શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન[...]
july 2015
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ[...]
july 2015
🪔 વિવેકવાણી
ભારતની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા,[...]
july 2015
🪔 અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે.[...]
july 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।। ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે[...]
july 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વર્લ્ડ બૂક ડે : આશ્રમના વિવેક હોલમાં તારીખ ૨૩ એપ્રિલ,૨૦૧૫ના રોજ ‘વર્લ્ડ બૂક ડે’ નિમિત્તે[...]
june 2015
🪔
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ
✍🏻 સ્વામી અશોકાનંદ
ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ[...]
june 2015
🪔 પત્ર
સ્વામી સારદાનંદના પત્રો
✍🏻 સંકલન
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા, ૭ ઓક્ટોબર, ૧૯૨૨ ચિરંજીવી પ્ર-, તમારો પત્ર મેળવીને આનંદ થયો. તમે મારાં પ્રીતિ-આશીર્વાદ[...]
june 2015
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
સંપાદકીય નોંધ : હાલના રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં બંગાબ્દ જ્યેષ્ઠ ૧૪૧૯માં (ઇ.સ.૨૦૧૨ના મે[...]
June 2015
🪔
વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
ગયા અંકમાં જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તેવો હોય પણ તણાવ એ નિત્ય ઘટના બની ગયો છે એ[...]
june 2015
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
ઘ) નેલ્સન મંંડેલા : આ વ્યક્તિએ પોતાની વચનબદ્ધતાને પૂરી કરવા ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યાંં કોઈ વ્યક્તિએ પોતાના જીવનનાં[...]
June 2015
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ[...]
june 2015
🪔
અત્યાધુનિક ચીન
✍🏻 સ્વામી દુર્ગાનંદ
ચીન આજે એક ઘણો આધુનિક દેશ બની ગયો છે. તેનાં શહેરો અને અનેક ગામડાં પણ અન્ય વિકસિત દેશો[...]
june 2015
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
ગયા અંકમાં સ્વામી વિરજાનંદની ગુજરાતની યાત્રા તેમજ સંઘનાં વિભિન્ન પદ પરની કામગીરી અંગે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીની[...]
june 2015
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
સીતા આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે[...]
june 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
ગયા અંકમાં આપણે ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશમાં ટિયાને થયેલ ચિત્ર-વિચિત્ર અને ભય પમાડનારા અનુભવો અને અંતે એણે પોતાના મનની[...]
june 2015
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ... ઈ.સ.૧૧૦૦ થી[...]
june 2015
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
ગયા અંકમાં આપણે આશુતોષ મિત્રનાં શ્રીશ્રીમાના દિવ્યજીવન વિષયક વિવિધ સંસ્મરણો જોયાં, હવે આગળ... એક દિવસ બપોરે શ્રીશ્રીમા પોતાના[...]
June 2015
🪔 યુવા માર્ગદર્શન
યુવાનોને માર્ગદર્શનની જરૂર છે
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ[...]
june 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
ગયા અંકમાં એક બ્રહ્મજ્ઞાની અને ધ્યાનની સાતમી ભૂમિકાએ પહોંચેલા યોગીનો વિલક્ષણ પ્રસંગ જોયો, હવે આપણે આગળ જોઈશું... એક[...]
june 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે,[...]
june 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત[...]
june 2015
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो[...]
june 2015
🪔 વિવેકવાણી
ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતનાં સંતાનો ! આજે હું અહીં તમારી સમક્ષ કેટલીક વ્યાવહારિક બાબતો વિશે બોલવા ઊભો થયો છું; ભૂતકાળના મહિમાનું[...]
June 2015
🪔 અમૃતવાણી
ભકિત જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને[...]
june 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।। મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું :[...]
june 2015
🪔
શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ[...]
may 2015
🪔
બુદ્ધધર્મનો અભ્યાસ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ[...]
may 2015
🪔
‘પ્રેરણાનું સ્રોત’
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And[...]
may 2015
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
શ્રીગુરુપદ ભરોસા રામકૃષ્ણ મઠ, ૧૨/૧૧/૧૯૧૫ પ્રિય-, સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો.[...]
may 2015
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
May 2015
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
may 2015
🪔
ચીનનો પરિચય
✍🏻 સ્વામી દુર્ગાનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સ્વામી દુર્ગાનંદજી મહારાજે ચીનના પોતાના પ્રવાસને આધારે લખેલ લેખ 'A[...]
may 2015
🪔
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ
✍🏻 સ્વામી અશોકાનંદ
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત[...]
may 2015
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી[...]
may 2015
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે[...]
may 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
ગયા અંકમાં આપણે ટિયાની ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશની યાત્રાનો થોડો ભાગ વાંચ્યો, હવે આગળ... હવે અમે સામસામે હતા. પોતાના[...]
june 2015
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
may 2015
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
શ્રીશ્રીમાના ભાઈઓ વિશે અહીં થોડુંઘણું લખું છું, કારણ કે એની આવશ્યકતા પડશે. એ લોકો એમાંય વિશેષત : એમના[...]
may 2015
🪔 ચિંતન
જીવન જીવવાની કળા
✍🏻 સ્વામી આત્માનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’[...]
may 2015
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ... ‘એકવીસ દિવસ’[...]
may 2015
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે[...]
may 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે[...]
may 2015
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી[...]
may 2015
🪔 વિવેકવાણી
‘સ્વ’ને હણીને તમારી મુક્તિ શોધો
✍🏻 સ્વામી વિવેકાનંદ
બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ[...]
may 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
ખુશે સ્વામી વિવેકાનંદના આદર્શ ‘માનવ સેવા એ જ પ્રભુની સેવા’નું અનુસરણ કર્યું, એ વાત આપણે અગાઉ જોઈ, હવે[...]
may 2015
🪔 અમૃતવાણી
સંસારી બદ્ધજીવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી[...]
may 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।। ત્યાર પછી[...]
may 2015
🪔
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે[...]
april 2015
🪔 શિબિર
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર
✍🏻 સંકલન
મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ[...]
april 2015




