શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ[...]
march 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું[...]
march 2017
🪔 સંપાદકીય
તંત્ર વિવેચન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે[...]
march 2017
🪔 વિવેકવાણી
બાહ્ય અને આંતરશુદ્ધિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ[...]
march 2017
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ મેં મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં,[...]
march 2017
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ[...]
march 2017
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
कर्मेति कृत्स्नक्रिया ।।4।। સૂત્રાર્થ - કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે. વ્યાખ્યા - આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ[...]
march 2017
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં[...]
february 2017
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ વાર્ષિક અહેવાલ
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ દરમિયાન થયેલ રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૭મી[...]
february 2017
🪔 પ્રાસંગિક
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ[...]
february 2017
🪔 પ્રેરક કથા
દાર્જિલિંગનો નાનો નેપાળી બહાદુર
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
વહાલાં બાળકો ! તમને સહુને બહાદુર બનવું તો ગમે જ કે નહીં ? તમે એકી સાથે બોલી ઊઠશો-[...]
february 2017

🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની[...]
february 2017
🪔 ઇતિહાસ
રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં[...]
february 2017
🪔 આરોગ્ય
જમતાં આવડે તેને બધું જ આવડે
✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના
પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે[...]
february 2017
🪔 પ્રેરણાં
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા, શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા. સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન[...]
february 2017
🪔 પ્રાસંગિક
તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ[...]
february 2017
🪔 સંશોધન
દૃઢ મનોબળ એ જ ઉપાય
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
23 વર્ષની ઉંમરે માઈકલ ફ્રેડ ફેલ્પ્સે આંતરરાષ્ટ્રિય રમતગમતની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ અમેરિકાના તરણવીરે બીજીંગ ઓલિમ્પિકમાં સાત[...]
february 2017
🪔 અધ્યાત્મ
નવધા ભક્તિ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ[...]
february 2017
🪔 સંસ્મરણ
બેલુર યાત્રા - એક અધ્યાત્મ યાત્રા - એક અંતર્યાત્રા
✍🏻 શ્રી પન્નાબહેન પંડ્યા
(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.)[...]
february 2017
🪔 સંસ્મરણ
જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો[...]
february 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના[...]
february 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ[...]
february 2017
🪔 સંપાદકીય
ભગવન્નામ-ગુણ-કીર્તન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ[...]
february 2017
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં[...]
february 2017
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી[...]
february 2017
🪔 અમૃતવાણી
સર્વધર્મસમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે[...]
february 2017
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી.[...]
february 2017
🪔 પ્રેરક કથા
યથાર્થ ક્ષમાશીલતા
✍🏻 સંકલન
આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની[...]
january 2017
🪔 પુરાણ કથા
કરુણાનો સદ્ગુણ
✍🏻 ભગિની નિવેદિતા
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં[...]
january 2017
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે.[...]
january 2017
🪔 ઇતિહાસ
કનકલતા બરુઆ
✍🏻 શ્રી જિતેન્દ્ર પટેલ
ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ[...]
january 2017
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ[...]
january 2017
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી[...]
january 2017
🪔 વિદ્યાર્થી જગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું[...]
january 2017
🪔 પ્રેરણાં
પ્રગતિનો આધાર ચારિત્ર્ય
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ[...]
january 2017
🪔 પ્રાસંગિક
ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ
✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી
ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ[...]
january 2017
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા[...]
january 2017
🪔 અધ્યાત્મ
યોગ વિવરણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય[...]
january 2017
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી શિવાનંદ
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક[...]
january 2017
🪔 સંસ્મરણ
યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ[...]
january 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !![...]
january 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે[...]
january 2017
🪔 સંપાદકીય
સેવા : એક ચિંતન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય[...]
january 2017
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે[...]
january 2017
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ[...]
january 2017
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી[...]
january 2017
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે,[...]
january 2017
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક[...]
december 2016
🪔 પત્રો
સ્વામી તુરીયાનંદના પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી[...]
december 2016

🪔 પુરાણ કથા
ગંગાવતરણ
✍🏻 ભગિની નિવેદિતા
પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી[...]
december 2016




