• 🪔 કાવ્ય

    માતૃભૂમિ

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો સુંદરવનની ઘનનીલ[...]

  • 🪔 કાવ્ય

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે – રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની[...]

  • 🪔 કાવ્યકુસુમ

    વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત તૃણો અને વૃક્ષોની જેમ દોડતું અનસ્ત તૃષામાં[...]