શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 પત્ર
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર
✍🏻 સંકલન
૧૬ નવેમ્બર, ૨૦૧૪ મારા વહાલા મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું.[...]
january 2015
🪔 સંસ્મરણ
અમેરિકાના પ્રવાસનાં સંસ્મરણો
✍🏻 એસ.જી. માનસેતા
(નવેમ્બરથી આગળ...) અમેરિકન શિક્ષણમાં ફન્ડામેન્ટલ સમજવાની તથા સમજાવવાની ક્ષમતા કેળવવામાં આવે છે. ત્યાં યાદશક્તિ કે ગોખણપટ્ટીની પરીક્ષા લેવાતી[...]
january 2015
🪔
એક અજ્ઞાત યાત્રાની શરૂઆત
✍🏻 ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ
(નવેમ્બરથી આગળ...) તેઓ જાણતા હતા કે કેવી રીતે ટૂંકા જવાબ આપીને નાનાં બાળકોને પણ સમજાવી શકાય છે. અમારી[...]
january 2015
🪔
સ્વામીજી : એક અનોખું વ્યક્તિત્વ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
ઠાકુર ‘કથામૃત’માં સિદ્ધોના પ્રકાર વિષે કહેતા હતા. તેમાં એક પ્રકાર છે નિત્યસિદ્ધ. સ્વામીજીને પણ ઠાકુર નિત્યસિદ્ધ કહેતા. નિત્યસિદ્ધ[...]
january 2015
🪔
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી
✍🏻 સંકલન
૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો.[...]
january 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
હવે સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહ પર ઊતરી ગયું અને સ્વામી વિવેકાનંદે ખુશ સાથે એ ગ્રહ વિશે કહેવાનું શરૂ કર્યું.[...]
january 2015
🪔
તમે દિવ્યાત્મા છો!
✍🏻 સંકલન
ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો. એક સમયની વાત છે.[...]
january 2015
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી[...]
january 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
(નવેમ્બરથી આગળ...) માછલીની સૂગ તરફની મારી કટ્ટર માન્યતા દૂર થઈ કલ્યાણ મહારાજ હરિદ્વારની ગરમી સહન કરી શકતા નહીં.[...]
january 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર[...]
january 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(નવેમ્બરથી આગળ...) સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા[...]
january 2015

🪔 સંપાદકીય
કલ્પતરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર[...]
january 2015
🪔 વિવેકવાણી
મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો[...]
january 2015
🪔 અમૃતવાણી
ગુરુ મુખે શિષ્યની પ્રશંસા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર.[...]
March 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —। વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।। કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —। અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।। ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ । બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।। હે ઈષ્ટદેવ! મહેશ્વરના[...]
january 2015
🪔
ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી
✍🏻 સંકલન
લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.-[...]
december 2014
🪔
શ્રીમા સારદાદેવી અને ભારતીય જ્ઞાતિપ્રથા
✍🏻 સુસ્મિતા ઘોષ
ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ[...]
december 2014
🪔
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ[...]
december 2014
🪔
લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે
✍🏻 સ્વામી આદિભવાનંદ
રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને[...]
december 2014
🪔
મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી[...]
december 2014
🪔
શ્રીરામકૃષ્ણ મંદિર
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું[...]
december 2014
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં[...]
december 2014
🪔 પત્ર
પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો આશીર્વચન પત્ર
✍🏻 સંકલન
શ્રી રામકૃષ્ણ શરણમ્ ! ૧૭ જુલાઈ, ૨૦૧૪ મારા પ્રિય બાપા, તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે.[...]
December 2014
🪔 વિવેકવાણી
શ્રીમાના જીવનનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે[...]
december 2014
🪔 અમૃતવાણી
ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર[...]
december 2014
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्। सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।। પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી[...]
december 2014
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
[...]
november 2014
🪔
નિર્ભીક થઈને રહો
✍🏻 સ્વામી પ્રેમાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે[...]
november 2014
🪔
સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને સામાન્ય વિચાર
✍🏻 એ.આર.કે. શર્મા
શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે,[...]
november 2014
🪔 સંસ્મરણ
મારાં અમેરિકા પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો
✍🏻 એસ.જી. માનસેતા
શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ[...]
november 2014
🪔
વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨
✍🏻 દલાઈ લામા
(સપ્ટેમ્બરથી આગળ...) ધર્મો સામેના પડકારો માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ[...]
november 2014
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે[...]
november 2014
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન[...]
november 2014
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી.[...]
november 2014
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) ભાગ - ૨ સાહસયાત્રાઓ રમતનું મેદાન મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું[...]
november 2014
🪔
એક અજ્ઞાત યાત્રાની શરૂઆત
✍🏻 ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ
લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો[...]
november 2014
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી[...]
november 2014
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) બંગાળી ભાષાનું મારું અધ્યયન રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો[...]
November 2014
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું.[...]
november 2014
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની[...]
november 2014
🪔 સંપાદકીય
બાળકોના જીવન ઘડતરની કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત[...]
november 2014
🪔 વિવેકવાણી
પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે[...]
november 2014
🪔 અમૃતવાણી
કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં[...]
november 2014
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो[...]
november 2014
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન, વડોદરા રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર[...]
october 2014
🪔 દીપોત્સવી
વિશ્વની એક અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
✍🏻 જયોતિબહેન થાનકી
પ્રસ્તાવના : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે[...]
october 2014
🪔 દીપોત્સવી
બાળ-માનસ
✍🏻 સ્વામી આત્મદીપાનંદ
આજના યુગમાં જેને આપણે ૨૧મી સદી કહીએ, આધુનિક યુગ, ઈન્ટરનેટ-મોબાઈલનો યુગ, દરેક સ્તરની વ્યક્તિ જેમાં અટવાઈ ગઈ છે,[...]
october 2014
🪔 દીપોત્સવી
અર્વાચીન શિક્ષકની ભૂમિકા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને[...]
october 2014
🪔 દીપોત્સવી
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 સંકલન
હું શું બની શકું ? માંથી - સં. સર વિલિયમ આૅસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકો માંહેના એક[...]
october 2014
🪔 દીપોત્સવી
મલ્લીમસ્તાન બાબુ
✍🏻 સંકલન
ગામડામાં ઊછરેલા મલ્લીમસ્તાન બાબુને અવારનવાર નજીકની પર્વતમાળાનાં જંગલોમાં રમવાનું ગમતું. સાત વર્ષની ઉંમરે એક વખત તેઓ લાકડાંની શોધમાં[...]
october 2014




