]
april 2015
🪔 વિવેકવાણી
ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ[...]
april 2015
🪔 અમૃતવાણી
શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં[...]
april 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે[...]
april 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’નો ઉદ્ઘાટન સમારોહ’ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સોમવારે આશ્રમના ‘વિવેક હોલ’માં સાંજે ૬ થી ૮ વાગ્યા[...]
March 2015
🪔 અહેવાલ
બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર
✍🏻 સંકલન
અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14 બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ,[...]
march 2015
🪔 સંક્ષિપ્ત રૂપરેખા
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી - સંક્ષિપ્ત રૂપરેખા
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ[...]
march 2015
🪔
વેદાંત-સિંહ વિવેકાનંદ
✍🏻 વિરજા દેવી
સંપાદકીય નોંધ : સ્વામી વિદેહાત્માનંદજી મહારાજ દ્વારા અનુવાદિત હિન્દી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ કી પાવન સ્મૃતિયાઁ’ માંથી વિરજા દેવીનાં[...]
march 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૯ વ્યાયામશાળામાં એક સુદૃઢ શરીરનું નિર્માણ શાળામાં એ દિવસ ખુશ માટે ઘણો સરસ રહ્યો.[...]
march 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) દુષ્ટ વૃત્તિવાળાં પૂતળાં કામિલની સાથે વિતાવેલ દિવસો વ્યર્થ ગયા. તેમની સાથે મેં કેટકેટલાં સ્વપ્ન સેવ્યાં હતાં,[...]
march 2015
🪔
સફળતાની ચાવી-૧
✍🏻 એ.આર.કે. શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે.શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
March 2015
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો - ૧
✍🏻 આશુતોષ મિત્ર
સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું[...]
march 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) ૫. કલ્યાણ મહારાજની મહાસમાધિ અને અન્ય ઘટનાઓ ૧૯૩૭ના ઉનાળામાં મસૂરી જવા છેવટની પળ પહેલાં કલ્યાણ મહારાજે[...]
march 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે[...]
march 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને[...]
march 2015
🪔 સંપાદકીય
યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ[...]
march 2015
🪔 વિવેકવાણી
ગરીબોને દેવો ગણો
✍🏻 સ્વામી વિવેકાનંદ
રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી[...]
march 2015
🪔 અમૃતવાણી
બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે[...]
March 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्। अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।। વિદ્વાનો કહે[...]
march 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
[...]
February 2015
🪔
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૩ - ૨૦૧૪ના વર્ષમાં થયેલ રૂપિયા ૬૦૪.૮૪ કરોડનાં સેવાકાર્યો
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશનની ૧૦૫મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠ ખાતે રવિવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩.૩૦ કલાકે થઈ[...]
february 2015
🪔 શિબિર
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર
✍🏻 સંકલન
મહાસચિવનું સ્વાગત પ્રવચન અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ - બેલુર મઠ સૌ પ્રથમ હું[...]
February 2015
🪔
શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે[...]
february 2015
🪔
શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ[...]
february 2015
🪔
સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે
✍🏻 સ્વામી ચેતનાનંદ
સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'How to Live with God' માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી[...]
february 2015
🪔
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી
✍🏻 સંકલન
૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ[...]
february 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) [...]
february 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(નવેમ્બરથી આગળ) અમારા વડલાની જેમ આ ભૂમિ પર બહુ વસતી ન હતી. જે વૃક્ષ પર મેં મારું ઘર[...]
february 2015
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) સંન્યાસિનીઓનું નિવાસસ્થાન ડિસેમ્બર, ૧૯૬૨ સુધીમાં તૈયાર થઈ ગયું. પશ્ચિમ દિશામાં મોટા વરંડા સહિત ગંગાભિમુખી એક ઓરડો[...]
february 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) તારકેશ્વરાનંદજીની તિતિક્ષા તારકેશ્વરાનંદજી ખરે જ મહાન સંન્યાસી હતા. એકવાર તેઓ સ્વર્ગાશ્રમ નજીક વનમાં જઈ રહ્યા હતા[...]
february 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ.[...]
february 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની[...]
february 2015
🪔
શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા[...]
february 2015
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ, દર્શનની વિચારધારોઓ અને સંપ્રદાયોને આવરતી દસ હજાર[...]
february 2015
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની[...]
february 2015
🪔 અમૃતવાણી
ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય.[...]
February 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
એક દિવસે શિવમંદિરે પ્રવેશ કરીને શ્રીરામકૃષ્ણ ‘શ્રીશિવમહિમ્ન : સ્તોત્રમ્’નો પાઠ કરીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. પાઠ કરતાં કરતાં[...]
february 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
[...]
january 2015




