🪔 કાવ્ય
હૈ! પ્રભુ!
✍🏻 રતુભાઈ દેસાઈ
June 1998
(૧) જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ; જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે. વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો[...]
🪔 કાવ્ય
હેરો ઘનશ્યામ
✍🏻 રતુભાઇ દેસાઇ
March 1998
હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં[...]
🪔 કાવ્ય-મંજરી
હે પ્રભુ!
✍🏻 રતુભાઈ દેસાઈ
February 1998
કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ જ મારું સુખ, મારું સર્વસ્વ,[...]

🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઈ
September 1997
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

🪔 કાવ્ય
હે પ્રભુ
✍🏻 રતુભાઇ દેસાઇ
April 1997
અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ, ભક્તિ તું મને સદા આપતો[...]
🪔 કાવ્ય
નિરંજન નિરાકાર
✍🏻 રતુભાઈ દેસાઈ
February 1997
હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય નહીં શણગાર! દસ દસ દિશનાં ચીર હરિએ,[...]
🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઇ
December 1996
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]
🪔 પુસ્તક સમીક્ષા
પરિકલ્પના
✍🏻 રતુભાઈ દેસાઈ
September 1996
લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને[...]
🪔 કાવ્ય
હરિ ૐ શરણ!
✍🏻 રતુભાઇ દેસાઇ
September 1996
હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર[...]
🪔 કાવ્ય
ગુરુ
✍🏻 રતુભાઈ દેસાઈ
July 1995
નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે હું ધરું, કદી પ્રતિમામાં બંધ[...]
🪔 કાવ્યો
પ્યાલો
✍🏻 રતુભાઈ દેસાઈ
December 1994
એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે![...]
🪔 કાવ્ય
પરમ પુરુષને પ્રણામ!
✍🏻 રતુભાઈ દેસાઈ
May 1994
પરમ પુરુષને પ્રણામ! આ કોણ આહીં? છાનું માનું, એકાંતને ખૂણે, કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે? * નયનોનાં ના, અંતરનાં ના, ભીતરનાં ના,[...]



