શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક[...]
July 2000
🪔 વિવેકવાણી
ગુરુ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને[...]
July 2000
🪔 અમૃતવાણી
સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું[...]
July 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
ગુરુ મહિમા शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्। गुरोरङ्धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत:[...]
July 2000
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ[...]
June 2000
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે[...]
June 2000
🪔 મધુસંચય
રોગી દેવો ભવ
✍🏻 સંકલન
(‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન -[...]
June 2000
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન[...]
June 2000
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ[...]
June 2000
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો[...]
June 2000
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું[...]
June 2000
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું[...]
June 2000
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ[...]
June 2000

🪔 વિવેકવાણી
ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ[...]
June 2000
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ[...]
June 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
સામવેદીય શાંતિપાઠ ॐ आप्यायन्तु ममाङ्गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्। माहं ब्रह्म निराकुर्याम्। मा मा[...]
June 2000
🪔
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું[...]
May 2000
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો[...]
May 2000
🪔 પ્રવાસવર્ણન
મેઘાલયના રમણીય પ્રદેશો
✍🏻 મનસુખભાઈ મહેતા
અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે[...]
May 2000
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધનો ઉપદેશ
✍🏻 ડૉ. અપર્ણા સુર
ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો[...]
May 2000
🪔 શારદામઠ
‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
सैषम प्रसन्ना वरदा नृणाम् भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા[...]
May 2000
🪔 વ્યક્તિત્વ વિકાસ
પરિશ્રમશીલતા દીપી ઉઠે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે[...]
May 2000
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ[...]
May 2000
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ[...]
May 2000
🪔 વેદાંત
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The[...]
May 2000
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા[...]
May 2000
🪔 વિવેકવાણી
રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં[...]
May 2000
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ[...]
May 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं[...]
May 2000
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ[...]
April 2000

🪔 કાવ્યાસ્વાદ
નારી : નારાયણી
✍🏻 ક્રાંતિકુમાર જોષી
આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો[...]
April 2000
🪔 પ્રવાસવર્ણન
સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ
✍🏻 સંકલન
શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી[...]
April 2000
🪔 ચરિત્રકથા
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિબહેન થાનકી
(જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા[...]
April 2000
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે[...]
April 2000

🪔 પ્રાસંગિક
શ્રીરામચંદ્રની વાણી
✍🏻 સંકલન
શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું[...]
April 2000
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્નું જીવનપાથેય મેળવવા સૌ[...]
April 2000
🪔 તત્ત્વજ્ઞાન
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach[...]
April 2000
🪔 સંપાદકીય
મમ માયા દુરત્યયા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું[...]
April 2000
🪔 વિવેકવાણી
ભારતના અસ્તિત્વનું સાચું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો[...]
April 2000
🪔 અમૃતવાણી
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર[...]
April 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो[...]
April 2000
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
(વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ :-[...]
March 2000
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર[...]
March 2000
🪔 મધુસંચય
ભારતની ગૌરવગાથા
✍🏻 સંકલન
ભારતની ગઈકાલ અને આજ ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા[...]
March 2000
🪔
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં.[...]
March 2000
🪔 સંસ્થા પરિચય
સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર
✍🏻 સંકલન
સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા[...]
March 2000
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે[...]
March 2000
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ[...]
March 2000
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું[...]
March 2000
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર[...]
March 2000




