🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
march 2013
ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
march 2013
ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને સંતોષ હતો. પણ રાજકીય સ્વાતંત્ર્યે પોતાનાં અગત્યના[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા[...]
🪔 વિવેકવાણી
ભારતીય દૃષ્ટિએ માનવીનું અસલી સ્વરૂપ
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2013
જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે જીવન ખાનપાન તથા ભોગવિલાસને જ અર્પણ થઈ[...]
🪔 અમૃતવાણી
ગૃહસ્થ અને તમોગુણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2013
શ્રીરામકૃષ્ણ - માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરુર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
march 2013
जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
february 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજ્યંતી-કાર્યક્રમો રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા.૨૬ થી તા.૨૯ ડિસેમ્બર સુધી વિવિધ યુવાસ્પર્ધાના આયોજનમાં ૨૦ સ્કૂલોના ૩૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.[...]
🪔 સંકલન
મહાન નારીઓ
✍🏻 સંકલન
february 2013
સુકન્યા ભારતમાં આપણી પાસે સુકન્યા એક એવી આદર્શ નારીનું ઉદાહરણ છે કે જેમણે પોતાના પતિની ગૌરવગરિમામાં વૃદ્ધિ કરી છે. તેઓ રાજા શર્યાતિનાં એક માત્ર[...]
🪔
સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
february 2013
અદ્વૈત વેદાન્ત ભારતીય તત્ત્વજ્ઞાનના શિખામણિ સમાન છે. એની તોતાપુરી પાસેથી શ્રીરામકૃષ્ણે દીક્ષા લીધી, એટલે પરંપરા પ્રમાણે રામકૃષ્ણના બધા જ સંન્યાસી શિષ્યો અદ્વૈતમાર્ગી જ ગણાય. આ[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
february 2013
મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. યશ, માન, સન્માન, નામનો મહિમા આ બધાનો મોહ જતો[...]
🪔 શાસ્ત્ર
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
february 2013
શ્રીરામકૃષ્ણ મઠ નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી રંગનાથાનંદજીના પ્રશ્નોત્તરીના કાર્યક્રમના ‘જિજ્ઞાસા ઔર બોધ’નામે પ્રસિદ્ધ થયેલા હિંદી પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ૧૯૮૨માં[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
february 2013
રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો[...]
🪔
ચરિત્રની ઉદારતા
✍🏻 સ્વામી આત્માનંદ
february 2013
વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૩માંના બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઈશ્વરને ‘ભૂમા’ કહ્યા છે. એનો[...]
🪔
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
february 2013
(નવેમ્બર ૨૦૧૨થી આગળ) ઈર્ષ્યાની આગ ઈર્ષ્યા ઘૃણાની ચિરસંગિની છે. બંને સદૈવ સાથે વિચરણ કરતી રહે છે. પૂર્ણત : અસ્વાસ્થ્યકર ઈર્ષ્યાભાવનાથી પીડાતા લોકો બેચેન અને પરેશાન[...]
🪔
વિદ્યાર્થીઓ અને એકાગ્રતા
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
february 2013
બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ રામકૃષ્ણ મિશનના સેક્રેટરી હતા. વિદ્યાર્થી જીવનની ઉન્નતિ માટેની એમની મૂળ હિંદી પુસ્તિકા ‘એકાગ્રતા ઔર ધ્યાન’માંથી શ્રીમતી લવણાબેન ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદનો[...]
🪔
મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ
✍🏻 ભગિની નિવેદિતા
february 2013
નવેમ્બર, ૨૦૧૨થી આગળ... હું ધારું છું કે આ વાર્તાલાપ દરમિયાન સંભવિત રીતે પુનર્જન્મવાદનો આછો ઉલ્લેખ થયો હતો. હું કલ્પના કરું છું કે સ્વામીજી કર્મ, ભક્તિ[...]
🪔 સંગીત કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા-૯
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2013
(ગતાંકથી આગળ) પ્રશ્ન : સ્વામીજી! પાશ્ચાત્યનું સંગીત મુખ્યત્વે વીર રસાત્મક જણાય છે, જ્યારે એ તત્ત્વોનો આપણામાં સાવ અભાવ દેખાય છે. સ્વામીજી : ના ભાઈ ![...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
february 2013
(ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
february 2013
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2013
શ્રી ‘મ’ પોતાના ઘરમાં પણ એક નોકર કે સેવકની જેમ કેવી રીતે રહેતા હતા એની વાત સ્વામી નિત્યાત્માનંદજીએ એક વખત કરી હતી. શાળાના ઉનાળાના વેકેશનમાં[...]
🪔
રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૪
✍🏻 સ્વામી વિરજાનંદ
february 2013
(નવેમ્બર ૨૦૧૨ થી આગળ) મારા (સ્વામી વિરજાનંદ) આવ્યાના કેટલાક સમય બાદ યોગેન મહારાજ (સ્વામી યોગાનંદ), કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ), અને તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ)[...]
