શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
समाधिस्थः शिवः स्वलोके निर्भरं जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे । प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાના[...]
January 2003
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ -[...]
December 2002
🪔 બાળવાર્તા
નચિકેતા
✍🏻 સંકલન
વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો[...]
December 2002
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદ
✍🏻 સંકલન
એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ[...]
December 2002
🪔 પ્રાસંગિક
શિવાનંદવાણી
✍🏻 સંકલન
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે;[...]
December 2002
🪔
વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર
✍🏻 સંકલન
ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્સ રિસર્ચ ઓર્ગેનિઝેશન - ઈસરો’ની સ્થાપના અને[...]
December 2002
🪔
આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન
✍🏻 ડો. એ. એલ. બાશામ
ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની[...]
December 2002
🪔
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[...]
December 2002
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો[...]
December 2002
🪔
મંત્રદીક્ષા શું છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ[...]
December 2002
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ[...]
December 2002
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ[...]
December 2002
🪔 વિવેકવાણી
ઈશુનું જીવન અને કવન
✍🏻 સ્વામી વિવેકાનંદ
એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા[...]
December 2002
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુરની પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર[...]
December 2002
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि । शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं[...]
December 2002
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના[...]
November 2002
🪔
સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી સ્વામીજીનો ઘણો આદર કરતા હતા. બેલુરના નવા બંધાયેલ મઠના બીજા માળે સ્વામીજીના ઓરડાની[...]
November 2002
🪔
સ્વામી સુબોધાનંદ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી સુબોધાનંદને ખૂબ જ ચાહતા હતા. એને કારણે વખતો વખત તેમની મજાક પણ કરી[...]
November 2002
🪔 દિવ્ય બાળકોની વાર્તાઓ
વામન
✍🏻 સંકલન
ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ[...]
November 2002
🪔
સંગીતનાયક વિવેકાનંદ
✍🏻 પંડિત નિખિલ ઘોષ
શ્રી નિખિલ ઘોષ સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, તબલાવાદક, ‘અરુણ સંગીત વિદ્યાલય, મુંબઈ’ના મુખ્ય આચાર્ય હતા. સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે,[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી.[...]
November 2002
🪔
છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 જ્યોતિબહેન થાનકી
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ[...]
November 2002
🪔
શિકાગો પ્રવચનોનાં ૧૦૮ વર્ષ બાદ
✍🏻 સ્વામી પ્રપન્નાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[...]
November 2002
🪔
અમેરિકાને સ્વામી વિવેકાનંદની ભેટ
✍🏻 સ્વામી યોગાત્માનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદ અને હિંદુસમાજ
✍🏻 શ્રી જદુનાથ સરકાર
ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, શ્રી જદુનાથ સરકારે મોગલકાલીન ભારત પર અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ ઘણાં વિશ્વવિદ્યાલયોમાં[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો
✍🏻 વિમલા ઠકાર
સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે[...]
November 2002
🪔
વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે[...]
November 2002
🪔
સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ
✍🏻 ભગિની નિવેદિતા
સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ[...]
November 2002
🪔
સંન્યાસ આશ્રમના નવ-સંસ્કારક
✍🏻 કાકા કાલેલકર
વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ[...]
November 2002
🪔
સ્વામીજીની મહાનતા
✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
(સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[...]
November 2002
🪔
પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન અને ભવિષ્ય
✍🏻 સ્વામી ચેતનાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[...]
November 2002
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ[...]
November 2002
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના[...]
November 2002
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું[...]
November 2002
🪔 વિવેકવાણી
મારી ભાવિ યોજના
✍🏻 સ્વામી વિવેકાનંદ
મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક[...]
November 2002
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે[...]
November 2002
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાનો જ[...]
November 2002
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
યુ.એસ.એ. (ન્યુ યોર્ક) માં ‘સ્વામી વિવેકાનંદનો વારસો - ૧૦૦ વર્ષ પછી’ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની મહાસમાધિના[...]
October 2002
🪔 સમાચાર વિવિધા : મધુસંચય
સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી
✍🏻 ડો. લતા દેસાઈ
‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર[...]
October 2002
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ[...]
October 2002

🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના[...]
October 2002
🪔 સંસ્મરણ
એ દિવસ ક્યારે આવશે?
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે.[...]
October 2002
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ[...]
October 2002
🪔 પ્રાસંગિક
આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા[...]
October 2002
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા[...]
October 2002
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૭
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા[...]
October 2002
🪔 સંપાદકીય
દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને[...]
October 2002
🪔 વિવેકવાણી
શક્તિની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ[...]
October 2002




