🪔
પરમપદને પંથે
✍🏻 સ્વામી વિરજાનંદ
March 1992
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે[...]
🪔
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 કાકા કાલેલકર
March 1992
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના[...]
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1992
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1992
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1992
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
February 1992
રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે માસમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું[...]
🪔 પ્રેરક પ્રસંગો
એક અનોખો ચક્રવર્તી
✍🏻 સંકલન
February 1992
પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં એણે રસ્તા પર પડેલાં પગલાં[...]
🪔
યાસ-બોધ
✍🏻 શિલ્પીન થાનકી
February 1992
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે આપણે. રથ અચાનક ભૂમિમાં ખૂંચે[...]
🪔
સહજનો પ્યાલો
✍🏻 હરેશ ‘તથાગત’
February 1992
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં[...]
🪔
ગાંધી વંદના!
✍🏻 જયંતિ ધોકાઈ
February 1992
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે એ પોતડીભેર ભેટ્યો હિંસાને! રે! કમનસીબી દેશની!!![...]
🪔
વ્યાકુળ મન
✍🏻 ગોવિંદ દરજી
February 1992
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ અંગ અહીં દાહ તો લાગે, ભસમ કરી[...]
🪔
અમર ભારત (૧)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 1992
(સ્વામી વિવેકાનંદે પોતાનાં ભાષણોમાં ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર અને ભારતીય યોગીની કહેલી કથાના સંદર્ભમાં લખાયેલું દ્વિઅંકી નાટક) પાત્રો : - એલેકઝાંડર - ગ્રીક સમ્રાટ, ઉમર આશરે[...]
🪔
પ્રતિભાનું વિરલ પુષ્પ - સીસ્ટર ક્રિસ્ટાઈન
✍🏻 ક્રાંતિકુમાર જોષી
February 1992
રાતનો સમય હતો, સુપડા ધારે વરસાદ વરસી રહ્યો હતો, વાવાઝોડાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, રસ્તાઓ સૂનકાર થઈ ગયા હતા. એવે સમયે ૭૦૦ માઈલની[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1992
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો[...]
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૨)
✍🏻 સ્વામી હર્ષાનંદ
February 1992
સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ૪ : યજ્ઞ[...]
🪔
ઈશ્વર સાંનિધ્યની સાધના
✍🏻 બ્રધર લોરેન્સ
February 1992
‘Practice of the Presence of God’નામના પ્રસિદ્ધ ગ્રંથમાં કાર્મેલાઈટ પંથના સંત બ્રધર લોરેન્સની ઈશ્વર સાનિધ્યની સાધના વિષેની વાતો અને તેમના પત્રોનું સંકલન છે. પ્રસ્તુત પત્ર[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૨)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 1992
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો. (દીપોત્સવી અંક્થી આગળ) ૩. જીવન[...]
🪔
સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
February 1992
પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. સ્વામી વિવેકાનંદજી પણ તેમની આધ્યાત્મિક[...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
February 1992
શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪ ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં[...]

🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1992
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1992
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭મી જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 1992
ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्विनावधीतमस्तु । मा विदिषावहै । ॐ शांतिः शांतिः शांतिः ॥ બ્રહ્મ અમારા બંને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 1992
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પુસ્તકાલયના વધારાના મકાનનો શિલારોપણ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયના રૂ. ૩૦ લાખના ખર્ચે થનારા વિસ્તરણ, મકાનનો શિલારોપણવિધિ ૭મી ડિસેમ્બરે રામકૃષ્ણ મઠ અને મિશનના[...]
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
January 1992
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1992
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]
🪔
ભારત મારું ઘર છે (૧)
✍🏻 ડો. રોસ્ટીસ્લાવ રીબેકોવ
January 1992
(ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ રામકૃષ્ણ મિશન ખાતે ભારતની મુલાકાત દરમ્યાન તેમણે[...]
🪔 (એકાંકી)
જનગણના ફિરસ્તા - સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1992
(દૃશ્ય : સવારનો પહોર; પાર્શ્વભૂમિમાંથી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એક ઝાડ નીચે બેસીને સ્વામીજી ધ્યાન કરી રહ્યા છે. પાર્શ્વભૂમિમાંથી આગગાડીની સિસોટીનો અવાજ સંભળાય છે. રંગમંચના[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1992
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ[...]
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1992
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal[...]
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1992
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1992
યુવા વર્ગને આહ્વાન નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 1992
इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तम् । सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ઇંદ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ ઉત્તમ છે, બુદ્ધિથી તેનો સ્વામી જીવાત્મા ઊંચો[...]



