🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2007
पापाटवी-प्रदहने हुतभुक्समानं मोहान्धकार-दलने हरिदश्व-कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, ને મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે; તે દુ:ખનાશ કરતા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2007
‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ્ હસ્તે વિમોચનવિધિ ૨૨ એપ્રિલ, ૨૦૦૭ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે મળેલી જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
🪔
દક્ષિણ આફ્રિકાના ગ્લેન એનિલમાં રામકૃષ્ણ મઠ-મિશનના શાખાકેન્દ્રનો મંગલ પ્રારંભ
✍🏻 સંકલન
May 2007
સ્વામી વિમોક્ષાનંદજીના દક્ષિણ આફ્રિકામાં આગમનની આતુરતાથી રાહ જોતા સેંકડો ભક્તોને માટે એક આનંદની પળ હતી. તેઓ ૨૬મી માર્ચ, ૨૦૦૭ ને સોમવારે સવારે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2007
अज्ञानतिमिरे लोके प्रादुर्भूतः प्रदीपकः । नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥ અજ્ઞાનના તિમિરભર્યા લોકમાં તમે પ્રોજ્જ્વલ દીપ રૂપે પ્રગટ થયા છો. બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2007
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ ૪ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હૉલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી શાશ્વતીબહેન ભટ્ટાચાર્યના ભક્તિસંગીતનું આયોજન થયું હતું. ૧૦[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદ સાથે માદામ એમ્મા કાલ્વેનું પ્રથમ મિલન
✍🏻 સંકલન
April 2007
માદામ કાલ્વેએ લખેલી પોતાની આત્મકથા, ‘માઈ લાઈફ’માંથી આ અહેવાલ લેવામાં આવ્યો છે., (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ - ન્યૂ ડિસ્કવરિઝ, વૉ.૧, પૃ.૪૮૪-૮૬.) એક વર્ષે સ્વામી[...]
🪔
શ્રીશંકરાચાર્ય : જીવન અને સંદેશ
✍🏻 સંકલન
April 2007
જીવન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ગીતામાં કહેવાયેલું વચન - ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું.’ - ને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2007
शंकरं शंकराचार्य केशवं बादरायणम् । सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા વેદાંત સૂત્રોનું ભાષ્ય આપનારા ભગવત્પાદ[...]
🪔 બોધકથા
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
March 2007
આવીને એ જતી રહી કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ દિવ્ય પુત્રીના માનમાં આજે પણ[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2007
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : અનંતને અનુરૂપ જીવન જીવવું - સ્વામી ગોકુલાનંદ (અનુ.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2007
શ્રી મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૬મી ફેબ્રુઆરીને શુક્રવારે રાત્રે ૯ થી સવારે ૫.૩૦ સુધી મહાશિવરાત્રી મહોત્સવ યોજાયો હતો. એ દિવસે વિશેષ પૂજા, હવન,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સંકલન
March 2007
★ હે મહાત્મન્! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
March 2007
★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2007
उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताड्य नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त -मानन्दतुन्दिल- मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે;[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2007
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૦૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2007
योगेश्वरेत्यखिल-कर्मचणेति नित्यमुक्तेति भक्तिरसिकेति बृहद्व्रतेति । गार्हस्थ्यधर्मनिरतेति तपोधनेति तुर्याश्रमिन्निति च कीर्तय रामकृष्णम् ॥१९३॥ યોગીશ્વર પ્રખર કર્મતણા જ યોગી, ને નિત્યમુક્ત ભજ ભક્તિ તણા જ દાતા; ગાર્હસ્થ્યધર્મરત[...]
🪔 અહેવાલ
૨૦૦૫-૦૬ની રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ
✍🏻 સંકલન
January 2007
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૫ - ૨૦૦૬ના વર્ષમાં થયેલ રૂપિયા ૧૮૭.૭૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૭ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બપોરના[...]
🪔 બાળવાર્તા
બાળવાર્તા
✍🏻 સંકલન
January 2007
સરળ રહસ્ય બાળકના જેવી શ્રદ્ધાથી અને નિષ્કપટતાથી ઈશ્વરને પામી શકાય. કોઈ એક માણસે એક સાધુને મળતાં તેની પાસે બોધની માગણી કરી. સાધુએ સલાહ આપી :[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2007
ધો. ૧ થી ધો. ૧૧-૧૨ તથા કોલેજ કક્ષા માટેની વકતૃત્વ, શીધ્ર ચિત્ર, નિબંધ, મુખપાઠ, દેશભક્તિ ગીત-વૃંદગાન, નાટ્ય સ્પર્ધા ૧૯૬૯ થી દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2007
स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शित: विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ॥७॥ માત્ર પોતાના જ ધર્મની શ્રેષ્ઠતાનું ગર્વપૂર્વક પ્રતિપાદન કરનારા લોકોના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2006
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાતે ૧૪ થી[...]
