શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 કાવ્ય
હિંદ માતાને સંબોધન
✍🏻 કાન્ત
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી![...]
October-November 1999
🪔
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી
✍🏻 દુષ્યંત પંડ્યા
એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે[...]
October-November 1999
🪔
ભારતનો ગૌરવવંતો ભૂતકાળ અને ઉજ્જ્વળ ભાવિ
✍🏻 પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ
‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ[...]
October-November 1999
🪔
ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય
✍🏻 કાકા કાલેલકર
ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે[...]
October-November 1999
🪔
‘દુર્લભં ભારતે જન્મ’
✍🏻 વિનોબા ભાવે
જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ[...]
October-November 1999
🪔
મારા સ્વપ્નનું ભારત
✍🏻 મહાત્મા ગાંધી
ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત[...]
October-November 1999
🪔
એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની[...]
October-November 1999
🪔
એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના
✍🏻 વિમલા ઠકાર
વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ[...]
October-November 1999
🪔
સમુદ્ર સંગમ
✍🏻 દારા શિકોહ
(મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો[...]
October-November 1999
🪔
ભારત શક્તિશાળી બને
✍🏻 ડૉ. રાજા રામન્ના
(સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી[...]
October-November 1999
🪔 કાવ્ય
ફોરમ
✍🏻 મકરંદ દવે
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા[...]
October-November 1999
🪔
૨૧મી સદીનું મહાન ભારત
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના[...]
October-November 1999
🪔
૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ
✍🏻 મૃત્યુંજય આથ્રેય
શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ[...]
October-November 1999
🪔
૨૧મી સદીના નવા પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા આંદોલન
✍🏻 શ્રીકૃષ્ણકાંત
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે[...]
October-November 1999
🪔
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત
✍🏻 સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ[...]
October-November 1999

🪔
આજના માનવ માટેનો ધર્મ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી[...]
October-November 1999
🪔
ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી[...]
October-November 1999
🪔 કાવ્ય
મા ભારતી
✍🏻 બળવંતરાય ઠાકોર
સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્નવી સિંધુ કાને, રેવા[...]
October-November 1999
🪔 સંપાદકીય
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં[...]
October-November 1999
🪔 વિવેકવાણી
નવભારતની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત[...]
October-November 1999
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
મૃત્યુ અને પુનર્જન્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર[...]
October-November 1999
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંંકલન
ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑वर्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू[...]
October-November 1999
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો
✍🏻 સંકલન
(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું[...]
September 1999
🪔
પુસ્તક-સમીક્ષા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-.[...]
September 1999
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા[...]
September 1999
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદના પત્રો
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદના પત્રો સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ[...]
September 1999
🪔 મૅનૅજમૅન્ટ
શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ
✍🏻 જી. નારાયણ
૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના[...]
September 1999
🪔 સાધના
જપ—સાધના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા[...]
September 1999
🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 દુષ્યંત પંડ્યા
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો,[...]
September 1999
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સુરેન્દ્રનાથ સરકાર
૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી[...]
September 1999
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે,[...]
September 1999
🪔 સંપાદકીય
‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં[...]
September 1999
🪔 વિવેકવાણી
ઊભા થાઓ અને સબળ બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ.[...]
September 1999
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર[...]
September 1999
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥[...]
September 1999
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને[...]
August 1999
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ[...]
August 1999
🪔 સંસ્થા પરિચય
સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું
✍🏻 મનસુખભાઈ મહેતા
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની[...]
August 1999
🪔 વ્યક્તિત્વ-વિકાસ
પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ[...]
August 1999
🪔 દેશપ્રેમ
રાષ્ટ્રીયતાને આહ્વાન
✍🏻 ભગિની નિવેદિતા
‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ[...]
August 1999
🪔 ચરિત્રકથા
ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર[...]
August 1999
🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી,[...]
August 1999
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સ્વામી શાંતાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે[...]
August 1999
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૭
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન[...]
August 1999
🪔 સંપાદકીય
વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે,[...]
August 1999
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે;[...]
August 1999
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને[...]
August 1999
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી[...]
August 1999
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ[...]
July 1999
🪔 સમાચાર દર્શન
ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ
✍🏻 સંકલન
* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા[...]
July 1999




