શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔 ચિંતન
દીપાવલીનો પર્વગુચ્છ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના[...]
october 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે.[...]
october 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન[...]
october 2017
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ[...]
october 2017
🪔 પ્રાસંગિક
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 સંકલન
नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને[...]
october 2017
🪔 સંપાદકીય
આરાસુરી શ્રીઅંબાજી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા.[...]
october 2017
🪔 વિવેકવાણી
જગદંબાની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક[...]
october 2017
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક[...]
october 2017
🪔 અમૃતવાણી
જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર[...]
october 2017
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैर्धीरैरात्माभ्यास उपस्थितैः ।।10।। ધીર અને વિદ્વાન સાધકે -વેદાંતમાં કહેલ આત્માનાં શ્રવણ, મનન વગેરેનો-[...]
october 2017
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી.[...]
september 2017
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી[...]
september 2017
🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે[...]
september 2017
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં[...]
september 2017
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ[...]
september 2017
🪔 પ્રેરક પ્રસંગ
લઘુવાર્તા
✍🏻 શ્રી શૈલેષ સગપરિયા
મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા[...]
september 2017
🪔 અધ્યાત્મ
વિજય કોનો ?
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ[...]
september 2017
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 શ્રી ઇલાબહેન શેઠ
(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના[...]
september 2017
🪔 સંકલન
મૂલ્યોની કરોડરજ્જુ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે...[...]
september 2017
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને[...]
september 2017
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ[...]
september 2017
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું[...]
september 2017
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું[...]
september 2017
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય,[...]
september 2017
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો છઠ્ઠો - યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા[...]
september 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની[...]
september 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ[...]
september 2017
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે[...]
september 2017
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને[...]
september 2017
🪔 વિવેકવાણી
વિશ્વ ધર્મપરિષદમાં પ્રથમ સંબોધન
✍🏻 સ્વામી વિવેકાનંદ
શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી[...]
september 2017
🪔 માતૃવાણી
દિવ્યકૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના[...]
september 2017
🪔 અમૃતવાણી
ખૂબ સારો આધાર નરેન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે[...]
september 2017
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।। શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન[...]
september 2017
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦[...]
august 2017
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં[...]
august 2017
🪔 આરોગ્ય
પ્રેમ કી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય[...]
august 2017
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા
✍🏻 સંકલન
વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો[...]
august 2017
🪔 પ્રાસંગિક
ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની[...]
august 2017
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું[...]
august 2017
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે.[...]
august 2017
🪔 ઇતિહાસ
આપણું રાષ્ટ્રગીત
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા,[...]
august 2017
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ)[...]
august 2017
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના[...]
august 2017
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા[...]
august 2017
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ[...]
august 2017
🪔 સંસ્મરણ
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર[...]
august 2017
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી[...]
august 2017
🪔 સ્તોત્ર
मधुराष्टकम्
✍🏻 સંકલન
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं[...]
August 2017
🪔 સ્તોત્ર
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
✍🏻 સંકલન
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં[...]
august 2017
🪔 સંપાદકીય
જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં[...]
august 2017




