શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 પ્રાસંગિક
સર્વદેવીરૂપિણી મા શારદા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય[...]
december 2016
🪔 બોધ કથા
સંત તો કરુણામૂર્તિ છે
✍🏻 એક સેવક
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના[...]
december 2016
🪔 પ્રાસંગિક
આદ્યશકિત મા શારદા
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને[...]
december 2016
🪔 પ્રાસંગિક
આદ્યશક્તિ જગદંબા
✍🏻 સ્વામી શિવાનંદ
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ[...]
december 2016
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું[...]
december 2016

🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની પૂજા
✍🏻 એક સંન્યાસી
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ![...]
december 2016
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ[...]
december 2016
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને[...]
december 2016
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ[...]
december 2016
🪔 શાસ્ત્ર
કાવ્યાસ્વાદ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો[...]
december 2016
🪔 સંપાદકીય
શક્તિતત્ત્વ-નિરૂપણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં[...]
december 2016
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ[...]
december 2016
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ[...]
december 2016
🪔 અમૃતવાણી
કલિયુગમાં ભક્તિ-યોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો[...]
december 2016
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો[...]
december 2016
🪔 દીપોત્સવી
આપણો કલાવારસો - કેટલો દેશમાં, કેટલો પરદેશમાં
✍🏻 શ્રી બકુલભાઈ બક્ષી
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે[...]
november 2016
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ભારતીય કલાનાં પ્રશસ્તિકાર
✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા
ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન[...]
november 2016
🪔 દીપોત્સવી
કલા - ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં[...]
november 2016
🪔 દીપોત્સવી
ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની[...]
november 2016
🪔 દીપોત્સવી
ગુજરાતનાં જલમંદિરો
✍🏻 સંકલન
ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની[...]
november 2016
🪔 દીપોત્સવી
ગુજરાતનો કલાવારસો
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત,[...]
november 2016
🪔 દીપોત્સવી
મરાઠાયુગમાં કલાસર્જન
✍🏻 સંકલન
ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં[...]
november 2016
🪔 દીપોત્સવી
મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો
✍🏻 સંકલન
ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો[...]
november 2016
🪔 દીપોત્સવી
ભારતીય સંગીતકલાની વિકાસગાથા
✍🏻 શ્રી રાજેશ પઢારીયા
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા[...]
november 2016
🪔 દીપોત્સવી
ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે[...]
november 2016
🪔 દીપોત્સવી
ખજૂરાહોનાં કલામય મંદિરો
✍🏻 સંકલન
ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ[...]
november 2016
🪔 દીપોત્સવી
ઇલોરાની કલાત્મક ગુફાઓ
✍🏻 સંકલન
ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી[...]
november 2016
🪔 દીપોત્સવી
અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના[...]
november 2016
🪔 દીપોત્સવી
મૌર્યયુગનાં કલાવહેણ
✍🏻 સંકલન
વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં[...]
november 2016
🪔 દીપોત્સવી
મગધકાળની કલાશૈલી
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ[...]
november 2016
🪔 દીપોત્સવી
વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં.[...]
november 2016
🪔 દીપોત્સવી
લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા
✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય
ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા[...]
november 2016
🪔 દીપોત્સવી
મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું.[...]
november 2016
🪔 દીપોત્સવી
હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા
✍🏻 શ્રી નરેશભાઈ અંતાણી
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ[...]
november 2016
🪔 દીપોત્સવી
વિવેકાનંદ શિલાસ્મારક - કન્યાકુમારી
✍🏻 પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા[...]
november 2016
🪔 દીપોત્સવી
ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો[...]
november 2016
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો[...]
november 2016
🪔 દીપોત્સવી
કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં[...]
november 2016
🪔 સંપાદકીય
ભારતીય કલાનો ઇતિહાસ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ[...]
november 2016
🪔 નિવેદિતાવાણી
કલાની ઉત્કૃષ્ટતા
✍🏻 ભગિની નિવેદિતા
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે[...]
november 2016
🪔 વિવેકવાણી
ભારતીય કલાસંગીત
✍🏻 સ્વામી વિવેકાનંદ
કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો[...]
november 2016
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે[...]
november 2016
🪔 અમૃતવાણી
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ,[...]
november 2016
🪔 દિવ્યવાણી
કલાનું ઊગમ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે[...]
november 2016
🪔 પુરાણ કથા
શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન
✍🏻 ભગિની નિવેદિતા
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે[...]
october 2016
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા "પ્રબુદ્ધ કેરલમ્' ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો[...]
october 2016
🪔 ભક્ત ગાથા
રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને[...]
october 2016
🪔 ભાગવત કથા
બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ
✍🏻 એક સેવક
મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં[...]
october 2016
🪔 પ્રેરક કથા
શાશ્વતની શોધ
✍🏻 જયશ્રીબહેન પી. અંજારિયા
જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય[...]
october 2016
🪔 વિવેચના
સ્વામી વિવેકાનંદ - નૂતન ભારતના પ્રતીક
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
સ્વામી વિવેકાનંદ એ રેને'સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ[...]
october 2016




