શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 કાવ્ય
કાયાને કોટડે બંધાણો
✍🏻 રાજેન્દ્ર શાહ
કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની[...]
October 1990
🪔 કાવ્ય
ગુરુજી, તમે
✍🏻 જયન્ત પાઠક
ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો[...]
October 1990
🪔 ગઝલ
જુદું જ ગણિત
✍🏻 ઉશનસ્
(ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો[...]
October 1990
🪔 કાવ્ય
તો જાણું!
✍🏻 સુરેશ દલાલ
મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ,[...]
October 1990
🪔 કાવ્ય
કુંજ કુંજ ગલી ગલી ભટકું
✍🏻 હરીન્દ્ર દવે
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં[...]
October 1990
🪔 કાવ્ય
અનહદ સાથે નેહ
✍🏻 મકરંદ દવે
મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત;[...]
October 1990
🪔 કાવ્ય
મહા વિરામ
✍🏻 સુન્દરમ્
આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ[...]
October 1990
🪔 કાવ્ય
ભિખારી
✍🏻 ઉમાશંકર જોશી
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ[...]
October 1990
🪔
આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક
✍🏻 હ્યુઆંગ ઝીન ચ્યુઆન
શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી[...]
October 1990
🪔
સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ
✍🏻 આર. રીબેકોવ
શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ[...]
October 1990
🪔
સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં
✍🏻 માદામ ઈ. કાલ્વે
સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી[...]
October 1990
🪔
પ્રેમનો ધર્મ
✍🏻 શ્રી અમજદ અલી ખાં
ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને[...]
October 1990
🪔
વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ
✍🏻 વી. એમ. પેસનચોક
શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ[...]
October 1990
🪔
ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા
✍🏻 કે. હુસૈન
શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ[...]
October 1990
🪔
હાજરાહજૂર ઠાકુર
✍🏻 ભગિની દેવમાતા
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર[...]
October 1990
🪔
જીવ એ જ શિવ છે
✍🏻 રોમાં રોલાં
શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર[...]
October 1990
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ[...]
October 1990
🪔
‘સં ગચ્છધ્વં સં વદધ્વં’
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं[...]
October 1990
🪔
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ[...]
October 1990

🪔
રાવણવધ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે.[...]
October 1990
🪔
એક યુગપુરુષનું યુગકાર્ય
✍🏻 કાકા કાલેલકર
સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું.[...]
October 1990
🪔
ભારતનો પ્રબુદ્ધ આત્મા
✍🏻 શ્રી અરવિંદ
ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય[...]
October 1990
🪔
સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન
✍🏻 રાજા રામન્ના
ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં[...]
October 1990

🪔
આત્માને વિજ્ઞાન દ્વારા સાબિત કરી શકાય?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી[...]
October 1990
🪔
આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો[...]
October 1990
🪔
સાધના એટલે સંઘર્ષ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો[...]
October 1990
🪔
સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા[...]
October 1990
🪔
જપાત્ સિદ્ધિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ.[...]
October 1990

🪔 સંપાદકીય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ.[...]
October 1990
🪔
શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻 સંકલન
જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું[...]
October 1990
🪔
શ્રીરામકૃષ્ણ ઉપદેશ
✍🏻 સંકલન
પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ[...]
October 1990

🪔 વિવેકવાણી
ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!
✍🏻 સ્વામી વિવેકાનંદ
જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને[...]
October 1990
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि । सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि[...]
October 1990
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી કૃષ્ણકાંતે ૧૬મી જુલાઈએ વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી મંડળના કોઠાપાલેમ ગામના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નિર્મિત[...]
September 1990
🪔 બાળ વિભાગ
સ્વામી વિવેકાનંદની બાળવાર્તા
✍🏻 સંકલન
કૂવામાંનો દેડકો એક હતો દેડકો. તે ઘણા વખતથી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને[...]
September 1990
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
સાધુવેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન
✍🏻 અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે.[...]
September 1990

🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે.[...]
September 1990
🪔
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું’
✍🏻 સંકલન
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ ઉપરની ઉક્તિ રશિયાના જાણીતા કવિ સીડોરોવની એક કવિતાની છે. રશિયામાં તા. ૧૦મીથી ૧૭મી ઓક્ટો.[...]
September 1990
🪔 સંસ્મરણો
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૧)
✍🏻 સ્વામી અચલાનંદ
સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ[...]
September 1990
🪔
ભગવત્-સાંનિધ્યની સાધના
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે[...]
September 1990
🪔
‘મને આપ યોગવિદ્યા શીખવશો?’
✍🏻 જ્યોતિબહેન થાનકી
શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને[...]
September 1990
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક[...]
September 1990
🪔
ભાગવતમાં ભક્તિની સંકલ્પના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર[...]
September 1990
🪔
બહેનોનાં આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન[...]
September 1990
🪔 સંપાદકીય
જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં[...]
September 1990
🪔 વિવેકવાણી
જનજાગરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે;[...]
September 1990
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया । सम्मोहितं देवी समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिर्हेतुः ॥ તમે[...]
September 1990
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
આંધ્રપ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય રામકૃષ્ણ મિશન દ્વારા અંકલાપલ્લીની પાસે યેલામનચીલીમાં રાહત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને આ રાહતકેન્દ્રની પાસેના[...]
August 1990
🪔 બાળવિભાગ
અતિથિદેવો ભવ
✍🏻 સંકલન
એક ગામ હતું. એ ગામમાં હરિદાસ નામે બ્રાહ્મણ – તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે[...]
August 1990
🪔 ભજન
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો
✍🏻 સંકલન
બંગાળી ભજન ડૂબ દે મન કાલી બોલે, હૃદિ રત્નાકરેર અગાધ જલે! રત્નાકર નય શુન્ય કખન, દુચાર ડુબે ધન[...]
August 1990




