શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 સંપાદકીય
નિષ્કારણ ભક્તશરણ...
✍🏻
“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને[...]
September 1995
🪔 વિવેકવાણી
વિશ્વધર્મ
✍🏻
હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે[...]
September 1995
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં[...]
September 1995
🪔
સમાચાર દર્શન
✍🏻
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ[...]
August 1995
🪔 યુવ-વિભાગ
સમય-પાલનનું મહત્ત્વ
✍🏻 સ્વામી આત્માનંદ
મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક[...]
August 1995
🪔
મારી અમરનાથ યાત્રા ‘મુસાફિર’
✍🏻 સંકલન
કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત[...]
August 1995
🪔
દુન્યવી પ્રેમ
✍🏻 સ્વામી અશોકાનંદ
શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને[...]
August 1995
🪔
બાળકોને રચનાત્મક ખ્યાલો આપો
✍🏻 સ્વામી વિવેકાનંદ
કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી[...]
August 1995
🪔
શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?
✍🏻 ગુણવંત શાહ
આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે.[...]
August 1995
🪔 કાવ્યાસ્વાદ
મડદાનો ખેલ મેદાનમાં
✍🏻 સંકલન
જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન[...]
August 1995
🪔
નિરાશાથી આશ ભણી
✍🏻 સ્વામી ત્યાગાનંદ
(સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા[...]
August 1995
🪔 શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે
શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા
✍🏻 રમણલાલ જોશી
અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું[...]
August 1995
🪔
શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા
✍🏻 સ્વામી તપસ્યાનંદ
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી[...]
August 1995
🪔 ચિંતન
દિવ્ય માનવ ચહેરો
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને[...]
August 1995
🪔 સંપાદકીય
નિર્ભય ગતસંશય...
✍🏻
‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ[...]
August 1995
🪔
વિવેકવાણી
✍🏻
નૂતન ભારતને ઊભું થવા દો ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો?[...]
August 1995
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ[...]
August 1995
🪔 સમાચાર દર્શન
લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન
✍🏻 સંકલન
લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં[...]
July 1995
🪔 કાવ્ય
ગુરુ
✍🏻 રતુભાઈ દેસાઈ
નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું,[...]
July 1995
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 ક્રાંતિકુમાર જોશી
Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર,[...]
July 1995
🪔 યુવ વિભાગ
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ[...]
July 1995
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ[...]
July 1995
🪔
શિવજ્ઞાનથી જીવસેવા (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા)
✍🏻 સ્વામી શુદ્ધવ્રતાનંદ
(સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી[...]
July 1995
🪔
શિવનગરી કાશી (વારાણસી)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો[...]
July 1995
🪔 કાવ્ય
સતગુરુ સાથે રે
✍🏻 સંકલન
સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ[...]
July 1995
🪔
શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ[...]
July 1995
🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
(આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ[...]
July 1995
🪔 સંપાદકીય
ત્યાગીશ્વર હે નરવર...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના[...]
July 1995
🪔
વિવેકવાણી
✍🏻
મનને કાબૂમાં રાખવાનો ઉપાય મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે[...]
July 1995
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી[...]
July 1995
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન[...]
June 1995
🪔
ચિંતાનો રોગ
✍🏻 સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો[...]
June 1995
🪔
યુવ-વિભાગ
✍🏻 સંકલન
વૅકેશનનો સદુપયોગ ‘‘હાશ! પરીક્ષા પતી ગઈ!” “તો હવે શું કરશો?’’ ‘‘હવે તો મજા જ મજા કરવાની.” મોટા ભાગના[...]
June 1995
🪔
‘અપરિણીતોનો પ્રશ્ન’
✍🏻 સ્વામી અશોકાનંદ
જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય[...]
June 1995
🪔
વ્યાકુળ ચિત્ત
✍🏻 રતિલાલ છાયા
(ગીત) (૧) ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું, ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું? કોમળ ફૂલ સમ હૈયું મારું, વિરહ[...]
June 1995
🪔
મેનેજમેન્ટ અને મૂલ્યો
✍🏻 સત્યજિતસિંહ જી. ગોહેલ
‘‘સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કલા’’ જ્યૉર્જ ટૅરીનું ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે જ્યાં બે કરતાં વધુ[...]
June 1995
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો[...]
June 1995
🪔
શિક્ષણનો ત્રિ-સૂત્રી કાર્યક્રમ
✍🏻 તખ્તસિંહ પરમાર
પ્રિય અજય, આજે શિક્ષણનું ધો૨ણ કથળતું જાય છે, બાળકો ૫૨ અનહદ બોજ લાદવામાં આવે છે, બીજા ધોરણમાં ભણતું[...]
June 1995
🪔 કાવ્યાસ્વાદ
નજરું લાગી
✍🏻 ક્રાંતિકુમાર જોશી
(જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર[...]
June 1995
🪔
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત
✍🏻 સ્વામી રંગનાથાનંદ
૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત[...]
June 1995
🪔
આઘ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૫ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા[...]
June 1995
🪔
સંપાદકીય
✍🏻 સંકલન
પ્રાણાર્પણ જગત તારણ... ૧૪મી માર્ચ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરના બગીચામાં સારવાર લઈ રહ્યા છે. ભક્તો વિષાદના સાગરમાં ડૂબેલા છે.[...]
June 1995
🪔
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
મરદ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને[...]
June 1995
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
हर त्वं संसारं द्रुततरमसारं सुरपते, हर त्वं पापानां विततिमपरां यादवपते। अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं, जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।।[...]
June 1995
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની ૧૬૦મી જન્મતિથિ પ્રસંગે ૩ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિશેષ પૂજા, ભજન, હવન, પ્રવચનો વગેરે કાર્યક્રમો[...]
May 1995
🪔
માયાવતી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
હિમાલય - અદ્વૈતનું નિવાસસ્થાનઃ કુમાઉની ખીણોની અદ્ભુત સુંદરતા અને પવિત્રતાના ભવ્ય વાતાવરણમાં, પયગંબર અને માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદે[...]
May 1995
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ[...]
May 1995
🪔
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
(ગતાંકથી ચાલુ) મેં અધિકારીઓને પરલક્ષીતાના અભિગમને કેમ મૂર્ત કરવો, પોતાના ગ્રાહકોની કઈ રીતે સંભાળ લેવી, ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા[...]
May 1995
🪔
મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
(‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ[...]
May 1995
🪔
સ્મિતનો દુષ્કાળ
✍🏻 ગુણવંત શાહ
મુસાફરી કરતી વખતે કયારેક ગામડાના ડોસાબાપા મળી જાય છે. પાકેલી ખારેક જેવું ગરવું ઘડપણ ઘડીભર ચાલુ ગાડાએ થંભી[...]
May 1995




