શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 સંસ્મરણ
ઐશ્વર્યમયી જગદ્ધાત્રી
✍🏻 સ્વામી હરિપ્રેમાનંદ
એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી[...]
december 2017
🪔 સંસ્મરણ
શ્રીશ્રીમાના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે[...]
december 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ[...]
december 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી[...]
december 2017
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ[...]
december 2017
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને[...]
december 2017
🪔 પ્રાસંગિક
શ્રી શ્રીમા શારદા બાવની
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ[...]
december 2017
🪔 પ્રાસંગિક
શારદા સ્તુતિ
✍🏻 સ્વામી હર્ષાનંદ
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा[...]
december 2017
🪔 સંપાદકીય
ક્રિસમસની સાંજ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ,[...]
december 2017
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો[...]
december 2017
🪔 અમૃતવાણી
શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે[...]
december 2017
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ।।16।। જે મેધાવી અને વિદ્વાન તેમજ શાસ્ત્રોના પક્ષનું મંડન કરનાર અને તેની વિરોધી[...]
december 2017
🪔 દીપોત્સવી
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
(અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ![...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ[...]
november 2017
🪔 દીપોત્સવી
શ્રીમા કાલી અને નિવેદિતા
✍🏻 શ્રી ભાણદેવ
કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે...[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય
✍🏻 સ્વામી મેધજાનંદ
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે.[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્ભુત[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન
✍🏻 સ્વામી સુખાનંદ
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર[...]
november 2017
🪔 દીપોત્સવી
માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં[...]
november 2017
🪔 દીપોત્સવી
ઊંચેરું આહ્વાન અને અફર આગમન
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના[...]
november 2017
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા,[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને[...]
november 2017
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા[...]
november 2017
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમૂલ્ય ભેટ
✍🏻 સંકલન
આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ[...]
november 2017
🪔 સંપાદકીય
નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી[...]
november 2017
🪔 વિવેકવાણી
આજે સેંકડો બુદ્ધોની જરૂર છે..
✍🏻 સ્વામી વિવેકાનંદ
પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની[...]
november 2017
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી[...]
november 2017
🪔 અમૃતવાણી
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી,[...]
november 2017
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः। न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।। તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો[...]
november 2017
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ[...]
october 2017
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને[...]
october 2017
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
(ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે[...]
october 2017
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના[...]
october 2017
🪔 આરોગ્ય
પ્રેમકી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે[...]
october 2017
🪔 વાર્તા
ઉપમન્યુ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ[...]
october 2017
🪔 અધ્યાત્મ
વહાલપનું રેશમ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા. ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં[...]
october 2017
🪔 ચિંતન
રોકાણ
✍🏻 શ્રી નટવર આહલપરા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ[...]
october 2017
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય[...]
october 2017
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને[...]
october 2017
🪔 અધ્યાત્મ
મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે[...]
october 2017
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ[...]
october 2017
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા[...]
october 2017