🪔 વિજ્ઞાન
ભારતીય રમત-ગમત
✍🏻 સંકલન
february 2013
જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. રમતજગતની લોકકથાઓ : ભારતના બૌદ્ધિકો માત્ર જ્ઞાન અને શાણપણ સુધી જ સીમિત[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
february 2013
उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।। ‘મનોરથ કરવાથી કે દીવાસ્વપ્નો જોવાથી નહીં પણ, ઉદ્યમથી જ તમે જગતમાં સિદ્ધિ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2013
નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા[...]
🪔 વિવેકવાણી
લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2013
જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે.[...]
🪔 અમૃતવાણી
ગૃહસ્થ - સંન્યાસઃ ઉપાય - એકાંતમાં સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2013
શ્રીરામકૃષ્ણ - બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
february 2013
अयि निजहुङ्क मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते । शिवशिव शुम्भ निशुम्भमहाहव तपिर्त भूत पिशाचरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।7।। પોતાના હુંકારમાત્રથી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
january 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં તા-૧૩ નવેમ્બરના રોજ રાતના ૯ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. એમાં ભજન, કાલીકીર્તન, વિશેષ પૂજાહવનનું આયોજન થયું[...]
🪔 અહેવાલ
૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ
✍🏻 સંકલન
january 2013
૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૩મી વાર્ષિક સાધારણ સભા બેલુરમઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ને રવિવાર બપોર પછી ૩.૩૦ વાગ્યે મળી હતી. *શ્રીરામકૃષ્ણ દેવનો[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
january 2013
(મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં[...]
🪔 સંગીત કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા-૮
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2013
વાદ્ય અને ધ્વનિના નિયમ : વાદકનું વાદ્ય ગાયકના કંઠની ઉપર ન જવું જોઈએ. વાદકે ગાયકનું અનુસરણ કરવાનું હોય છે, નહીં કે ગાને વાદ્યનું. આડા બજાના[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
january 2013
અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
january 2013
રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી ચેતનાનંદ
january 2013
નવેમ્બરથી આગળ... અહીં આપેલ આ હૃદયસ્પર્શી ઘટના સ્વામી શુદ્ધાનંદજીના ઉદાત્ત હૃદય વિશે ઘણું ઘણું કહીં જાય છે- પોતાના જીવનના અંતિમ દિવસોમાં જ્યારે એમની તબિયત વધારે[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
january 2013
નવેમ્બરથી આગળ... પોતાના ઓરડામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા કેટલાક સંન્યાસીઓ કે સંતોનાં ચિત્રો રાખવા માટે ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું. સવારમાં કોઈ પણ વ્યક્તિ ઊઠે ત્યારે સંસારી[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
january 2013
ગતાંકથી આગળ... શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત
✍🏻 સ્વામી ભજનાનંદ
january 2013
ગતાંકથી આગળ... આટલું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે સ્વામીજી ‘દિવ્ય’ શબ્દનો ઉપયોગ સાક્ષાત્ પ્રભુ, નારાયણ, અલ્લા કે જેહોવા માટે વાપરતા નથી. એમની દૃષ્ટિએ તો એનો અર્થ[...]
🪔
સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ
✍🏻 સ્વામી પ્રભાનંદ
january 2013
ગતાંકથી આગળ : ‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને[...]
🪔
સ્વામી વિવેકાનંદઃ આંતર વ્યક્તિત્વ
✍🏻 સ્વામી તપસ્યાનંદ
january 2013
ગતાંકથી આગળ... *સ્વામીજીના ચારિત્ર્યની શુદ્ધતા : માત્ર તપસ્યા, એકાગ્રતાની શકિત અને આધ્યાત્મિક સમૃધ્ધિમાં જ નહીં, પણ ચારિત્ર્યની શુધ્ધિ બાબતે પણ સ્વામી વિવેકાનંદ સંન્યાસના સર્વોચ્ચ શિખરે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
january 2013
यद्दच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम। सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम्।।32। ‘સ્વર્ગનાં દ્વાર ખોલતું આવું યુદ્ધ વણમાગ્યું આવે ત્યારે ક્ષત્રિય વીર સુખી થાય છે.’ આ યુદ્ધ यद्दच्छया च[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2013
ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ[...]
🪔 વિવેકવાણી
શ્રદ્ધા અને શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2013
જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે ધારો તે રીતે કરી શકો છો. તમે[...]
🪔 અમૃતવાણી
જ્ઞાની અને મૂર્તિપૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2013
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ![...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2013
अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते। दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।5।। યુદ્ધ ક્ષેત્રમાં ઉન્મત્ત (ભયંકર) બનનારી, શત્રુવધ[...]