🪔
મૂલ્યલક્ષી વાર્તાઓ
✍🏻 સંકલન
December 2006
સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ તરોતાજાં સવામણ ફૂલોની બિછાત બિછાવવામાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2006
जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया। तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ (‘देव्यपराधक्षमापन[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2006
૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં પોતાની સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે (સુબોધ મહારાજ) તા. ૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે[...]
🪔 દિપોત્સવી
‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’
✍🏻 સંકલન
November 2006
સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં થોમસ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના ખંડ પહેલાના ૧ - ૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ કર્યો હતો, જે ‘સાહિત્ય કલ્પદ્રુમ’[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૧૦
✍🏻 સંકલન
November 2006
કૃતજ્ઞતા : એક મોટો માનવધર્મ ઘણાં વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અને ખાવારહેવા માટેનું ભંડોળ ઘણું ઓછું[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૯
✍🏻 સંકલન
November 2006
આપણા વિચારો પર કેવી રીતે શાસન કરી શકીએ? માણસ પોતાના વિચારોથી વધુ કે ઓછું કંઈ નથી. ભીતરના અદૃશ્ય વિચારોની નિપજ એટલે બાહ્ય દૃશ્ય-માનવ. ભય પમાડનારા[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૮
✍🏻 સંકલન
November 2006
સત્ય - સત્સંગ - વિચક્ષણતાનો ત્રિવેણી સંગમ એક ચોર પોતાના ચોરીના કામ માટે રાત્રે બહાર નીકળ્યો. એક મંદિર પાસેથી એ પસાર થતો હતો. મંદિરના સાધુ[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૭
✍🏻 સંકલન
November 2006
ઈચ્છાપૂરણ સંતસમાગમ એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૬
✍🏻 સંકલન
November 2006
ગમતાંનો કરીએ ગુલાલ એક દંતકથા છે. જ્યાં જેરુસલેમ બંધાયું ત્યાં બે ભાઈઓ રહેતા હતા. એક ભાઈને ઘણાં બાળકો હતા અને બીજો એકલો જ હતો. એક[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૫
✍🏻 સંકલન
November 2006
परोपकाराय सतां विभूतयः પંજાબના મહારાજા સરદાર રણજિતસિંહજી પોતાનાં કરુણા ને સર્વપ્રેમ માટે સુખ્યાત છે. એક દિવસ તેઓ ઘોડાગાડીમાં બેસીને પોતાના અંગરક્ષક સાથે બહાર નીકળ્યા. એકાએક[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૪
✍🏻 સંકલન
November 2006
સાચા પંડિતનો વિદ્યાવ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એકબાજુ[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૩
✍🏻 સંકલન
November 2006
પરિશ્રમ એ જ પારસમણિ એક ખેડૂત મરણપથારીએ પડ્યો હતો. પુત્રોને સાચો જીવનપાઠ શીખવવા પોતાની પાસે બોલાવ્યા. પથારીની આસપાસ પુત્રો બેઠા એટલે વૃદ્ધે ધીમા અને દુ:ખભર્યા[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૨
✍🏻 સંકલન
November 2006
આદતની મજબૂરી એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઈ ગયાં હતાં. કેટલાંક પાનાં તો અડતાંની સાથે જ ભરભર[...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૧
✍🏻 સંકલન
November 2006
હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા નીકળ્યા છે. બંધાતા નવા કિલ્લાની[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે કેળવણીમાં પ્રેરણાદાયી વાર્તાનું મહત્ત્વ
✍🏻 સંકલન
November 2006
પ્રબુદ્ધ ભારતના પ્રથમ સંપાદકીય લેખ (વર્ષ ૧, અંક ૧, જુલાઈ ૧૮૯૬)માં ‘અવરસેલ્વ્સ’માંથી શિક્ષણમાં વાર્તાઓના મહત્ત્વ વિશે સ્વામીજીના વિચારોનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2006
को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् । अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥ આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2006
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર’ હૉલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યો માટે અવારનવાર મૂલ્યલક્ષી શિક્ષણશિબિર યોજાય છે. આ શિબિરમાં સવારના ૮.૦૦[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2006
योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ કરનારાં, માત્ર ધર્મમાં જ દૃઢ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2006
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭ થી થયેલી ગુજરાતના રાહતસેવાકાર્યમાં ધરતીકંપ,[...]
🪔 બાળવાર્તા
બાળવાર્તા
✍🏻 સંકલન
September 2006
એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2006
हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा- मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य । उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥ હે જીવ તું હજુ ન કાં તજ મોહનિદ્રા?[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2006
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦ જૂન સુધી ધો. ૪ થી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી
✍🏻 સંકલન
August 2006
સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે : શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2006
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોનાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2006
સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સચિવ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2006
लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2006
રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ એવોર્ડ’ ‘ધ નેશનલ ફાઉન્ડેશન ફોર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2006
भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા હાથમાં વેણુ, માથા પર મોરમુકુટ, કેડ પર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2006
રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨ થી ૧૬ એપ્રિલ સુધી યોજાયો[...]



