શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 દિપોત્સવી
વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ —[...]
October-November 2000
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું[...]
October-November 2000
🪔 કાવ્ય
સ્થિતપ્રજ્ઞતા
✍🏻 જયંત ગાંધી
સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે.[...]
October-November 2000
🪔 દિપોત્સવી
આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા
✍🏻 વિમલા ઠકાર
ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર[...]
October-November 2000
🪔 દિપોત્સવી
વ્યવહાર અને પરમાર્થ
✍🏻 આનંદશંકર બા. ધ્રુવ
અમે ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન કર્યાં છે એ બતાવ્યું.અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા[...]
October-November 2000
🪔 દિપોત્સવી
આધુનિક સંસ્કૃતિ અને વેદાંત
✍🏻 રાજમ્ અય્યર
શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી[...]
October-November 2000
🪔 પ્રશ્નોત્તરી
વેદાંત અને વિજ્ઞાન
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ.[...]
October-November 2000
🪔 દિપોત્સવી
જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે[...]
October-November 2000
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે[...]
October-November 2000
🪔 દિપોત્સવી
વેદાંતમાં પૂર્ણતાનો પથ
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to[...]
October-November 2000
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વેદાંત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે[...]
October-November 2000
🪔 દિપોત્સવી
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો[...]
October-November 2000
🪔 સંપાદકીય
વેદાંતની વ્યાવહારિકતા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત[...]
October-November 2000
🪔 વિવેકવાણી
વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે[...]
October-November 2000
🪔 અમૃતવાણી
નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત[...]
October-November 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥ ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર[...]
October-November 2000
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર[...]
September 2000
🪔 સમીક્ષા લેખ
ભારતમાં શક્તિપૂજા
✍🏻 ક્રાંતિકુમાર જોષી
(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ[...]
September 2000
🪔 તત્ત્વજ્ઞાન
પ્રસ્થાનભેદ
✍🏻 મધુસૂદન સરસ્વતી
સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા[...]
September 2000
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે.[...]
September 2000
🪔 પ્રાસંગિક
પર્યુષણ અને સંવત્સરી
✍🏻 પંડિત સુખલાલજી
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ[...]
September 2000
🪔 પ્રાસંગિક
ડો. એસ. રાધાકૃષ્ણન્
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
September 2000
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે[...]
September 2000
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ,[...]
September 2000
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના[...]
September 2000
🪔 વિવેકવાણી
જાણવું એટલે આવરણને દૂર કરવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું[...]
September 2000
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની[...]
September 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ[...]
September 2000
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા[...]
August 2000
🪔 જીવનચરિત્ર
સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી[...]
August 2000
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું[...]
August 2000
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા[...]
August 2000
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ[...]
August 2000
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને[...]
August 2000
🪔 પ્રાસંગિક
ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ[...]
August 2000
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર[...]
August 2000
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા[...]
August 2000
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ[...]
August 2000
🪔 વિવેકવાણી
ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો
✍🏻 સ્વામી વિવેકાનંદ
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની[...]
August 2000
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ[...]
August 2000
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम् ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।।[...]
August 2000
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ,[...]
July 2000
🪔 આનંદ બ્રહ્મ
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક[...]
July 2000
🪔 આવરણચિત્ર-પરિચયકથા
અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર
✍🏻 અસીમ ચૌધરી
૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ[...]
July 2000
🪔 જીવનચરિત્ર
સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં[...]
July 2000
🪔 પ્રાસંગિક
અમૃત સિંચન
✍🏻 ડો. કમલકાંત સૈયઢ
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ[...]
July 2000
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
(ગતાંકથી આગળ) શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે[...]
July 2000
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને?[...]
July 2000
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ[...]
July 2000
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સર જેય્મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર[...]
July 2000




